1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઉનાળાની ગરમી અને વેકેશનને લીધે હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની જામી ભીડ,

અમદાવાદઃ કાળઝાળ ગરમી અને ઉનાળાના વેકેશનને લીધે ગુજરાતના સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં શનિ-રવિની રજાઓમાં તો એટલા બધી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા કે, તમામ હોટલો બુક થઈ ગઈ હતી. કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે કાર અને જેસીબી વચ્ચે સર્જાયો અકસ્માત, મહિલાનું મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડી નજીક નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ઇકો કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ચાર જેટલા વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. […]

સુરતમાં કૂબેરજી માર્કેટની 700 દુકાનો એકાએક સીલ કરાતા વેપારીઓનો વિરોધ

સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયરની સુવિધા ન હોય કે એનઓસી ન હોય કે બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો, એકમો. દુકાનોને સીલ કરવામાં આવી રહી છે. શહેરના કૂબેરજી માર્કેટની 700 જેટલી દુકાનોને એક સાથે સીલ મારી દેવાતા મ્યુનિ. કોર્પોરેશન સામે વેપારીઓનો વિરોધ ઊભો થયો છે. વેપારીઓ માલ-સામન અનેજરૂરી દસ્તાવેજ બહાર કાઢવાની માગ કરી હતી. […]

ગુજરાતમાં 15મી જુનથી ચોમાસુ બેસી જશે, આવતીકાલથી 30-35 કિમીની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ આજે સોમવારથી ગરમીમાં થોડી રાહત મળી છે. લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી 15મી જુનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જશે. એવું હવામાન વિભાગનું માનવું છે. જોકે અંબાલાલ પટેલ સહિતના હવામાન શાસ્ત્રીઓ તો 10મી જુન બાદ મેઘરાજાની પધરામણી વાજતે ગાજતે થશે એવી આગાહી કરી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે […]

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને L D એન્જિનિયરિંગ કોલેજમાં થશે મતગણતરી, 1200 જવાનો તૈનાત

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની મતગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતી કાલે સવારે 8 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ થશે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ ડી એન્જિંનિયરિંગ કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. બન્ને મત ગણતરીના કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને એસઆરપી, બીએસએફ અને પોલીસના 1200 […]

મને વિશ્વાસ છે કે પરિણામ એકઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે, આપણે થોડી રાહ જોઇએઃ સોનિયા ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલના પરિણામો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આપણે રાહ જોવી પડશે. સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે.” વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દાવો કરી રહ્યું છે કે પબ્લિક […]

ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નાહવા પડેલા અમદાવાદના 4 મિત્રો ડૂબ્યા, 3ના મોત એકનો બચાવ

અમદાવાદઃ ઉનાળાની ગરમી અને વેકેશનને લીધે લોકો જાણીતા સ્થળોએ ફરવા માટે જતા હોય છે. અને નદી કે તળાવમાં નાહવા પડતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ નાતા હોય છે. આવો જ એક બનાવ ગળતેશ્વરમાં બન્યો છે. અમદાવાદના નવ મિત્રો ગળતેશ્વર ફરવા માટે ગયા હતા. જ્યાં મહીસાગર નદીમાં ચાર મિત્રો નાહવા માટે પડતા ચારેય મિત્રો […]

અખિલેશના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું એક જાતિને બીજા જાતિના લોકો સાથે લડાવ્યા, ઇલેકટોરલ બોંડ દ્વારા આચર્યો મોટો ભ્રષ્ટાચાર

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર શ્રેણીબદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. રાજધાની લખનૌમાં એસપી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે ચૂંટણી બોન્ડ સહિત અનેક મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેર્યો હતો. યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે સામાજિક રીતે ભાજપે દેશની સૌહાર્દ બગાડી છે. પેપરો લીક થયા […]

બુલિયન માર્કેટમાં ઘટાડો: 24 કેરેટ સોનાનું રૂ. 72,690 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ બજારમાં સકારાત્મક સંકેતો આવવા લાગ્યા છે. શેરબજારમાં તેજી જોવા મળી રહી છે તો સ્થાનિક બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને કારણે દેશના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું રૂ.73,190થી રૂ.72,540 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું […]

ચૂંટણી ખતમ, હાઇવે પર મુસાફરી હવે મોંઘી, ટોલટેક્સમાં વધારો આજથી લાગું

હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને આજથી વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં ટોલ દરોમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું નેશનલ હાઈવે યુઝર્સ ફીનું વાર્ષિક રિવિઝન અગાઉ 1 એપ્રિલથી લાગુ થવાનું હતું, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code