1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહીં ઉભા રાખે ઉમેદવાર

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. આતિશે કહ્યું કે જ્યાં પણ ભાજપ ચૂંટણી હારે છે, ત્યાં તે લાંચ, બળજબરી અને છેતરપિંડી જેવા તમામ માધ્યમો અપનાવે છે. ભાજપ અન્ય પક્ષોને તોડીને સરકાર […]

શેખ હસીનાને બાંગ્લાદેશમાં પરત લાવવા માટે યુનુસ સરકારના હવાતિયા

નવી દિલ્હીઃ ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ થયેલા જાહેર વિરોધ પ્રદર્શનોએ બાંગ્લાદેશના રાજકારણની દિશા બદલી નાખી હતી. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરમુખત્યારશાહી સામે ઉઠાવાયેલા અવાજોએ જન આંદોલનનું સ્વરૂપ લીધું અને આખરે આવામી લીગ સરકાર પડી ભાંગી હતી. આ પછી, 77 વર્ષીય વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને તેઓ આશ્રય લેવા માટે ભારત આવ્યા […]

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરાઈ, શ્રેયસ ઐયર અને ઈશાન કિશનનો કરાયો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025) માટે ટીમ ઈન્ડિયા માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. અપેક્ષા મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને A+ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. તેમાં કુલ 4 ખેલાડીઓનો સમાવેશ થાય […]

તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને ફેટી લીવરની સમસ્યાને અટકાવી શકાય : જે.પી નડ્ડા

નવી દિલ્હીઃ વિશ્વ લીવર દિવસ 2025ની ઉજવણીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નિર્માણ ભવનમાં મંત્રાલય દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં “લીવર સ્વાસ્થ્ય શપથ સમારંભ”નું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રોફેસર (ડો.) અતુલ ગોયલ, […]

અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને ચીને બદલો લેવાની આપી ગર્ભીત ધમકી

ચીને અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને ચેતવણી આપી છે. એક અહેવાલ મુજબ, ચીને પણ બદલો લેવાની ધમકી આપી છે. ચીનનું કહેવું છે કે, આ વેપાર સોદાને કારણે તેને નુકસાન થશે. ચીન સાથે વેપાર ઘટાડવા માટે અમેરિકા અન્ય દેશોને ટેરિફમાં છૂટ આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર 10 […]

વિદેશી ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદતઃ ભાજપા

નવી દિલ્હીઃ અમેરિકાના બોસ્ટનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અને નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની સંડોવણી અંગે ભાજપ આક્રમક છે. હકીકતમાં, રાહુલ ગાંધીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન ભારતીય ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ અંગે સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની જૂની આદત […]

IPL: આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જામશે મુકાબલો

કોલકાતાઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 39મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. આ સિઝનમાં બંને ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાવવા જઈ રહી છે. જ્યારે રવિવારે રમાયેલી 2 મેચ પૈકીની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત થઈ […]

કુશીનગરમાં પૂરઝડપે પસાર થતી કાર ઝાડ સાથે અથડાઈ, પાંચના મોત

લખનૌઃ સ્થાનિક પોલીસ સ્ટેશનના પડ્રૌના પાણિયાહવા રોડ પર ભુજૌલી શુક્લા ગામ પાસે નશામાં ધૂત કારચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમની હાલત હજુ પણ ગંભીર છે. રાત્રે […]

ઝારખંડના બોકારોમાં સુરક્ષા દળોએ 8 નક્સલીઓને ઠાર માર્યા

નવી દિલ્હીઃ ઝારખંડના બોકારો જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ ટેકરીઓ ખાતે રાજ્ય પોલીસ સાથે મળીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, સોમવારે (21 એપ્રિલ) વહેલી સવારે, સુરક્ષા દળોએ લાલપાનિયાના લુગુ ટેકરીઓમાં એક એન્કાઉન્ટરમાં 8 નક્સલીઓને ઠાર માર્યા હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહીમાં સામેલ પોલીસ કર્મચારીઓએ સ્થળ […]

રાહુલ ગાંધીએ હવે અમેરિકાની ધરતી ઉપર ભારતના ચૂંટણીપંચની કામગીરી સવાલ ઉભા કર્યાં

નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. જેમ વિચારવામાં આવી રહ્યું હતું કે રાહુલ ફરી એકવાર વિદેશની ધરતી પરથી મોદી સરકાર અને દેશના આંતરિક મુદ્દાઓ પર બોલશે, તેવું જ થયું. તેમણે બોસ્ટનમાં બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેના એક સત્રમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code