ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે
વિવિધ કોર્સમાં ભણતા 500 વિદ્યાર્થીઓ NSS સાથે જોડાયેલા છે, 105 વર્ષ બાદ વિદ્યાર્થીઓને એનસીસીમાં તાલીમનો અવસર મળશે, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે અમદાવાદઃ ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં સમય મુજબ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે હવે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ એનસીસીમાં ભાગ લઈ શકે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. […]