1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર મુકાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તા. 9મી મેને ગુરૂવારના રોજ જાહેર કરાશે. વિદ્યાર્થીઓ બોર્ડની વોબસાઈટ પર સવારે 9વાગ્યાથી પરિણામ નિહાળી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2024માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની […]

કારની બ્રેક ફેલ થાય તો કેવી રીતે થશે બંધ? સુરક્ષા માટે અપનાવો આ જરૂરી ટિપ્સ

કાર ચલાવવી એક કૌશલ્ય છે. ડ્રાઈવિંગ દરમિયાન ઘણી મુશ્કેલ સ્થિતો આવે છે. આવી સ્થિતિમાં ડ્રાઈવરને રિફ્લેક્સ ક્ષમતા હોવી ખરેખર મદદરૂપ થી શકે છે, ખાસ કરીને ક્રાઈસિસ મેનેજમેન્ટના સમયે. ગાડીઓની બ્રેક ફેલ થવાને કારણે રસ્તા પર ઘણી દુર્ઘટનાઓ થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ આવી ભયાનક પરિસિથિતિમાં તમારે શું કરવું, જેથી તમે પોતાને સુરક્ષિત કરી […]

લોનનો EMI ભરવામાં આંખે પાણી આવી જાય છે, ચિંતા ન કરો…RBI નો આ નિયમ ખાસ જાણો

જો તમે કોઈ પણ પ્રકારની લોન એટલે કે હોમ લોન, વાહન લોન, પર્સનલ લોન લીધી હોય અને તેના હપ્તા ભરવામાં તમને મુશ્કેલી પડતી હોય તો આવા સમયમાં ડિફોલ્ટર થઈ જાઓ તેના કરતા તમારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો આ નિયમ જાણવો ખુબ જરૂરી છે. આ નિયમ તમને ડિફોલ્ટર થતા બચાવશે અને બીજુ એ કે તમારી લોનનું […]

તમે પણ બિયર્ડ લુક દેખાવ મેળવવા માગો છો તો આજથી ફોલો કરો આ ટિપ્સ

લાંબી ઘાટી દાઢી વાળો લુક મેળવવા માટે લોકો ઘણો પ્રયાસ કરતા હોય છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ આવતા નથી. તમે પણ સારો બિયર્ડ લુક મેળવવા માગો છો, તો થોડીક ટિપ્સને જરૂર ફોલો કરો. • દાઢી વઘારવાના ઘરેલું ઉપાય. લાંબી અને ઘાટી દાઢી આજકાલ ટ્રેન્ડ બની ગઈ છે. પણ ઘણા લોકોની દાઢી પર વાળ […]

રસોડામાં આ જગ્યાએ લગાવો અન્નપૂર્ણાની તસવીર, થશે અનેક લાભો

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ વધુ છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં તમામ વસ્તુઓ રાખવા માટે ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘરમાં દેવી-દેવતાઓની તસવીરો લટકાવવાનું સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા અન્નપૂર્ણાનું ચિત્ર રસોડામાં રાખવું શુભ ગણાય છે. આ દિશામાં એક ચિત્ર મૂકો વાસ્તુશાસ્ત્ર અનુસાર […]

સફેદ વાળથી તમે પણ થઈ ગયો છો હેરાન, તો કરો આ કામ

સુંદર કાળા વાળ દરેક ચાહે છે. એવામાં ઘણા લોકો સફેદ વાળથી પરેશાન રહે છે. તમે પણ પરેશાન હોવ તો ઘરેલુ ઉપાય અપનાવી કાળા વાળ કરી શકો છો. • કરો આ ઘરેલું ઉપાય આમળા વાળ માટે વરદાન છે. તેનો ઉપયોગ વાળને કાળા કરવા માટે સદિયોંથી કરવમાં આવી રહ્યો છે. આમળા વાળને ખરતા ઓછા કરે છે અને […]

અપૂરતી ઉંઘને કારણે થાય છે સ્વાસ્થ્ય પર અસર, શાંતિપૂર્ણ ઊંઘ માટે અપનાવો આ 5 યુક્તિઓ

OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના આગમનથી, લોકોનો સ્ક્રીન સમય ઝડપથી વધ્યો છે. જ્યારે તે સારો ટાઈમપાસ છે અને લોકોના મૂડને તાજું કરે છે, ત્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ સૂવા માટે પણ કરે છે. જે લોકોને સારી કે ઝડપથી ઊંઘ નથી આવતી, તેઓ ઊંઘવા માટે લાંબા સમય સુધી ટીવી જોતા રહે છે અને તેને જોતા જ […]

ગર્ભાવસ્થા દરમિયાન થોડો આલ્કોહોલ પણ થઇ શકે છે ભારી,પીતા પહેંલા આ વાત નું ધ્યાન રાખો

આલ્કોહોલ આજકાલ ઘણા લોકોની જીવનશૈલીનો એક ભાગ બની શકે છે. લગ્ન હોય, પાર્ટી હોય કે સેલિબ્રેશન, આજકાલ લોકોની ઉજવણી દારૂ વિના અધૂરી રહી જાય છે. જો કે આ પીણું સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે બધા જાણે છે. ખુદ સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ લોકોને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે. હવે તાજેતરમાં જ આલ્કોહોલ પીવાને લઈને […]

સૌરાષ્ટ્રમાં ધરા ધ્રુજી, 3.4ની તીવ્રતાનો ભકંપનો આંચકો

અમદાવાદઃ સૌરાષ્ટ્રની ધરા આજે બુધવારે ફરી એકવાર ધણધણી હતી. બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. બપોરના લગભગ 3.18 કલાકે 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જો કે, સદનસીબે આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો આવ્યો હતો. બપોરના સમયે […]

સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિઃ અધ્યાત્મ પુનરુત્થાનના હેતુથી 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યાં

સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ 8મી મે 1916ના રોજ થયો હતો. ભારતીય દર્શનો અને વંદાતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક સ્વામી ચિન્મયાનંદજીનું બાળપણનું નામ બાલકૃષ્ણ મેમન છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્નાકુલુમ અને ઉચ્ચશિક્ષણ ત્રિચુરની સેંટ થોમસમાં લીધું હતું. વર્ષ 1939માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બીએની ઉપાધિ મેળવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code