1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ.બંગાળમાં મહિલા તબીબ હત્યા કેસને લઈને ડોકટરોએ CBI ઓફિસના બહાર કર્યાં દેખાવો

કોલકાતા પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં મહિલા તબીબ કેસને લઈને ડોકટરોમાં વિરોધ યથાવત નવી દિલ્હીઃ કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજર્યા બાદ તેની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે સમગ્ર ઘટનાને લઈને ન્યાયની માંગણીને લઈને તબીબીઓએ સીબીઆઈ કાર્યાલયની […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનના આમંત્રણને આવકારી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે, જ્યારે ભારત અને […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : નવસારીમાં 260 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતના નવસારી જિલ્લાના આમદપુર ગામમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પરથી પસાર થતી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું વાયડક્ટ આ 260 મીટર લાંબો બ્રિજ એસબીએસ (સ્પાન બાય સ્પાન) પદ્ધતિથી હાઇવે પર પૂર્ણ થયેલો પહેલો પીએસસી બેલેન્સ્ડ કેન્ટીલીવર બ્રિજ છે પુલમાં 104 સેગમેન્ટ છે જેમાં 50 + 80 + 80 + 50 મીટરના ચાર સ્પાન્સનો […]

યુક્રેનમાં ઝડપથી શાંતિ અને સ્થિરતા લાવવાની આશા રાખીએ છીએઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પોલેન્ડ અને યુક્રેનની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે પ્રજાસત્તાક પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યો છું. પોલેન્ડની મારી મુલાકાત ત્યારે આવી છે જ્યારે આપણે આપણા રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરીએ છીએ. પોલેન્ડ મધ્ય યુરોપમાં મુખ્ય આર્થિક ભાગીદાર છે. લોકશાહી અને બહુવચનવાદ પ્રત્યેની આપણી પારસ્પરિક પ્રતિબદ્ધતા આપણા […]

સુપ્રીમ કોર્ટે કોલકાતાની ઘટના અંગે CBI પાસેથી રિપોર્ટ માંગ્યો

સુપ્રીમ કોર્ટ ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરશે. પીડિતાનું નામ અને ફોટો જાહેર થવા પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા લોકો પર બળનો ઉપયોગ ન કરવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે CBIને કોલકાતા બળાત્કાર અને હત્યા કેસમાં 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો […]

રસ્તામાં ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, નહીં તો લાઈસન્સ જપ્ત થશે

દેશમાં થોડા સમય પહેલા રોડ નિયમો કડક કરવામાં આવ્યા છે. દર વર્ષે સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આવામાં રોડ ટ્રાફિકના તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ. તે જ સમયે, જો કોઈ ડ્રાઇવર ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન ના કરે તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ જપ્ત થઈ શકે છે. • વાહનની સ્પિડ ઓછી […]

છુટાછવાયા ચપ્પલ અને બુટ બગાડે છે ઘરનો લુક, તો આજથી અપનાવાનું શરુ કરો આ ટિપ્સ

ઘરની બહાર છુટાછવાયા શૂઝ અને ચપ્પલ તમારા ઘરની સુંદરતા બગાડે છે, આવામાં તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો. આ તમારા ઘરની સુંદરતાને જાળવી રાખશે. ઘરની સુંદરતા જાળવી રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો ઘરની બહાર છુટાછવાયા ચપ્પલ અને જૂતા તમારા ઘરની સુંદરતા બગાડી રહ્યા છે તો તમે આ ટિપ્સ […]

ધોની પછી હવે યુવરાજ સિંહ પર બની રહી છે બાયોપિક, જાણો કયો એક્ટર નિભાવશે ‘સિક્સર કિંગ’નો રોલ?

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. હવે યુવરાજ સિંહનું જીવન મોટા પડદા પર જોવા મળશે. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. આ બાયોપિક ટી-સીરીઝના બેનર હેઠળ બની રહી છે. ભૂષણ કુમાર અને રવિ ભગચાંદકા આ બાયોપિકને મળીને પ્રોડ્યૂસ કરશે. આ બાયોપિકના એલાન થયા પછી સોશિયલ મીડિયા પર […]

દવા વિતરણ પ્રક્રિયાથી ફંગલ સંક્રમણની સારવારમાં સુધારો થઈ શકે છે

નવી દિલ્હીઃ દવાની ડિલિવરી માટે વિકસિત એક અનન્ય પદ્ધતિ અસ્થમા, સિસ્ટિક ફાઇબ્રોસિસ અથવા અગાઉના ફેફસાના રોગ, હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઇવી), કેન્સર અથવા કોર્ટીકોસ્ટેરોઇડ દવાઓના સંપર્કમાં રહેતા દર્દીઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. દવાઓના નિયંત્રિત અને અસરકારક રિલીઝ માટે નેનોપાર્ટિકલ્સ આશાસ્પદ છે. પોલિમેરિક નેનોપાર્ટિકલ્સનો ઉપયોગ એ ડ્રગ ડિલિવરીની સૌથી અદ્યતન પદ્ધતિ છે. હાલમાં ઉપયોગમાં લેવાતી […]

ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા 119.9 કરોડ પર પહોંચી

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં 2023-2024માં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ ઈન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડ બ્રોડબેન્ડ ગ્રાહકો ઉમેરાયા બ્રોડબેન્ડ સેવાઓની 9.15 ટકાના વિકાસ દર સાથે ઉર્ધ્વ ગતિ જળવાઈ નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં પ્રકાશિત થયા મુજબ, નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન ભારતીય ટેલિકોમ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code