1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 8 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ

ગાંધીનગરઃ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત તેમજ મધ્યગુજરાતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારમાં […]

સંસ્કૃત બોર્ડની પાંચ પ્રોત્સાહક યોજનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોંચ કરી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક મળી, સંસ્કૃત બોર્ડના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ કરાયુ, સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના– સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના  શરૂ કરાશે. ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે યોજના પંચકમ લોંચ […]

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની જાણ થતાં જ 108 સેવાની 80 ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી

બપોરે 1.41 વાગ્યે કૉલ મળતાં જ 4 એમ્બ્યુલન્સને તાત્કાલિક રવાના કરાઈ, દૂર્ઘટનાના 3 મિનિટમાં પ્રથમ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, 10 મિનિટમાં જ 31 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હાજર થઈ બચાવ કામગીરીમાં જોડાઈ ગઇ અમદાવાદઃ 12 જૂન 2025ના રોજ બપોરે લગભગ 1.40 વાગ્યે, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે કારણે તાત્કાલિક અને વ્યાપક ઇમરજન્સી રિસ્પોન્સની આવશ્યકતા ઊભી થઈ હતી, ત્યારે 108 […]

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લીધે કાલે બુધવારે શાળાઓ બંધ રહેશે

ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લીધે રેડ એલર્ટ અપાયું છે, ખાનગી, સરકારી સહિત તમામ શાળાઓમાં જાહેર રજા રહેશે, જિલ્લા કલેકટર દ્વારા લેવાયો નિર્ણય ભાવનગરઃ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જળબંબોળ જેવી સ્થિતિ છે. મોટાભાગની નદીઓમાં પૂર આવ્યા છે. શેત્રુજી ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં […]

હારીજના કુકરાણા ગામ નજીક કારે અડફેટે લેતા મહિલાનું મોત

કુકરાણા શાળામાંથી મહિલા પોતાના બાળકોના દાખલા લેવા જતા હતા, મહિલા હારીજ તરફ જવા માટે રસ્તાની એક બાજુ વાહનની રાહ જોઈ રહ્યા હતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના કુકરાણા ગામ નજીક એક મહિલાનું કાર અકસ્માતમાં મોત થયું છે. જશવંતપુરા ગામના ગીતાબેન ભાવાજી ઠાકોર (ઉંમર 45) કુકરાણા શાળામાંથી પોતાના બાળકોના દાખલા […]

થરાદના માંગરોળ પાસે ભારતમાલા હાઈવે પરના સર્વિસરોડ પર પાણી ભરાયા

પાણી ભરાવાથી વાહનચાલકો-ખેડૂતો પરેશાન, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને નાળાની વ્યવસ્થાની માંગ પાલનપુરઃ  થરાદ તાલુકાના માંગરોળ નજીક ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વરસાદી પાણી ભરાવાને કારણે સ્થાનિકો અને હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા […]

છાપીમાં બિલ્ડરને ડીવાયએસપીની ખોટી ઓળખ આપી છેતરપિડી કરનારો શખસ પકડાયો

બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ડીવાયએસપીના સ્વાંગમાં પોતે મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું કહ્યુ હતુ. બિલ્ડર પાસેથી 38 લાખ ઉછીના લઈ ગયો હતો પાલનપુરઃ નકલી પોલીસના સ્વાંગમાં તોડબાજી અને છેતરપિંડની બનાવો બનતા હોય છે ત્યારે બનાસકાંઠામાં વધુ એક ડીવાયએસપીના સ્વાંગમાં છેતરપિંડી કરતા શખસને પોલીસે પકડી પાડ્યો છે. વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાયએસપી […]

વઢવાણમાં ધોળીપોળથી મોતિચોક સુધી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો

કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો, પોલીસે 7 લોકોની અટકાયત કરી, વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા લોકોને મળતી નથી સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટીને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં કોઈ ફેર પડ્યો નથી. ત્યારે વઢવાણ ધોળીપોળથી મોતીચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ […]

ગોંડલમાં વાહનોમાંથી બેટરીની ચોરી કરતા બે શખસ ઓટોરિક્ષા સાથે પકડાયા

આરોપીઓ પાસેથી 4 બેટરી સહિત 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો, પાર્ક કરેલી ટ્રકમાંથી બેટરીની ચોરી કરતા હતા, હાઈવે પર ઓટોરિક્ષા લઈને ચોરી કરવા જતા હતા રાજકોટઃ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં વાહનોમાં બેટરીચારીના બનાવો વધી રહ્યા હતા. ત્યારે ગોંડલ સિટી પોલીસે વાહન બેટરી ચોરીના ગુનાનો ભેદ માત્ર બે દિવસમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી […]

વડોદરામાં એમએસ યુનિવર્સિટીનો 5મી સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજાશે

એમ.એસ.યુનિવર્સિટીમાં 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં કોન્વોકેશન યોજાશે, યુનિ. દ્વારા કોન્વોકેશન મોડું કરાતાં ઉચ્ચ અભ્યાસ માટે જતા છાત્રોને સમસ્યા સર્જાતી હતી, ડીનની બેઠકમાં કોન્વોકેશન વહેલા યોજવાનો નિર્ણય લેવાયો, વડોદરાઃ  એમ.એસ.યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 5મી સપ્ટેમ્બરે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20 વર્ષ બાદ પ્રથમ સત્રમાં પદવીદાન યોજાશે, વિદ્યાર્થીઓના ડેટા એકત્રીત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code