1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જ્ઞાન-વિજ્ઞાન અને યોગની ભાષા સંસ્કૃત છે: સ્વામી પ્રિતમ મનીજી

ગાંધીનગરઃ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના આવાસીય પ્રબોધન વર્ગનો ઉદ્ઘાટન કાર્યક્રમ લકુલીશ સનાતન સંસ્કૃત વિદ્યાપીઠ કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સદરહુ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સંસ્કૃત ભારતીના ઉપાધ્યક્ષ પ્રા. જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અંગ્રેજોના આગમન પહેલા વિદ્યાલયો અને મહાવિદ્યાલયો તેમજ ગુરુકુલોમાં શિક્ષણનિ માધ્યમની ભાષા સંસ્કૃત જ હતી. ૪૦૦ વર્ષ પહેલાં જ્ઞાન વિજ્ઞાનથી ભરેલા સંસ્કૃત ગ્રંથોના […]

બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી, વાઈસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ચૂંટાયા

એશિયાની સૌથી મોટી ડેરીમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ યથાવત રહ્યું, ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ જાહેર કરાયા, જિલ્લા પુરવઠા અધિકારીએ બન્નેને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા પાલનપુરઃ  એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ફરી એકવાર શંકર ચૌધરીની ચેરમેનપદે સતત ત્રીજીવાર બિનહરીફ વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેનપદે ભાવાભાઈ રબારી ફરીથી ચૂંટાયા છે. ભાજપના સત્તાવાર મેન્ડેટથી બન્નેને બિનહરીફ […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઈન્દ્રોડા પાર્કમાં છેલ્લા 4 દિવસમાં 20 લોકોએ મુલાકાત લીધી, પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાની જોડી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, એકમાત્ર ઝૂલોજિકલ પાર્ક હોવાથી લોકો વન્યજીવોને નિહાળવા માટે આવે છે ગાંધીનગરઃ શહેરમાં ઇન્દ્રોડા નેચર પાર્ક દિવાળીના તહેવારોની રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. લાંબી રજાઓનો લાભ લઈને પર્યટકોએ કુદરત અને વન્યજીવોના સાંનિધ્યમાં સમય પસાર કરવા માટે આ […]

ભાવનગરના કોબડી ટોલનાકા નજીક કાર પર પાઈપ અને ધોકાથી હુમલો, મહિલાને ઈજા

કારચાલકે ટોલથીબચવા ઈમરજન્સી લાઈનનો ઉપયોગ કર્યો હતો, કારચાલકને ટોલનાકાના કર્મચારીઓ સાથે તેમની બોલાચાલી થઈ હતી, કારચાલક અન્ય રસ્તા પરથી જતા કરાયો જીવલેણ હુમલો ભાવનગરઃ હાઈવે પર કોબડી ટોલનાકા પર એકકાર ચાલકે ઈમરજન્સી લાઈનમાંથી નિકળવાનો પ્રયાસ કરતા ટોલના કર્મચારીઓ સાથે માથાકૂટ થઈ હતી.ત્યારબાદ કારચાલક હિતેન્દ્રસિંહએ કાર અન્ય રસ્તે લઈ જઈને સરતાનપર ગામના પાટીયા તરફ ગયા હતાં. ત્યાં ટોલનાકા […]

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમ બાદ મૂહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરાયો

મહૂર્તમાં મગફળીના પ્રતિ મણના 1152ના ભાવ મળ્યા, ટેકાના ભાવ કરતા ઓછા ભાવે મગફળી વેચતા ખેડૂતો નારાજ થયા, યાર્ડમાં મગફળી, સોયાબીન, કપાસ, અડદ, જીરુ અને મગની પણ આવક થઈ રાજકોટઃ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના રજાઓ બાદ આજે સોમવારે મહુર્ત કરીને હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અને લાભ પાંચમ બાદ આજે શુભ મુહૂર્તમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું […]

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નક્સલવાદીઓ હથિયાર હેઠા મુકીને સામાન્ય પ્રવાહમાં જોડાવવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલવાદીઓએ શસ્ત્રો સાથે શરણઆગતિ સ્વિકારી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલીઓના શસ્ત્રો સાથે શરણાગતિને […]

વડોદરા હાઈવે પર ઉમેટા બ્રિજ કાર ભડકે બળી, પરિવારનો આબાદ બચાવ

કારના બોનેટમાં ધૂમાડો જોતા જ ચાલકે તમામને કારમાંથી ઉતારી લીધા, આગની તીવ્રતાને કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી, વડોદરાઃ  હાઈવે પર મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક કાર આગમાં લપેટાતા સુરતના પરિવારનો બચાવ થયો હતો. સિંધરોટ નજીક મહીસાગર નદી પરના ઉમેટા […]

ગુજરાતમાં 170 તાલુકામાં માવઠુ, રાજુલામાં 4 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થતાં વીજળી પુરવઠો ખોરવાયો, ધારતવાડી નદીમાં બોલેરોકાર તણાઈ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ અમદાવાદઃ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સોમવારે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સાડા છ ઈંચ, લીલીયામાં સાડા ચાર ઈંચ, ગીર ગઢડા અને […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત, 15ને ઈજા

ટ્રાવેલ્સની લકઝરી બસ અને કીયાકાર અથડાતા બન્ને ચાલકો સમાધાન કરતા હતા, લકઝરી બસના પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા, પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે રોડ પર ઊભેલા બન્ને વાહનો અને પ્રવાસીઓને અડફેટે લીધા અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક સર્જાયો છે. […]

GP-SMASH: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પહેલ

લોકોની રજૂઆતનુંX પ્લેટફોર્મ પરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ કરાયુ, સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદોનો ઝડપથી લવાતો ઉકેલ, તા.1લી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્ય મંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code