1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદની લોટસ સ્કૂલ સીલ થતાં 300 વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ખસેડાશે

લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ન ભરતા સિલિંગની કાર્યવાહી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે DEOએ લીધો નિર્ણય અમદાવાદ:  શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના સંચાલકોએ સવા કરોડની લોન ભરપાઈ ન કરતા બેન્ક દ્વારા શાળાનું બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટે લોન લીધી હતી જે લોનની અંદાજે સવા કરોડ જેટલી રકમ સમયસર […]

સાતમ-આઠમના 5 દિવસના તહેવારોનો પ્રારંભ, આજે બોળચોથ

સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું કર્યુ પૂજન, કાલે નાગપાંચમ, નાગદેવતાને તલવટનો પ્રસાદ ધરાવાશે મંદિરોમાં દર્શનાર્થીની ભીડ અમદાવાદઃ સાતમ-આઠમના તહેવારોનો આજે બોળચોથથી પ્રારંભ થયો છે. સાતમ-આઠમના તહેવારોનું સૌરાષ્ટ્રમાં વિશેષ મહાત્મ્ય છે. આજે બોળચોથના દિને સૌભાગ્યવતી મહિલાઓએ ગાય અને વાછરડાનું પૂજન કર્યું હતું. ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાથી તેનું પૂજન અર્ચન કરીને બાજરાનો રોટલો અને મગ […]

અમદાવાદમાં બપોરના ટાણે ઘોઘમાર વરસાદથી વાહનચાલકો અટવાયા

વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો, દ્વિચક્રી વાહનચાલકો રસ્તા પર વાહનો મુકીને વૃક્ષોની ઓથે ઊભા રહી ગયા, અમદાવાદઃ  શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે બપોરના ટાણે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો જેમાં શહેરના આંબાવાડી વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં એક ઇંચથી વધુ વરસાદમાં જ અનેક સોસાયટીમાં પાણી ભરાયા ગયા હતાં. શહેરના વસ્ત્રાપુર IIM બ્રિજ પાસે આવેલી બે […]

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાત્રે મસમોટા અજગર આવી ચડ્યો

અજગરને જોઈને વાહનનોના પૈડા થંભી ગયા, કાગવદર ગામના લોકોએ દોડી આવી અજગરને દુર ખસેડ્યો, વન વિભાગને જાણ કરાઈ અમરેલીઃ ભાવનગરથી સોમનાથ સુધીના કોસ્ટલ નેશનલ હાઈવે પર સિહ જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને રાજુલા-પીપાવાવ અને જાફરાબાદ હાઈવે પર રાતના સમયે વાહન ચલાવવામાં ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. કારણે કે સિંહ તેના પરિવાર સાથે  […]

સાતમ-આઠમમાં ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા STની 200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવાશે

ગાંધીનગરથી સોમનાથ અને દ્વારકાની ખાસ ટ્રીપ, ઓનલાઈન બુકિંગ કરી શકાશે, કાલે શુક્રવારથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે ગાંધીનગરઃ ગુજરાતમાં એસટી નિગન દ્વારા રક્ષાબંધનના તહેવારોમાં એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. હવે સાતમ-આઠમના તહેવારોમાં પણ એસટીના તમામ ડિવિઝનોમાં વિવિધ રૂટ્સ પર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેમાં એસટી વિભાગ દ્વારા 200 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. કાલે તા.23મી ઓગસ્ટથી 25મી […]

પાલિતાણ નગરપાલિકામાં 60 ટકા કર્મચારીઓની ઘટ, મહત્વની જગ્યાઓ ખાલી

સેવા સદનમાં સ્ટાફની અછતને લીધે નાગરિકોને પડતી મુશ્કેલી સ્ટાફ ભરવા સરકારને દરખાસ્ત કરી છતાં મંજુરી મળતી નથી વિકાસના કામો પણ ખોરંભે પડ્યા પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણામાં નગરપાલિકામાં અપૂરતા સ્ટાફને કારણે વિકાસના કામોને અસર પડી રહી છે. પાલિતાણા નગરપાલિકામાં 60 ટકા કર્મચારીઓની ઘટ છે. જેમાં હેડ ક્લાર્ક, એકાઉન્ટન્ટ, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, શોપ ઇન્સ્પેક્ટર, […]

રાજકોટમાં કરોડો રૂપિયા ખર્યા બાદ વગર વરસાદે રોડ પર ઠેર ઠેર પડ્યા ખાડાં

રાજકોટમાં બે વર્ષમાં રોડ-રસ્તાઓ માટે 200 કરોડ ફાળવાયા હતા, સાતમ-આઠમ બાદ રોડને મરામત કરવાની મ્યુનિએ આપી ખાતરી, ગૌરવ પથની હાલત પણ બિસ્માર બની રાજકોટઃ ગુજરાતમાં નવા નક્કોર ઓવરબ્રિજ તેમજ નવા બનાવેલા રોડ-રસ્તાઓ તૂટી જવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ સામાન્ય વરસાદ બાદ રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. શહેરમાં છેલ્લા […]

રાજકોટ શહેર અને જિલ્લામાં ડોર ટુ ડોર મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

મતદાર યાદીમાં હક્ક દાવા, વાંધા અરજીઓનો નિકાલ કરાશે મતદાર યાદીનો ડેટાબેઝ અદ્યત્તન કરાશે 6 છઠ્ઠી જાન્યુઆરીએ આખરી યાદી પ્રસિદ્ધ કરાશે રાજકોટઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 2236 બીએલઓ દ્વારા ડોર ટુ ડોર કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ દરમિયાન બીએલઓ દ્વારા હાઉસ ટુ […]

રાજકોટના જન્માષ્ટમીના 5 દિવસના લોકમેળામાં 1266 પોલીસ જવાનોને તૈનાત કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદઘાટન માટે અપાયું આમંત્રણ, ખાનગી સિક્યુરિટીના 125 જવાનો પણ તૈનાત કરાશે, ફાયર ફાયટરો-એમ્બ્યુલન્સ 24 કલાક સ્થળ પર રહેશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે, ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. આજે બોળચોથથી સાતમ-આઠમના તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો સાતમ-આઠમનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે. આ મેળાના ઉદઘાટન […]

અમદાવાદના મકરબામાં જીમની મહિને રૂપિયા 500 અને સ્વિમિંગ પુલની 300 રૂપિયા ફી લેવાશે

મ્યુનિએ જીમ અને સ્વિમિંગ પુલ પીપીપી ધોરણે ચલાવવા આપી દીધું, તાજેતરમાં અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સ્વિમિંગ પુલમાં તરતા શીખવાની ફી રૂપિયા 800 લેવાશે અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના મકરબા વિસ્તારમાં રૂ. 10 કરોડના ખર્ચે એર કન્ડિશન જિમનેશિયમ અને સ્વિમિંગ પૂલનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ વાતાનુકૂલિત જીમ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code