વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ધ્યાન અવસ્થામાંથી બહાર આવશે
નવી દિલ્હીઃ ગુરુવારે સાંજે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે શરૂ થયેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ધ્યાન સાધના આજે સમાપ્ત થશે. જેમાં આજે સાંજે 45 કલાક પૂર્ણ થયા બાદ ધ્યાન સાધના સમાપ્ત થશે. આજે લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં વડાપ્રધાન મોદીની વારાણસી લોકસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. કન્યાકુમારીમાં […]