1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ચાંદની જેમ તમારો ચહેરો ચમકાવા માંગો છો, તો મશરૂમનો આ રીતે ઉપયોગ કરો

જો તમે પણ તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માંગો છો તો મશરૂમનો ઉપયોગ કરી શકો છો. આ સ્વાદિષ્ટ હોવા સાથે ચહેરા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ચહેરાને સુંદર બનાવવા માટે મશરૂમથી બનેલ ફેશ માસ્કનો ઉપયોગ કરી શકો છો. ચહેરાને સુંદર બનાવવા માટે તમે પણ પરેશાન છો, તો મશરૂમનો ઉપયોગ કરી શકો છો. સ્વાદિષ્ટ […]

ગુજરાતઃ મુખ્ય યાત્રાધામો ફરતે આવેલા નાના યાત્રાધામોનો વિકાસ કરાશે

નાના યાત્રાધામોના વિકાસ માટે રૂ. 857 કરોડનો ખર્ચ કરાશે પ્રવાસનને પ્રોસ્તાહન આપવા સરકારે કરી મોટી જાહેરાત અમદાવાદઃ ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય […]

ગુજરાત: અમિત શાહ 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

પડોશી દેશમાંથી આવેલા નાગરિકોને CAA હેઠળ અપાશે નાગરિકતા પત્ર આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે પશ્ચિમ કાંઠે પણ દેખાઈ, પેલેસ્ટિનિયના પશ્ચિમ કાંઠા પર હુમલો

હુમલા માટે જોર્ડને ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું ઓક્ટોબર મહિનાથી ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસર હવે પશ્ચિમ કાંઠે પણ દેખાઈ રહી છે. વેસ્ટ બેંકમાં પેલેસ્ટાઈનીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાલકિલિયામાં પેલેસ્ટાઈનીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં એક યુવકનું મોત થયું છે. આ દરમિયાન જોર્ડનના વિદેશ […]

ગુરુગ્રામના જાણીતા મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુરુગ્રામના મોલને ઉડાવી દેવાની ઈ-મેલ મારફતે મળી ધમકી પોલીસની ટીમે સમગ્ર મોલમાં ઉંડાણપૂર્વક કરી તપાસ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી નવી દિલ્હીઃ ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી હતી જેમાં મોલ મેનેજમેન્ટને જાણ કરવામાં આવી હતી કે બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે અને મોલમાં હાજર […]

એમપોક્સ વાયરસની હવે પાકિસ્તાનમાં દસ્તક, ત્રણ દર્દીઓમાં સંક્રમણ જોવા મળ્યું

ત્રણેય દર્દી તાજેતરમાં જ સંયુક્ત આરબ અમીરાતથી પરત ફર્યા હતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એમપોક્સ વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી જાહેર કરી નવી દિલ્હીઃ એમપોક્સ વાયરસે હવે પાકિસ્તાનમાં દસ્તક આપી છે. અત્યાર સુધી તેના કેસ માત્ર આફ્રિકામાં જ જોવા મળતા હતા પરંતુ હવે તે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહ્યા છે. એમપોક્સ ચેપનો પુષ્ટિ થયેલ કેસની જાણ કરનાર […]

સરહદ પર તૈનાત જવાનોને આંગણવાડી બહેનોની 1 લાખ રાખડીઓનું રક્ષા કવચ મળશે

સરાહનીય પ્રયોગ “એક રાખી દેશ કે જવાનો કે નામ” રક્ષા સુત્રના આ રાખડી કળશ સરહદના જવાનો સુધી પહોંચાડાશે અમદાવાદઃ દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. ​દેશના ફરજપરસ્ત સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ […]

મહિલા તબીબની હત્યાના વિરોધમાં રસ્તા ઉપર ઉતરેલા તબીબોને કામ પર ફરવા સરકારની અપીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે. મંત્રાલયે કહ્યું કે, આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મંત્રાલયે કલકતાની આરજી કરનાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર અને હત્યાના […]

મુડા કેસમાં CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, રાજ્યપાલે કાર્યવાહીની મંજૂરી આપી

કાયદાકીય નિષ્ણાતોની સલાહ લીધા બાદ રાજ્યપાલે મંજૂરી આપી MUDA એ કર્ણાટકની રાજ્ય સ્તરની વિકાસ એજન્સી છે બેંગ્લોરઃ કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની મુડા કેસમાં મુશ્કેલીઓ વધી છે. બીજી તરફ તેમની સામે ભાજપે મોરચો ખોલ્યો છે અને હવે રાજ્યપાલે પણ મુડા કેસમાં સીએમ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તાજેતરમાં MUDA (મૈસૂર અર્બન ડેવલપમેન્ટ […]

અમૌસી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ એલિમેન્ટ લીક થવાથી ગભરાટ

કેન્સરની દવાના કન્ટેનર લીક થતા નાસભાગ ત્રણેક કર્મચારીઓને આઈસોલેટ કરાયાં લખનૌઃ શનિવારે અમૌસી એરપોર્ટ પર રેડિયો એક્ટિવ એલિમેન્ટ લીક થયાનું ચર્ચાય રહ્યું છે. જેના પરિણામે નાસભાગ મચી ગઈ હતી. આ તત્વ કેન્સર વિરોધી દવાઓમાં હતું, જેનું કન્ટેનર લીક થઈ રહ્યું હતું. તપાસમાં સામેલ ત્રણ કર્મચારીઓને આઈસોલેટ કરવામાં આવ્યા હોવાનું ચર્ચાય રહ્યું છે. કેન્સર વિરોધી દવાઓનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code