1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

મુંબઈની જેલમાં લૂંટનો પ્લાન ઘડાયો અને રાજકોટ જ્વેલર્સમાં ચોરી કરી, 6ની ધરપકડ

રાજકોટ, 2 એપ્રિલ 2026:  6 accused arrested in Rajkot jewellers robbery case શહેરના સોની બજારમાં અમિત જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે 6 શખસોને દબોચી લીધા છે. આરોપીઓની પૂછતાછમાં જાણવા મળ્યું છે કે, જ્વેલર્સમાં ચોરીનો પ્લાન મુંબઈની આર્થર જેલમાં આરાપી કેદીઓ દ્વારા ઘડવામાં આવ્યો હતો. અને જેલમાંથી છૂટ્યા બાદ જ્વેલર્સ શોપની […]

મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટ્યાને 7 મહિના બાદ માત્ર ટૂ-વ્હીલર માટે ખૂલ્લો મુકાયો

વડોદરા, 2 એપ્રિલ 2026:  Gambhira Bridge opened for two-wheelers only વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહિસાગર નદી પરના ગંભીરા બ્રિજ એક ભાગ 7 મહિના પહેલા તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સ્થાનિક લોકોમાં રોજગારી માટે મોટું સંકટ ઊભું થયું હતું. આજુબાજુના ગામડાના લોકો જીવના જોખમે હોડીમાં બેસીને મહીસાગર નદીને પાર કરતા […]

અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માગ્યો, જાણો કારણ

નવી દિલ્હી/અમદાવાદ, 2 એપ્રિલ, 2026: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માગે છે. આ સંદર્ભમાં કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમની પાર્ટીના કાર્યકરોની મોટા પાયે ગેરકાયદે ધરપકડ કરવામાં આવી રહી છે. […]

વડોદરાના વિરોદ ગામમાં 5.5 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

વડોદરા, 2 એપ્રિલ 2026: Crocodile rescued શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાતના સમયે મગરો આવી જતા હોય છે. ત્યારે દેણા ચોકડી નજીક આવેલા વિરોદ ગામમાં 5.5 ફુટનો મગર જોવા મળતા ગ્રામજનોએ રાતના 11.30 કલાકે હેલ્પલાઈનનો સંપર્ક કરીને મદદ માગી હતી. આથી મગરોનું રેસેક્યુ કરતી સંસ્થાના કાર્યકર્તા સિદ્ધાર્થ અમીને આ અંગે યશ તડવીને જાણ […]

ભાજપ 5000 બંગાળી મતદાર શ્રમિકોને 4 ખાસ ટ્રેન દ્વારા પશ્વિમ બંગાળ લઈ જશે

સુરત, 2 એપ્રિલ 2026: BJP will take 5000 Bengali voter workers to West Bengal in 4 special trains  પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ભાજપ ચૂંટણી રણનીતિમાં માહેર છે. ત્યારે ભાજપે સુરતથી 5000 જેટલા બંગાળી શ્રમિકોને મતદાન માટે પશ્વિમ બંગાળ લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સુરતથી ચાર જેટલી […]

સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

બોટાદ, 2 એપ્રિલ 2026: Hanuman Jayanti celebrated grandly સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે દાદાના જન્મોત્સવની ઊજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. કષ્ટભંજન મંદિરને શણગારવામાં આવ્યુ છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા […]

GCCI દ્વારા 1 થી 7 એપ્રિલ દરમિયાન હસ્તકલા જ્વેલરી વર્કશોપનું આયોજન

અમદાવાદ, 2 એપ્રિલ, 2026 – GCCI જેમ્સ એન્ડ જ્વેલરી ટાસ્કફોર્સ દ્વારા 1 એપ્રિલ, 2026 થી 7 એપ્રિલ, 2026 દરમિયાન “હસ્તકલા જ્વેલરી” પર પ્રમાણપત્ર તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપના પ્રારંભે પહેલી એપ્રિલને બુધવારે CED તાલીમ કેન્દ્ર તેમજ મેજિકલ ટ્રેન્ડના સ્થાપક શ્રીમતી અંકિતાબેન બ્રહ્મભટ્ટ મુખ્ય ટ્રેનર તરીકે વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલને રવિવારે યોજાશે, પરિણામ 28મીએ જાહેર થશે

ગાંધીનગર, 1 એપ્રિલ 2026: Local body elections will be held on April 26th રાજ્યમાં ચૂંટણી આયોગે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વિધિવત જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકાઓની ચૂંટણી આગામી તા. 26મી એપ્રિલને રવિવારે યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે. આ […]

નર્મદા નિગમનો અંધેર વહિવટ, કેનાલ 12 વર્ષથી કોરી અને હવે સફાઈના નામે લાખોનો ખર્ચ

સુરેન્દ્રનગર, 1 એપ્રિલ 2026: Narmada Minor Canal has been dry for 12 years  જિલ્લામાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળી રહ્યો છે, મુખ્ય કેનાલ, બ્રાન્ચ કેનાલો, પેટા અને માઈનર કેનાલો દ્વારા ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારે કટુડા-રાજસીતાપુરની માઇનોર કેનાલ બનાવી તેના 12 વર્ષ થયા છતાં માઈનોર કેનાલમાં પાણી અપાયુ નથી. એટલે કે […]

જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની 3200 બોક્સની આવક, મણના 1000થી 4200નો ભાવ

જુનાગઢ, 1 એપ્રિલ 2026: Receives 3200 boxes of saffron mangoes   શહેરના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. છેલ્લા એક અઠવાડિયામાં 3200 જેટલા બોક્સની આવક થઈ છે. જોકે કેસર કેરીના ભાવ વધુ હોવાથી સામાન્ય લોકો કેરી આરોગી શકે તેમ નથી. યાર્ડમાં 3200 બોક્સની આવક થઈ એમાં 20 કિલોના 1000થી 4200 જેટલા ભાવ બોલાયા છે. ગીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code