ગુજરાતમાં 67 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કચ્છના લખપતમાં 6 ઇંચ વરસાદ
ગાંધીનગરઃ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 6.26 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, બનાસકાંઠા, ભાભરમાં 5.28, કચ્છના રાપરમાં 4.76 ઇંચ, ભચાઉ અને નખત્રાણામાં 4-4 ઇંચ, ગાંધીધામમાં 3.74 ઇંચ, ભુજમાં 3.39 […]


