1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આતંકી કેમ્પોનો નાશ કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશનનું નામ કેમ અપાયું હતું ‘ઓપરેશન સિંદૂર’, જાણો…

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ સામે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ નામ પસંદ કર્યું હતું. આતંકવાદીઓ દ્વારા 26 નાગરિકોની હત્યા બાદ, ઘણા પીડિતોની પત્નીઓની તસવીરોએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી દીધી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેથી, બદલો લેવા માટે […]

વૈભવ સૂર્યવંશીને નિર્ભયતાથી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા ગાંગુલીએ આપે સલાહ

KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રમાયેલી મેચ પછી, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 14 વર્ષના બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને મળ્યા હતા. ગાંગુલી અને વૈભવ મેદાન પર જ મળ્યા હતા. આ સમય દરમિયાન, બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. આ સાથે, વૈભવને ગાંગુલી પાસેથી જરૂરી સલાહ પણ મળી હતી. KKR સામે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશી ખાસ […]

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે, એરસ્ટ્રાઈક બાદ ટ્રમ્પે આપ્યુ રિએક્શન

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિને ‘શરમજનક‘ ગણાવી મને હમણાં જ ખબર પડી કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે  વૉશિંગ્ટન:  ભારતે પાકિસ્તાન પર ગત મધરાત બાદ કરેલી એરસ્ટ્રાઈક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પ્રતિભાવ આપ્યો હતો કે, અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ‘ઑપરેશન સિંદૂર’ પર પોતાનું પ્રથમ […]

ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો

પાકિસ્તાન પર હુમલાને ઓપરેશન સિન્દુર નામ અપાયું ગત મધરાત બાદ રાતે 1.28 કલાકે આતંકવાદીઓના 9 સ્થળો પર એરસ્ટ્રાઈક 23 મીનીટના હવાઈ હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલાનો ભારતે આજે ઓપરેશન સિંન્દુર હાથ ધરીને બદલો લીધો છે. ગઈ મધરાત બાદ 1.28થી 1.51 એટલે કે માત્ર 23 મીનીટમાં ભારતિય લશ્કરે […]

બાળકોનું પ્રિય વેજ બર્ગર, હવે ઘરે બનાવો, જાણો રેસીપી

બાળકોને બર્ગર અને તળેલું ભોજન ખાવાનું ખૂબ ગમે છે. આ માટે તેઓ ઘણીવાર આગ્રહ કરવાનું શરૂ કરે છે. તમે ઘરે બાળકોની મનપસંદ વાનગી સરળતાથી બનાવી શકો છો. હાલ બાળકોને પીઝાની સાથે બર્ગર પણ ખુબ પ્રિય હોય છે. જેથી બાળકો માટે તમે ઘરે જ બર્ગર બનાવી શકો છો. • વેજ બર્ગર બનાવવા માટેની સામગ્રી બાફેલા બટાકા […]

આ ખોરાકને કારણે શરીરમાં લોહી ગંઠાઈ જવા લાગે છે, શું તમે તેનું સેવન કરો છો?

લોહી ગંઠાઈ જવું એ શરીરની એક કુદરતી પ્રક્રિયા છે, જે ઈજાના કિસ્સામાં બ્લિડિંગ બંધ કરવામાં મદદ કરે છે. પરંતુ જો કોઈ કારણ વગર શરીરની અંદર લોહી ગંઠાઈ જવાનું શરૂ કરે છે, તો તે બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડર તરફ દોરી શકે છે, જે સ્ટ્રોક, હાર્ટ એટેક અથવા ડીપ વેઇન થ્રોમ્બોસિસ (DVT) જેવી જીવલેણ પરિસ્થિતિઓનું કારણ બની શકે […]

ઘરે આ વસ્તુઓનો ઉપયોગ કરીને સરળતાથી બનાવો સનસ્ક્રીન

ઉનાળાનો તડકો માત્ર ત્વચાને શુષ્ક જ નથી બનાવતો, પરંતુ સમય જતાં તે ત્વચાને કાળી, નિર્જીવ અને કરચલીઓથી ભરેલી પણ બનાવે છે. જેના કારણે આપણે બજારમાં ઉપલબ્ધ અનેક પ્રકારના સનસ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે કુદરતી રીતે સનસ્ક્રીન સરળતાથી તૈયાર કરી શકો છો? • સનસ્ક્રીન બનાવવા માટેની સામગ્રી નાળિયેર તેલ […]

જો તમે ઘરે હેર સ્પા કરી રહ્યા છો તો આ 5 મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ સ્વાસ્થ્યની સાથે વાળનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સૂર્ય અને ધૂળને કારણે વાળ ખૂબ જ શુષ્ક અને નિર્જીવ બની જાય છે, જેને ફક્ત શેમ્પૂથી ધોવાથી ઠીક કરી શકાતા નથી. વાળને પણ ઘણા બધા પોષક તત્વોની જરૂર હોય છે. આ માટે, સ્ત્રીઓ ઘણીવાર હેર સ્પા ટ્રીટમેન્ટ લે છે જે પાર્લરમાં […]

ઉનાળાના ફંક્શનમાં આ પ્રકારની હળવી સાડી પહેરો

ઉનાળામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી ઉનાળાના આ દિવસેમાં વિશેષ પ્રસંગ્રમાં હાજરી આપવાને લઈને મહિલાઓ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ પ્રસંગ્રે લઈને કેવા કપડા પહેરવા તેને લઈને ભારે મુઝવણ અનુભવે છે. જ્યારે ઉનાળાના દિવસોમાં ખાસ પ્રસંગમાં પહેરવા માટે ખાસ ટીપ્સ અપનાવો. ઓર્ગેન્ઝા સિલ્ક એમ્બ્રોઇડરી વર્ક સાડી સ્ટાઇલિશ લાગે છે. કોન્ટ્રાસ્ટિંગ બંગડીઓ, મેકઅપ […]

ટોલ પ્લાઝા પર હવે ઓટોમેટિક પેનલ્ટી સિસ્ટમ લગાવવામાં આવશે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર એક સ્માર્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની યોજના બનાવી રહી છે જે કોઈપણ માનવ હસ્તક્ષેપ વિના વાહનની આપમેળે તપાસ કરશે અને દંડ પોતે જ વસૂલ કરશે. પ્રથમ તબક્કામાં, આ સિસ્ટમ રાજસ્થાનના કેટલાક ખાસ ટોલ પ્લાઝા પર સ્થાપિત કરવામાં આવશે. જે બાદ, રાજ્ય ધોરીમાર્ગો અને શહેરના રસ્તાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code