1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાટડીના અફાટ રણમાં અશ્વદોડમાં 20 અસવારો વચ્ચે જામી હરિફાઈ

રણમાં રાજેશ્વરી મંદિરમાં શસ્ત્ર પૂજન બાદ અશ્વદોડ યોજાઈ, ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપુત સમાજ દ્વારા કરાયુ આયોજન, પાણીદાર અશ્વોને નિહાળવા લોકોની ભીડ જામી સુરેન્દ્રનગરઃ જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડીના રણ વિસ્તારમાં અશ્વદોડ સ્પર્ધા યોજાઈ હતા. ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા અશ્વો દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાજેશ્વરી મંદિરે તલવાર, ભાલા, બરછી, […]

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો હડતાળની ચીમકી

કર્મચારી સંઘ દ્વારા પાલિકાના મેયરને રજુઆત, બે દિવસમાં સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ, નગરપાલિકામાં 250 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆતો કરી રહ્યા છે. છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજૂઆત […]

આજથી ગીર સફારી પાર્ક સહિત 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા

ધૂડસર અભ્યારણ્યમાં હજુ પાણી ભરાયેલા હોવાથી દિવાળી બાદ ખૂલ્લુ મુકાશે, ગિરનાર નેચરપાર્કમાં 4 મહિનાના વેકેશન બાદ સિંહ દર્શન થયાં, અભ્યારણ્યોમાં પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા અમદાવાદઃ રાજ્યમાં આજથી 26 અભ્યારણ્યો પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે. પ્રથમ દિવસે ગિર નેચરલ પાર્ક સહિતના અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહોનું વેકેશન પૂર્ણ […]

ભારતમાંથી આર. આર. મિત્તરને સર્વસંમતિથી ડબલ્યુટીએસએ-24 માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્સ્પો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાથે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ-24)નું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષે ડબલ્યુટીએસએ-24માં 3300 પ્રતિનિધિઓ નોંધાયા છે, જેમાં 160થી વધુ દેશોના 36 મંત્રીઓનો પણ સમાવેશ થાય છે, જે કોઈ પણ ડબલ્યુટીએસએ એસેમ્બલી માટે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ ફોરમ આગામી […]

નકલી ઘીનો કારોબાર, ગલુદણ ગામમાં 5.26 લાખનું ડુપ્લિકેટ ઘીનો જથ્થો પકડાયો

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી નકલી ઘી પકડાઈ રહ્યુ છે, તાજેતરમાં ડીસામાંથી પણ નકલી ધી પકડાયું હતું. ઘીમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે કરાતા ચેડા ગાંધીનગરઃ ગુજરાતમાં શુધ્ધ ઘીના નામે નકલી ઘી વેચવાનો કાળો કારોબર ચાલી રહ્યો છે, છેલ્લા એક સપ્તાહથી નકલી ઘી પકડવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. હજુ ગઈકાલે જ ડીસામાં નકલી ઘી વેચવાનો […]

ગુજરાતમાં જંત્રીના દર વધારવા સરકારની હિલચાલ

વેલ્યૂ ઝોનના આધારે જંત્રીના દરો નક્કી કરી અસમાનતા દૂર કરાશે, જંત્રીના દર વધારતા પહેલા બાંધકામ ક્ષેત્રનો અભિપ્રાય લેવાશે, એફોર્ડેબલ ઝોનમાં જંત્રીદરો યથાવત્ રહેશે. ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા છેલ્લા ઘણા સમયથી જંત્રીના દરમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે. સરકારે ક્યા વિસ્તારોમાં કેટલો જંત્રી દર વધારવો જોઈએ તેનો સર્વે પણ કરાવી લીધો છે. ઘણા વિસ્તારો એવા […]

ઉત્તરપ્રદેશઃ ગંગા નદી પર નવા રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇન ઉમેરાશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને […]

કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી મોટી ભેટ, રવિ પાક માટે MSPમાં વધારો કર્યો

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ 2025-26 માટે તમામ જરૂરી રવી પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાની જાહેરાત કરી હતી. CCEA દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, MSPમાં સૌથી વધુ વધારો મસ્ટર્ડ માટે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, ત્યારબાદ મસૂર MSPમાં 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો […]

રાજકોટ એરપોર્ટ પર પુનાથી આવેલી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરાયું

ઈન્ડિગોની પૂણેની ફ્લાઈટ્સ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે, રાજકોટના નવા એરપોર્ટ પર હાલ દૈનિક 12 ફ્લાઈટ્સ ઉડાન ભરે છે, પુના-રાજકોટ વચ્ચે પ્રવાસી ટ્રાફિક પણ સારો મળી રહે છે રાજકોટઃ શહેરના સીમાડે અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે બનાવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણને મહિનાઓ થતાં છતાંયે હજુ વિદેશની ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી હાલ માત્ર […]

ગ્રીસમાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 4નાં મોત અને 26ને બચાવાયાં

નવી દિલ્હીઃ એસિયન સમુદ્રમાં ગ્રીક ટાપુ કોસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે  સ્થાનિક હેલેનિક કોસ્ટ ગાર્ડે 26 લોકોને બચાવ્યા હતા. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, “પીડિતોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code