1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

જુઓ VIDEO: નાની દીકરીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી અગર આપ ના હોતે તો ક્યા ક્યા ન હોતા

કાલોલ, 11 ફેબ્રુઆરી, 2026 – Prime Minister Narendra Modi ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે એક ભાવવાહી દૃશ્ય સર્જાયું હતું. માંડ દસ વર્ષની એક દીકરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક ગીતની રજૂઆત કરી હતી. (જુઓ વીડિયો) આ સાંભળી ત્યાં ઉપસ્થિત જગદીશભાઈ વિશ્વકર્મા સહિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા. દરમિયાન, ભાજપા પ્રદેશ […]

રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, ભાજપમાં જોડાવવાની શક્યતા

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2026:  આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડાએ પાર્ટીમાંથી એકાએક રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. કરપડાના નજીકના લોકોના કહેવા મુજબ રાજુભાઈ ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીના લડાયક નેતા તરીકે જાણીતા થયેલા અને […]

સીએમ ઓમર અબ્દુલ્લાએ ભાજપના ધારાસભ્યો વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ દિલગીરી વ્યક્ત કરી

જમ્મુ, 11 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભાની કાર્યવાહી દરમિયાન પોતાની ટિપ્પણી બદલ દિલગીરી વ્યક્ત કરી. ગૃહમાં ભાજપના સભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર તેમની વિરુદ્ધ કરવામાં આવેલી બિનસંસદીય ટિપ્પણી બદલ માફી માંગવા દબાણ કરવા માટે ધરણા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ આ મુદ્દા પર વોકઆઉટ પણ કર્યું. જ્યારે ભાજપના સભ્યો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, […]

બીએમસીમાં પહેલીવાર ભાજપના મેયર તરીકે રીતુ તાવડે બિનહરીફ ચૂંટાયા

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ભાજપના કાઉન્સિલર રિતુ તાવડે બિનહરીફ ચૂંટાયા. શિવસેના (UBT) દ્વારા ઉમેદવાર ન ઉભા રાખવાના નિર્ણય બાદ, ચાર દાયકામાં આ પહેલી વાર છે કે મુંબઈના મેયર તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટાયા છે. આ ચૂંટણી બિનહરીફ થતાં, સૌથી ધનિક મ્યુનિસિપલ સંસ્થા પર ઠાકરે પરિવારનો 25 વર્ષનો દબદબો સમાપ્ત થયો. […]

લોકસભામાં રાહુલ ગાંધીનો હૂંકાર, ભારતીય ડેટા એ સૌથી મોટી સંપત્તિ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં આક્રમક અંદાજમાં ભાષણ આપતા કેન્દ્રની મોદી સરકાર અને અમેરિકાની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. લાંબા વિવાદ બાદ ગૃહને સંબોધતા રાહુલે દાવો કર્યો હતો કે, મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી ટ્રેડ ડીલ કરી છે જેનાથી ભારતના હિતો જોખમાઈ રહ્યા છે. તેમણે ચેતવણી […]

લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ખામીઓ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસમાં ગંભીર ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે સ્પીકર ઓમ બિરલાએ પોતે સચિવાલયને આ ખામીઓ સુધારીને પ્રક્રિયા આગળ વધારવા સૂચના આપી છે, જેથી વિપક્ષની નોટિસ રદ ન […]

ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને તેમનું અપમાન કરાયું, કોંગ્રેસના સાંસદો સામે રિજિજૂએ કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રવાસની નોટિસ આપી છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ શરૂ થયાં છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કરીને આકરા પ્રહાર કર્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક સાંસદો સ્પીકરની ચેમ્બરમાં ગયા અને તેમની સામે […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મુખ્યમંત્રી ઉમરના નિવેદન પર હોબાળો

શ્રીનગર, 11 ફેબ્રુઆરી 2026: જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં સતત બીજા દિવસે પણ હોબાળો જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પાસેથી તેમના વિરુદ્ધ કરવામાં આવેલી “અસંસદીય” ટિપ્પણી બદલ માફી માંગી અને પછી વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્મા ઉભા થયા અને માંગ કરી કે ગૃહના […]

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીથી દૂર રહેશે

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નૈતિક ધોરણે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિપક્ષ દ્વારા તેમની સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. વિપક્ષે બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી, જે લોકસભાના મહાસચિવને સુપરત કરવામાં આવી છે. લોકસભા સચિવાલયના સૂત્રોના […]

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં બજેટને દિશાહીન ગણાવ્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ લોકસભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં બજેટને દિશાહીન ગણાવ્યું. અખિલેશ યાદવે કહ્યું, “બજેટ રજૂ થયા પહેલા અને પછી, દેશભરમાં અમેરિકા સાથેની ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અમે વિશ્વના ઘણા દેશો સાથે ફિ ટ્રેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code