1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિવાળીના તહેવારોમાં આ રીતે કરો મેકઅપ, લાગશો ખુબ સુંદર

દિવાળી, જે રોશનીનો તહેવાર છે, એ માત્ર ઘરને રોશની કરવાનો સમય નથી, પરંતુ આ તમારી સુંદરતા વધારવાનો પણ યોગ્ય અવસર છે, આ દિવાળીમાં તમે મેકઅપની કેટલીક ખાસ ટિપ્સ અપનાવીને વધુ સુંદર દેખાઈ શકો છો. • સ્ક્રીનની તૈયારી ફેશિયલ: મેકઅપ કરતા પહેલા તમારી ત્વચાને યોગ્ય રીતે તૈયાર કરો, સારો ફેશિયલ તમારી ત્વચાને તાજગી અને ગ્લો આપશે. […]

જીન્સ ઉપર કેમ લગાવાય છે કોપર બટન, જાણો કારણ

જીન્સ, ફેશનની દુનિયામાં આ એક એવું વસ્ત્ર છે જે સમયની સાથે પોતાને અપડેટ કરતું રહે છે. તેની ડિઝાઇન અને શૈલી બદલાતી રહે છે, પરંતુ એક વસ્તુ જે તેની હંમેશા ઓળખ રહી છે તે તેના કોપર બટન્સ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીન્સ પર માત્ર કોપર બટન જ શા માટે વપરાય છે? શું આની […]

ઉડાન: દેશમાં કાર્યરત એરપોર્ટની સંખ્યા 2014માં 74થી વધીને દસ વર્ષમાં 157 થઈ

જે દેશમાં આકાશ આશા અને આકાંક્ષાનું પ્રતીક છે, ત્યાં ઉડવાનું સ્વપ્ન ઘણા લોકો માટે લક્ઝરી બની રહે છે. આ સપનું 21 ઓક્ટોબર, 2016ના રોજ પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (RCS) – UDAN અથવા “ઉડે દેશ કા આમ નાગરિક”ની શરૂઆત સાથે આકાર લેવાનું શરૂ થયું. નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આગેવાની હેઠળ, UDAN નો ઉદ્દેશ્ય ભારતમાં ઓછી સેવા ધરાવતા અને સેવા વિનાના એરપોર્ટ પર પ્રાદેશિક […]

વિશ્વના કયા દેશમાં પ્રથમ પરીક્ષા લેવામાં આવી હતી, શરૂઆત કોણે કરી હતી?

પરીક્ષા…આ શબ્દ આજે આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે. નાનપણથી લઈને કારકિર્દી સુધી આપણે કોઈને કોઈ પરીક્ષાની તૈયારીમાં સતત વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં પહેલી પરીક્ષા ક્યાં અને ક્યારે યોજાઈ હતી? • વિશ્વમાં પ્રથમ પરીક્ષા ક્યાં લેવામાં આવી હતી? ઈતિહાસકારોનું માનવું છે કે આધુનિક પરીક્ષા પદ્ધતિની શરૂઆત ચીનથી […]

મીઠા લીમડાનો સમાવેશ શાકભાજીમાં થાય કે મસાલામાં ?

કઢી પત્તા એટલે કે મીઠો લીમડો ભોજનનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જો કે, ઘણીવાર એવો સવાલ થાય છે મીઠો લીમડોનો સમાવેશ શાકભાજીમાં થાય કે મસાલામાં, આ સવાલનો જવાબ ઈન્ડિયન જર્નલ ઓફ સાયન્ટિફિક રિસર્ચમાં સામે આવ્યો છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેના પાંદડાના ઘણા ફાયદા છે. જે સ્વાસ્થ્યને ઘણો ફાયદો […]

ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપતા ખોટા કોલ કરનારને થશે જેલ

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ તાજેતરમાં કેટલીક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ખોટા બોમ્બ કોલ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “નાગરિક ઉડ્ડયન મંત્રાલય વતી, અમે જરૂર પડ્યે કેટલાક કાયદાકીય પગલાં વિશે વિચાર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આવા મામલાઓને રોકવા માટે અમે બે […]

દિવાળી પૂર્વે સોનાના ભાવમાં નજીવો ઘટાડો, ચાંદીની ચમક વધી

નવી દિલ્હીઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત ચાર દિવસના ઉછાળા બાદ આજે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ આજે ચાંદીના ભાવમાં નજીવો વધારો નોંધાયો છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું આજે 79,560 રૂપિયાથી 79,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ […]

પ્રાકૃતિક કૃષિથી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાજ્યપાલ

બનાસકાંઠા જિલ્લાના થરાદ- લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો, થરાદ પંથકને પ્રાકૃતિક ખેતીનું હબ બનાવવા સહિયારા પ્રયાસ કરીએ, રાસાયણિક ખાતર 24 ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર  ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો હતો. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, નકળંગ ધામ લુણાલ અને ક્રિષ્ના હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે […]

અસંગઠિત કામદારોના કલ્યાણ માટે ‘ઇ-શ્રમ – વન સ્ટોપ સોલ્યુશન’નો શુભારંભ થયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં “ઇ-શ્રમ – વન સ્ટોપ સોલ્યુશન”નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સુશ્રી શોભા કરંદલાજે, સચિવ અને શ્રમ અને રોજગાર મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ડો.માંડવિયાએ ઈ-શ્રમ પોર્ટલ પર […]

ભાવનગર જિલ્લામાં વરસાદને લીધે કપાસ અને મગફળીના પાકને નુકશાન

ખરીફ સીઝનની વિદાય ટાણે જ વરસાદ પડ્યો, મગફળી અને કપાસનો પાક ભીંજાઈ જતા ખેડુતોને મુશ્કેલીમાં મુકાયા, જિલ્લામાં 2. 30 લાખ હેટકરમાં કપાસનું વેવાતર થયું હતું ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં હાલ ખરીફ સીઝનના પાકની ખેડુકો લલણી કરી રહ્યા છે. મગફળીનો પાક તો તૈયાર થઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code