1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતઃ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના 2.14 લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કરાયા

અમદાવાદઃ ગુજરાત પોલીસના સાયબર સેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચના મુજબ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમવર્ગીય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા એક મહત્વની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત સાયબર સેલ દ્વારા 2,14,622 બેંક ખાતાંઓ સફળતાપૂર્વક અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી જે લોકો સાયબર ફ્રોડ કરતા ભેજાબાજોની યુકિતમાં ફસાઈને ડિજીટલ પેમેન્ટ સ્વીકારી છેતરપિંડીનો ભોગ […]

કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા

નવી દિલ્હીઃ વારાણસીથી અમદાવાદ જઈ રહેલી સાબરમતી એક્સપ્રેસ (19168) સવારે 2.30 વાગ્યે કાનપુરના ગોવિંદપુરી પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. રેલવે, પોલીસ અને ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી […]

બેંગલુરુ, થાણે અને પુણે માટે ત્રણ મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ત્રણ મુખ્ય મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ અને બે નવા એરપોર્ટ સુવિધાઓને મંજૂરી આપી હતી. બેંગલુરુમાં, કેબિનેટે બેંગ્લોર મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા-3ને મંજૂરી આપી છે, જે શહેરના મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરવાની મહત્વાકાંક્ષી યોજના છે. આ તબક્કામાં રૂ. 15,611 કરોડના ખર્ચે બે નવા એલિવેટેડ કોરિડોર શરૂ કરવામાં આવશે. તે 31 […]

વરસાદમાં કાર પાર્ક કરતા પહેલા જાણી લો આ પાંચ ટિપ્સ, નહીં તો કાર કબાડ બની જશે

ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે, તેથી તમારી પાસે કાર હોય તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું. વરસાદ દરમિયાન કાર ગમે ત્યાં પાર્ક કરવામાં આવે તો ભારે નુકસાન થઈ શકે છે. ખોટી રીતે પાર્ક કરવાને કારણે કારના ઘણા ભાગોને નુકસાન થઈ શકે છે. • ઉંચી જગ્યા પર પાર્ક કરો વરસાદની ઋતુમાં કારને હંમેશા […]

શું તમને પણ દરેક વાતમાં થાય છે ટેન્શન, આ 5 ખતરનાક સંકેતોને સમયસર ઓળખો

તણાવની આદત: આ સ્થિતિ, જ્યાં તણાવએ રોજિંદા જીવનનો આદત અને લગભગ નશાની લત વાળો ભાગ બની જાય છે. તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે છે. પાંચ ખતરનાક સંકેતો છે જેનાથી તમે તણાવના વ્યસની હોઈ શકો છો. લગાતાર દબાણ: શું તમે તમારી જવાબદારીઓથી ડૂબેલા રહો છો, ભલે તમારી ટૂ-ડૂ લિસ્ટ મેનેજેબલ લાગે? જો તણાવ ડિફોલ્ટ […]

ઓછા સમયમાં ઘરે જ બનાવો સોજીની એપ્પી, વારંવાર ડિમાંડ કરશે ઘરવાળા

જો તમે પણ વરસાદના મોસમમાં ટેસ્ટી સોજીની એપ્પી ખાવા માંગો છો તો ઓછા સમયમાં બનવા વાળી આ સરળ રેસિપીને ફોલો કરી ઘરે જ તૈયાર કરી શકો છો. બજાર જેવી એપ્પી ઘરે જ ખાવા માટે તમે આ સરળ રેસિપી ફોલો કરી સોજીની એપ્પી બનાવી શકો છો. સોજીની એપ્પી બનાવવા માટે સૌ-પ્રથમ એક બાઉલમાં સોજી લો. તેમાં […]

મોઢાના ચાંદાથી મેળવો છુટકારો, સમસ્યાનો સામનો નહીં કરવો પડે

જો તમારા મોઢમાં ચાંદા પડવા લાગ્યા છે અને તેનાથી સરખી રીતે ખવાતુ-પીવાતુ નથી તો આ ટિપ્સ ફોલો કરી છુટકારો મેળવી શકો છો. મોઢામાં ચાંદા એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. ફોલ્લાઓને કારણે લોકો માટે ખાવા-પીવું મુશ્કેલ બની જાય છે. આ ચાંદાથી છુટકારો મેળવવા માટે તમે તેના પર એલોવેરા જેલ લગાવી […]

લો બોલો… પ્રેમીકાએ બાઈક મામલે છોડી દેતા પ્રેમી બન્યો વાહન ચોર, 25 વાહનની કરી ચોરી

મથુરામાંથી પોલીસે રીઢા વાહન ચોરને ઝડપ્યો આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો લખનૌઃ મથુરાના વૃંદાવન પોલીસ સ્ટેશનની એક રિઢા વાહન ચોરની ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીની 25 બાઇક મળી આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે તેની એક ગર્લફ્રેન્ડ હતી અને તેની પાસે તેને ફરવા માટે બાઇક ન હતી. જેથી ગર્લફ્રેન્ડે તેને […]

‘ગરવી-ગુર્જરી’ને ભારત સરકારનું ટ્રેડમાર્ક બ્રાન્ડ પ્રમાણપત્ર મળ્યું

અમદાવાદઃ રાજ્ય સરકારે હાથશાળ તથા હસ્તકલા ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  ગજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’ માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નિગમે તેની બ્રાન્ડ તરીકે પ્રસિદ્ધ “ગરવી ગુર્જરી” માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર મેળવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.  ઉલ્લેખનીય છે કે, […]

ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું

ચીન બાદ ભારત રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર ભારતે રશિયા પાસેથી ઓઈલની સાથે કોલસાની પણ કરી ખરીદી નવી દિલ્હીઃ વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ ઉપભોક્તા અને આયાતકાર ભારતે જુલાઈમાં રશિયા પાસેથી 2.8 બિલિયન ડોલરનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આ સંદર્ભમાં, ભારત ચીન પછી બીજા ક્રમે છે, જે રશિયન તેલનો સૌથી મોટો આયાતકાર છે. એક રિપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code