1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વિરમગામ-લખતર હાઈવે પર બે ડમ્પર વચ્ચે અકસ્માત બાદ આગ લાગી

હાઈવે પર ઓળક ગામ પાસે સર્જાયો અકસ્માત, ડમ્પરને પંકચર પડતા રોડ સાઈડ પર ઊભુ હતું પાછળ બીજુ ડમ્પર અથડાયું, ક્લીનરને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અ અકસ્માત બાદ ડમ્પરમાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ક્લીનરને ઈજા થતાં […]

ધોરણ 10 પછીના ડિપ્લોમામાં પ્રવેશનો ક્રેઝ વધતા ITIમાં 52 ટકા બેઠકો ખાલી રહી

ધોરણ 10ના ઊચા પરિણામને લીધે વિદ્યાર્થીઓ ડિપ્લોમાં તરફ વળ્યા, ITI માં કુલ 39 હજાર બેઠકોમાંથી હાલ માત્ર 47% સીટોમાં જ એડમિશન થયા, હજુ 30 જૂન સુધી પ્રવેશ પ્રક્રિયા થશે અમદાવાદઃ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ ડિપ્લામા ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓમાં તેમજ આઈટીઆઈમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વખતે ધોરણ 10ના ઊંચા […]

સુરતમાં સાડીના કારખાનામાં ફાયરિંગ કરી લૂંટનો આરોપી દિલ્હીથી પકડાયો

પૂર્વ કારીગરે તેના બે સાગરિતો સાથે કારખાનાના માલિકને નિશાન બનાવ્યા હતા, આરોપીઓએ કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી, ઇન્ડસ્ટ્રીઝની એક ખાલી જગ્યામાં પિસ્તોલ અને કારતૂસ દાટીને છુપાવ્યા સુરતઃ શહેરના પુણા ગામમાં ગઈ તા. 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટનો બનાવ બનતા શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસે તપાસ હાથ ધરી હતી. લૂંટ […]

ડિગ્રી ઇજનેરીમાં 139 કૉલેજની 57656માંથી 30305 બેઠક પર વિદ્યાર્થીઓનું એલોટમેન્ટ

ચાલુ વર્ષનું એલોટમેન્ટ ગત વર્ષની તુલનાએ 1222 જેટલું ઓછું, ધો. 12 સાયન્સના એ ગ્રુપમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી, સરકારી ઇજનેરી કૉલેજોની 9 બ્રાન્ચોની તમામ બેઠકો પર 100 ટકા એલોટમેન્ટ અમદાવાદઃ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ ઈજનેરી કોલેજોમાં ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીપીસીની ડિગ્રી એન્જિનિયરિંગ પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ-2025ની જાહેરાતમાં 139 કૉલેજોની […]

પ્લેન દૂર્ઘટનામાં વિમાનના 241 પ્રવાસી નહીં પણ તમામ મૃતકોના પરિવારોને એક કરોડ આપશે

મેડિકલ સ્ટાફ સહિત તમામ મૃતકોને સહાય અપાશે, IMAએ ટાટા સન્સને એક પત્ર લખ્યો હતો, એર ઈન્ડિયા મૃતકોના પરિવારને તાત્કાલિક રૂ. 25 લાખની સહાય કરશે અમદાવાદઃ શહેરમાં ગુરૂવારે લંડન જતુ એર ઈન્ડિયાનું એઆઈ 171  વિમાન એરપોર્ટ નજીક તૂટી પડતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. દૂર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારજનોને એક કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. […]

ગુજરાતમાં 148 તાલુકામાં વરસાદ, ગોંડલ 4 ઈંચ,વીજળી પડતા 3ના મોત

વીજળી પડતા દાહોદમાં પિતા-પુત્રનું અને માંગરોળમાં મહિલાનું મોત, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. ત્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 148 તાલુકામાં વરસાદનોંધાયો હતો. જેમાં રાજકોટના ગોંડલમાં 4 ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, દસાડામાં […]

સોમનાથ મંદિરમાં વિમાન દૂર્ઘટનના દિવંગતોની આત્માની શાંતિ માટે શાંતિપાઠ કરાયા

સોમનાથઃ અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ  સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ પરિવાર તરફથી ઈનચાર્જ જનરલ મેનેજર  અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર, મંદિરના પૂજારીઓ, સ્થાનિક તીર્થ પુરોહિતો અને દર્શને આવેલા ભક્તો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’નો […]

એશિયા કપને લઈને પાકિસ્તાન ભારતને ઝટકો આપવા તૈયારી કરી રહ્યું છે…

એશિયા કપ 2025 ના આયોજન અંગે સતત મૂંઝવણની સ્થિતિ છે. આ ગહન સસ્પેન્સ વચ્ચે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ભારત સામે એક મોટું વ્યૂહાત્મક પગલું ભર્યું છે. ભારતમાં પ્રસ્તાવિત ટુર્નામેન્ટ અંગે વધતી અનિશ્ચિતતા અને BCCI ના મૌનથી ગુસ્સે થયેલ PCB હવે અફઘાનિસ્તાન અને યજમાન ટીમ સાથે UAE માં ત્રિકોણીય શ્રેણી યોજવાનું આયોજન કરી રહ્યું છે, […]

હિન્દી ફિલ્મજગતના આ કલાકારો પાસે છે પોતાનું ખાનગી જેટ

મનોરંજન જગતના સ્ટાર્સના જીવનથી સામાન્ય લોકો ખૂબ પ્રભાવિત હોય છે. ચાહકો સ્ટાર્સના શોખ, કપડાં અને વૈભવી જીવન વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક હોય છે. બોલિવૂડના ઘણા સેલેબ્સ એવા છે જેઓ પોતાની જીવનશૈલીને સરળ બનાવવા માટે ખાનગી જેટ પણ ધરાવે છે. તેમાંથી કેટલાકના નામ સાંભળીને તમે ચોંકી જશો. અમિતાભ બચ્ચનઃ આપણે ઘણીવાર બોલિવૂડ ઉદ્યોગના સુપરસ્ટાર અમિતાભ […]

ઘરે જ નાસ્તામાં બનાવો ગુજરાતી ઢોકળા, જાણો રેસીપી

જો તમે પણ રોજબરોજની એ જ જૂની વાનગીઓથી કંટાળી ગયા છો અને કંઈક નવું, સ્વસ્થ અને સ્વાદિષ્ટ અજમાવવા માંગો છો, તો આજની રેસીપી તમારા માટે છે. જો તમે પરંપરાગત ગુજરાતી સ્વાદ સાથે કંઈક સ્વસ્થ અજમાવવા માંગતા હો, તો ચોખાના લોટના ઢોકળા રેસીપી એકવાર ચોક્કસ અજમાવો. આ ફક્ત નાસ્તો નથી, પરંતુ દરેક ખાસ પ્રસંગે બનેલી હળવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code