જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં વિકટ બનતી જતી ટ્રાફિકની સમસ્યા
અગાઉ ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકમાર્ગી હતો, કોઈ કારણોસર સત્તાધિશોએ એક માર્ગીય રસ્તાને દ્વીમાર્ગી કર્યો, રોજ પીકઅપ અવર્સમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો. જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ […]