વકફ કાયદા મામલે મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં પોલીસે 110 તોફાનીઓની કરી ધરપકડ
કોલકાતાઃ વક્ફ કાયદાને લઈને પશ્ચિમ બંગાળમાં થયેલા હિંસા અંગે મમતા બેનર્જીની સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ પોલીસે અત્યાર સુધીમાં 110 થી વધુ લોકોની ધરપકડ કરી છે. તોફાનીઓને શોધવા માટે અન્ય જિલ્લાઓમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન થયેલી […]


