1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વડોદરાની M S યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને હવે દિવાળી બાદ માર્કશીટ મળશે

યુનિનો પરીક્ષા વિભાગ કૂલપતિના આદેશને પણ માનતા નથી, હજારો વિદ્યાર્થીઓ માર્કશીટથી વંચિત, રજુઆત બાદ યુનિએ માર્કશીટ પ્રિન્ટ કરાવવાનું નક્કી કર્યુ વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓને મે-જૂનમાં લેવાયેલી પરીક્ષાની માર્કશીટ માટે  દિવાળી વેકેશન બાદ મળશે તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીના કૂલપતિએ વિદ્યાર્થીઓને વહેલી તકે માર્કશીટ મળે તે માટે પરીક્ષા વિભાગને સુચના આપી દીધી છે. પણ કેટલીક […]

જામનગર જિલ્લામાં અકસ્માતના જુદા જુદા બે બનાવો, 2ના મોત

ધ્રોળના સણોસરા ગામ પાસે ટ્રેકટરની અડફેટે બાળકનું મોત, કાલાવડ નજીર બે કાર સામસામે અથડાતા એકનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જામનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધ્રોળના સણાસરા ગામ પાસે અને કાલાવડના શાપર ગામ પાસે જુદા જુદા બે અકસ્માતના બનાવમાં બેના મોત મિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ […]

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાશે

સુરતને લોજીસ્ટ્રીક ક્ષેત્રમાં મોટુ ગ્રોથ હબ બનાવવાનું આયોજન, કોચી બાદ સુરત વોટર મેટ્રો શરૂ કરનારૂ શહેર બનશે, મ્યુનિ.ની ટીમને અભ્યાસ માટે કોચી મોકલાશે સુરતઃ  શહેરમાં  તાપી નદી પર રિવરફ્રન્ટને ધ્યાને રાખીને હવે વોટર મેટ્રો પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુરતને લોજીસ્ટ્રીફ્સના ક્ષેત્રમાં એક મોટું ગ્રોથ હબ બનાવવા બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી […]

ડીસામાં ફુડ વિભાગ દ્વારા પકડાયેલો અખાદ્ય ઘીના જથ્થાનો નાશ કરાયો

ફુડ વિભાગે 2.52 લાખની કિંમતોને અશુદ્ધ ઘીનો જથ્થો પકડ્યો હતો, નગરપાલિકાની કચરાની સાઈટ પર જેસીબી ફેરવીને ઘીના જથ્થાનો નાશ કરાયો, તંત્ર કહે છે, ઘીનો જથ્થો એક્સપાયરી ડેટવાળો હતો ડીસાઃ જિલ્લાના ફુડ વિભાગ દ્વારા ડીસામાં રેડ પાડીને એક્સપાયરી ડેટવાળો અશુદ્ધ ઘીનો જથ્થો પકડી પાડ્યો હતો. આ પકડાયેલા જથ્થાનો ડીસા નગરપાલિકાની કચરાના ડમ્પિંગ સાઈટ પર જેસીબી મશીન […]

વડોદરામાં ફટાકડાના સ્ટોલ તૈયાર થયા પણ તંત્રની હજુ મંજુરી મળી નથી

વેપારીઓ એનઓસી માટે રોજ ધક્કા ખાય છે, કોઈ જવાબ આપતું નથી, વડાપ્રધાનના કાર્યક્રમને લીધે સમગ્ર તંત્ર વ્યસ્ત બન્યુ. ફટાકડાના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ હવે તમામ વિભાગો કોઈપણ મંજુરી આપતા પહેલા છાશ પણ ફુંકીને પીએ છે. ઘણીવાર તંત્રના જડ વલણને લીધે વેપારીઓ પરેશાન થાય છે. વડોદરા શહેરમાં પોલો ગ્રાઉન્ડ […]

અમદાવાદના કૃષ્ણનગરમાં 26 કિલો ચાંદીની લૂંટ કેસમાં બે આરોપી પકડાયા

લૂંટારૂ શખસોએ મહિલાનો વેશ ધારણ કરીને લૂંટ કરી હતી, બન્ને આરોપીઓ સામે ભૂતકાળમાં 7 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, આરોપીઓ પાસેથી પોલીસે 18 કિલો ચાંદી જપ્ત કરી અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તાર એવા કૃષ્ણનગરમાં જ્વેલર્સ શોપના કર્મચારીને પાસેથી 26 કિલો ચાંદી ભરેલા થેલાની લૂંટ થઈ હતી. અને મહિલા ચાંદી ભરેલો થેલો ઝૂંટવીને તેના સાગરિત સાથે નાસી […]

અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલને લોકોમાંથી નબળો પ્રતિસાદ મળ્યો

એએમસી અને પ્રવાસન વિભાગ દ્વારા કરાયુ છે આયોજન, વેપારીઓ અને નાગરિકોને કોઈ ફાયદો ન થયો, વરસાદને લીધે પણ વેપારીઓને નુકશાન થયું હતું અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોપિંગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સિન્ધુભવન, નવરંગપુરા સહિત વિવિધ સ્થળોએ મ્યુનિના પ્લોટ્સમાં શોપિંગ સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે. આ […]

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીને સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કર્યું

• દેપસાંગ-ડેમચોક 4-5 દિવસમાં પેટ્રોલિંગ કરવામાં આવશે • ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં LAC પર છૂટાછવાયા (સૈનિકો પાછા ખેંચવાની) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડેપસાંગ અને ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર સ્તરની બેઠકો 22 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આ બેઠક પછી, ડેમચોકમાંથી બંને બાજુથી એક-એક તંબુ દૂર કરવામાં […]

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત, ચોખ્ખો નફો રૂ. 453 કરોડ થયો

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ 2025 Q2 પરિણામોની જાહેરાત કરી છે. જેમાં કંપનીની આવક 9% વધીને ₹2,889 કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન 76.5%, ઓપ. EBITDA માર્જિન 32.5% ઓપ. EBITDA 14% વધીને ₹939 કરોડ થયો છે. ટેક્સ બાદ ચોખ્ખો નફો 17%ના વધારા સાથે ₹453 કરોડ થયો છે. રખરખાવની પ્રવૃત્તિઓ માટે ઓગસ્ટ મહિનામાં સુનિશ્ચિત શટડાઉનને કારણે આ ક્વાર્ટરમાં ઇન્સ્યુલિનની […]

મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને આંચકો, બાબા સિદ્દીકીનો પુત્ર NCPમાં જોડાયો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા એનસીપીના દિવંગત નેતા બાબા સિદ્દીકીના પુત્રએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. મુંબઈ યુથ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ જીશાન સિદ્દીકી હવે NCPમાં જોડાઈ ગયા છે. તે એનસીપીમાં જોડાયા પછી જ પાર્ટીએ પૂર્વ બાંદ્રા મતવિસ્તારમાંથી જીશાનની ઉમેદવારીની જાહેરાત કરી. તેમના સિવાય ભાજપના પૂર્વ સાંસદો સંજયકાકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code