1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હિરણ-2 ડેમની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, વેરાવળ-સોમનાથમાં પાણી વિતરણ ઠપ્પ

પાણી પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ કરાયુ 700 MMની GRP મેઈન લાઈનમાં ઓવરબ્લોકને લીધે બ્લાસ્ટ થયો હીરણ ડેમથી પાણી પુરવઠો બંધ કરાયો વેરાવળઃ હિરણ-2 ડેમમાંથી પાઈપલાઈન દ્વારા વેરાવળ અને સોમનાથને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે, ડેમમાંથી વેરાવળ સુધી આવતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું. તેથી પાણી પુરવઠા […]

અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટને મળ્યો ધમકી ભર્યો મેલ, સુરક્ષા વધારવા કરી તાકીદ

અયોધ્યા સાયબર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી ધમકી ભર્યો તમિલનાડુથી આવ્યાનું તપાસમાં ખુલ્યું ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લા મેજિસ્ટ્રેટને મળી ધમકી લખનૌઃ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ અને ઘણા જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. રાત્રે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મેઇલ પર ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે, મંદિરની સુરક્ષા વધારો. જે બાદ […]

નડિયાદમાં 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી, અને 70 લાખ રોકડની ઘરફોડ ચોરી

પરિવારમાં લગ્ન પ્રસંગ જવાનું હોવાથી ઘરમાં જ સોનું અને રોકડ રકમ હતી ઘરના મુખ્ય દરવાજાના તાળાં તોડીને બુકાનીધારી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા નડિયાદ ટાઉન પોલીસે હાથ ધરી તપાસ નડિયાદઃ શહેરના કપવંજ રોડ પર આવેલા એસ.આર.પી કેમ્પસ સામે પ્રભુકૃપા સોસાયટીમાં મધરાત બાદ તસ્કરો ત્રાટક્યા હતા, અને એક મકાનના મુખ્ય દરવાજાના તાળાં તોડીને ઘરમાં પ્રવેશીને 60 તોલા સાનાના […]

સુરતમાં નશો કરવા માટે રૂપિયા ન આપતા રત્ન કલાકાર સગીરની હત્યા

રસ્તે જતાં રત્ન કલાકાર પાસે નશો કરવા રૂપિયાની માગણી કરી હતી રત્નકલાકાર પાસે માત્ર 10 રૂપિયા હોવાથી રૂપિયા આપવાનો ઈનકાર કર્યો હતો, નસેડીબાજ શખસે રિક્ષાચાલક પર પણ છરીના ઘા ઝંક્યા  સુરતઃ શહેરના કાપોદ્રામાં રત્ન કલાકાર રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નસેડી યુવાને સગીર રત્ન કલાકાર યુવાનને ઊભો રાખીને નશો કરવા માટે રૂપિયાની માગણી […]

ભારતીય બેસ્ટમેનને શ્રેયસ ઐયરને ‘ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ’ જાહેર થયો

ભારતના બેટ્સમેન શ્રેયસ ઐયરને માર્ચ મહિનાનો ‘ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ’ જાહેર કરવામાં આવ્યો છે, જેમણે ભારતના રન-સ્કોરિંગ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને ઐતિહાસિક ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતના અંતિમ તબક્કામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઐયરે ન્યુઝીલેન્ડની જોડી જેકબ ડફી અને રચિન રવિન્દ્રને હરાવીને આ સન્માન મેળવ્યું છે. આ સન્માન ICCની […]

ગુજરાતમાં હજુ બે દિવસ કાળઝાળ ગરમી બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે

બે દિવસમાં તાપમાનમાં વધારો થશે તા. 17મી સુધી રાજ્યભરમાં હીટવેવનું મોજુ ફરી વળશે બે દિવસ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે  અમદાવાદઃ ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળ્યા બાદ ગઈકાલથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ગુજરાતભરમાં તા. 17મી એપ્રિલ સુધી તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે, અમદાવાદ સહિત મહાનગરોમાં અસહ્ય તાપમાનને લીધે […]

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ શરૂ કરાશે

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને આપી મંજુરી ટેકનોલોજી ફેકલ્ટીમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્ષ શરૂ કરાશે વિદ્યાર્થીઓ એરક્રાફ્ટ ડિઝાઇન, સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવી શકશે વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ શરૂ કરવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા ઔપચારિક મંજૂરી આપવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી આ કોર્ષ […]

બિહારના ભાગલપુરથી હાવડા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પથ્થરમારો

નવી દિલ્હીઃ બિહારના ભાગલપુરથી હાવડા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ઉપર ભાગલપુર અને ટેકની સ્ટેશનો વચ્ચે કેટલાક અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ટ્રેનના ડબ્બાના કાચને આંશિક નુકસાન થયું હતું. રેલવે કર્મચારીએ આ અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી. જોકે, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને રેલવે કર્મચારીઓને જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું હતું. […]

અમદાવાદના નિકોલમાં ગટર ઊભરાતા લોકો રસ્તા પર ઉતર્યા, મ્યુનિ. સામે આક્રોશ

નિકોલમાં ગોપાલનગર ચોક પાસે તો રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા સ્થાનિક રહિશોએ રસ્તો ચક્કાજામ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છેલ્લા 10 દિવસથી સમસ્યા હોવા છતાં ધારાસભ્ય કે કોર્પોરેટરો નિષ્ક્રિય અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં ગોપાલનગર ચોક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી રોડ પર ફરી વળ્યા છે. રોડ પર બેથી ત્રણ ફુટ […]

દિલ્હી-NCRમાં હીટવેવનું એલર્ટ, મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ જવાની શક્યતા

નવી દિલ્હીઃ દેશભરમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આજે મંગળવાર(15 એપ્રિલ, 2025)થી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને NCRમાં હવામાન સ્વચ્છ રહેશે અને તાપમાન પણ વધવા લાગશે. આજે મંગળવારે સવારે તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વાવાઝોડા અને વરસાદને કારણે તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવે હવામાન સ્વચ્છ છે. સવારથી જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code