1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ, કંટ્રોલરૂમ કાર્યરત કરાયા

ગાંધીનગર ખાતે પ્રિ-મોનસૂનની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજાઇ, સબંધિતવિભાગો તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરાયા,  રાજ્યમાં NDRFની 15 તેમજ  SDRFની 11 કંપની તૈયાર રહેશે ગાંધીનગરઃ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની  સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરે તે જરૂરી છે. વિભાગો પોતાનો ડિઝાસ્ટર મેનેજમેનટ પ્લાન તૈયાર કરીને […]

સુરેન્દ્રનગરમાં પાણીની વિકટ સમસ્યા, 15 જેટલી સોસાયટીના રહિશો રસ્તા પર ઉતર્યા

પખવાડિયાથી પાણી વિતરણમાં ધાંધિયાથી લોકો પરેશાન વઢવાણના શહેરી વિસ્તારોમાં 4 દિવસે અપાતું પાણી કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો સુરેન્દ્રનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીને કારણે પાણીની સમસ્યા વિકટ બની છે. શહેરના 80 ફુટ રોડ પર આવેલી 10થી 15 સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની અનિયમિતતાથી લોકો ત્રાસી ગયા છે. આ ઉપરાંત વઢવાણના શહેરી વિસ્તારોમાં 3થી 4 દિવસે પાણી […]

અમદાવાદ શહેરમાં કોરોનાના 197 એક્ટિવ કેસ, બે મહિલાના મોત

દાણીલીમડાની મહિલાનું 4 દિવસ પહેલાં મોત થયાનો ઘટસ્ફોટ 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું પણ કોરોનાથી મોત રાજકોટમાં કોરાનાના  7 કેસ નોંધાયા અમદાવાદઃ  ગુજરાતમાં ભૂતકાળમાં કોરોનાએ અનેક માનવ જીન્દગીનો ભોગ લીધો હતો. ત્યારે લોકો હજુપણ કોરોનાને ભૂલ્યા નથી. ત્યારે ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસો નોંધાતા લોકો ચિંતિત બન્યા છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 197 નોંધાયા છે. જેમાં કોરોનાથી […]

સુરત મ્યુનિ.કોર્પોરેશનને બે મહિનામાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની આવક 359 કરોડ થઈ

સુરત શહેરના 2.17 લાખ મિલકતધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો એપ્રિલના 15 દિવસમાં 100 કરોડની એડવાન્સ ટેક્સપેટે આવક થઈ હતી એડવાન્સ ટેક્સમાં રિબેટ અપાતા પ્રોપર્ટી ટેક્સની આવકમાં થયો વધારો સુરતઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજના અમલમાં મુકતા તેને નાગરિકો તરફથી સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિને પ્રોપ્રટી ટેકસની આવક રૂપિયા 359 કરોડથી વધુ […]

જામનગરમાં ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકચાલકે ડેમમાં ટ્રક ઉતાર્યો

ઘાસ ભરેલા ટ્રક વીજ લાઈનને સ્પર્શ થતાં ઘાસમાં આગ લાગી ટ્રકચાલકે અગમચેતી દાખવીને ટ્રકને રણજીત સાગર ડેમમાં નાંખ્યો ટ્રકચાલકે ડેમના પાણીમાં ઉતરીને આગ બુઝાવી દીધી જામનગરઃ શહેરના રણજીત સાગર ડેમના રોડ પર ગઈ સાંજના સમયે ઘાસ ભરેલો એક મિની ટ્રક જઈ રહ્યો હતો ત્યારે ઘાસ ભરેલો ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઈન સાથે અથડાતા તણખા […]

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રણ પાટિદાર ઉમેદવારો વચ્ચે જંગ

કડીની બેઠક પર ચાવડા અટકધારી ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ વિસાવદરમાં પાટિદારોના મતોમાં વિભાજન થશે એટલે અન્ય જ્ઞાતિઓને રિઝવવાના પ્રયાસ કરાશે ઉમેદવારીપત્રો ભરાતા હવે કાલથી ચૂંટણી પ્રચારમાં તેજી આવશે અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. બન્ને બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી પત્રો […]

ગાંધીધામના અંતરજાળ ગામના તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત

મૃતક બન્ને યુવાનો દીયોદર તાલુકાના ડુચકવાડાના હતા સાળા-બનેવી થતાં બન્ને યુવાનો બાઈક ધોવા માટે તળાવમાં ગયા હતા ફાયર વિભાગના તરવૈયાઓએ તળાવમાંથી બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા ભૂજઃ કચ્છના ગાંધીધામના અંતરજાળ ગામમાં પાતળિયા હનુમાન મંદિર નજીકના તળાવમાં બનાસકાંઠાના બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. મૃતક યુવકોમાં દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના 20 વર્ષીય સંજય મોદી અને થરાદ […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

મહેસાણા તરફથી આવતી કારે ડિવાઈડર તોડીને સામેથી આવતી કાર સાથે અથડાઈ અકસ્માતમાં ચાર વ્યક્તિને ગંભીર ઈજા અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ રાજ્યના હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક વધુ બે કાર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. કલોલના એમડી મસાલા પાસે ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે બે […]

ગુજરાતમાં રેશનીંગના દુકાનદારો E-KYCના વિરોધમાં આજથી હડતાળ પર ઉતર્યા

ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો. હડતાળમાં ન જોડાયું રેશનીંગના દુકાનદારોએ કમિશનમાં વધારો કરવાની કરી માગ અનેક ગરીબ પરિવારો ઈ-કેવાયસી કરાવી શક્યા નથી, રેશનીંગનો ન આપવો ઉચિત નથી અમદાવાદઃ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન સાથે જોડાયેલા રેશનીંગના દૂકાનદારો ફરજિયાત ઈ-કેવાયસીના વિરોધમાં આજથી હડતાલ પર ઉતર્યા છે. સરકારે તમામ રેશનકાર્ડધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત […]

ધોરાજી – જેતપુર હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત, 10 પ્રવાસીઓને ઈજા

ટેન્કર પલટી ખાતા તેલ ઢોળાયું અને લોકો વાસણો લઈને દોડી આવ્યા અકસ્માતને લીધે ટ્રાફિકજામ સર્જાયો ધોરાજી પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ જિલ્લાના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ધોરાજી- જેતપુર હાઈવે પર ભૂતવડ ચોકડી પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને તેલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code