1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

વડોદરામાં મધ્યપ્રદેશની ચામાચીડિયા ગેન્ગના 3 સાગરિતોને પોલીસે દબોચી લીધા

ગેન્ગના સાગરિતો છાતી પર ચામાચીડિયાનું ટેટુ ચિત્રાવીને ઓળખ ઊભી કરી હતી, દિવસે શહેરમાં ફુગ્ગા વેચતા હતા અને રેકી કરીને બંધ મકાનમાં ચોરી કરતા હતા, ત્રણેય આરોપી હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ લેવાયા વડોદરાઃ શહેરમાં ચામાચીડિયા નામની રિઢા તસ્કરોની ગેન્ગના ત્રણ સાગરિતોને પોલીસે દબોચી લઈને 7 દિવસના રિમાન્ડ પર લીધા છે. મધ્ય પ્રદેશની એવી આ ચામાચીડિયા […]

અમદાવાદમાં કાળુપુરમાં રાજા પરશોત્તમની ખડકી પાસે બે માળનું મકાન ધરાશાયી

કાળુપુરમાં મકાન પડતા સદભાગ્યે કોઈ જાનહાની ન થઈ, વર્ષો જૂનુ મકાન જર્જરિત હાલતમાં હતુ, બહેરામપુરમાં મકાન ધરાશાયી થતાં ઘવાયેલા યુવાનું સારવાર દરમિયાન મોત અમદાવાદઃ  શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગત રાતે સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં મકાન તૂટી પડ્યુ હતું. જ્યારે આજે 8 સપ્ટેમ્બરના રોજ […]

ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 107 ટકા નોંધાયો, 127 ડેમ હાઈ એલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં 110.68 ટકા, ઉત્તર ગુજરાતમાં 117.03 ટકા સીઝનનો વરસાદ પડ્યો, કચ્છમાં સીઝનનો 116,12 ટકા વરસાદ નોંધાયો, રાજ્યમાં સૌથી વધુ કપરાડામાં સીઝનનો 129 ઈંચ વરસાદ પડ્યો, અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યમાં ચોમાસાની સીઝનનો 107 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ઉત્તર […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]

કચ્છમાં મેઘ મહેરને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક : 9 ડેમ ઓવરફ્લો

ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પરિણામે રાપર, ભચાઉ અને ગાંધીધામ તાલુકાના અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં નોંધાયેલા સારા વરસાદને કારણે 9 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે. આ […]

થરા એપીએમસીના ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ચૂંટાયા

પાલનપુરઃ કાંકરેજ તાલુકાના થરા માર્કેટિંગ યાર્ડ (એપીએમસી)ના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે કિરીટભાઈ ઠક્કર ચૂંટાયા છે. થરા માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી બે મહિના પહેલા યોજાઈ હતી. જેમાં વેપારી મત વિભાગના 4 અને ખેડૂત મત વિભાગના 10 એમ કુલ 14 સભ્યો માટે મતદાન યોજાયુ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના આજે અંતિમ દિવસે મેઘરાજાએ ભાવિકોને ભીંજવ્યા

અંબાજીના મહામેળામાં 7 દિવસમાં 36 લાખથી વધુ ભાવિકોએ મા અંબાના દર્શન કર્યા, રવિવારે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી હતી, ગ્રહણને લીધે સાંજે 5થી દર્શન બંધ કરાયા અંબાજીઃ માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો આજે રવિવારે અંતિમ દિવસ હતો. ભાદરવી પૂનમના મહામેળાના 7 દિવસમાં 36 લાખથી વધુ ભક્તોએ […]

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સનાથળથી બગોદરા સુધી ઠેર ઠેર મોટા ખાડા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સનાથલથી બગોદરા સુધીના હાઈવે પર ઠેર ઠેર ખાડાના કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાડાને લીધે વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી રહી છે. દરમિયાન રોડ પરના ખાડાને લીધે ટ્રકે પલટી મારી હતી. તેના લીધે ટ્રફિક જામ થયો […]

ચોટિલામાં કેજરિવાલની સભામાં વરસાદ વિધ્ન બન્યો, વરસાદે AAPનો પ્લાન બગાડ્યો

કેજરિવાર ગુજરાતની મુલાકાતે આવ્યા પણ સભા ન યોજી શકાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરવાની જાહેરાત, આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડશે અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ચોટીલા ખાતે કપાસ પરના આયાત વેરાને હટાવવાના વિરોધમાં આજે રવિવારે આયોજિત કરાયેલી કિસાન મહાપંચાયત છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં […]

ગુજરાતમાં બપોર સુધીમાં 211 તાલુકામાં પડ્યો વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 8 ઈચ,

માછીમારોને તા.10મી સપ્ટેમ્બર સુધી દરિયો નહી ખેડવા IMD દ્વારા સૂચના, શામળાજી-ઉદયપુર માર્ગે ભૂસ્ખલન, સાબરકાંઠામાં 9 લોકોનું રેસ્ક્યૂ કરાયુ, વલ્લભીપુર નજીક કેરી નદીમાં ઈકોકાર તણાઈ, બે પ્રવાસીને બચાવી લેવાયા સિસ્ટમ 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો અતિભારે વરસાદ પડી શકે છે  અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 211 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના સુઈગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code