1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઉત્તરભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું, અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ

ઉત્તર ભારત શીતલહેરની ચપેટમાં છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં શીતલહેર રહી શકે છે. આગામી બે દિવસ સુધી મધ્ય અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને મધ્યપ્રદેશમાં આજે ધુમ્મસભર્યું […]

અયોધ્યામાં વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ મંદિર હશેઃ ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મોહમ્મદ

નવી દિલ્હીઃ આજથી લગભગ 48 વર્ષ પહેલા 1976માં અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો સર્વે કરનારા ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મોહમ્મદએ કહ્યું કે, ખોદકામમાં મળેલા દરેક પુરાવા એ વાતને સાક્ષી આપી રહ્યા છે કે મંદિર વિવાદિત માળખા કરતા અનેકઘણું મોટુ હશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે મને આમંત્રણ મળ્યું છે. ખૂબ જ ખુશ છું. મે અયોધ્યામાં લોકોને કામ કરતી […]

ઉત્તર ભારતમાં વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્મસનું એલર્ટ

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ ક્ષેત્રોમાં વિઝિટિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ આ રાજ્યો સિવાય રાજધાની દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ધુમ્મસના કારણે ઘણી જગ્યાએ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. હવામાન […]

પહાડોમાં નવા વર્ષની ઉજવણી અને કોવિડનો ડર!, શિમલા-મનાલીમાં પણ પ્રવાસીઓની ભીડ

નવી દિલ્હીઃ ઉત્તર ભરતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે અને પહાડો પર હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આજ કારણે પ્રવાસીઓની ભીડ પહાડી રાજ્યો તરફ જવા લાગી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ક્રિસમસના તહેવાર પર 1.5 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા. નવા વર્ષ દરમિયાન અહિં પ્રવાસીઓની સંખ્યા 80 હજાર થી 1 લાખ નજીક પહોંચી શકે […]

મહાદેવ એપનો સૌથી મોટો કૌંભાંડી સૌરભ ચંદ્રકાર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લવાશે

નવી દિલ્હીઃ મહાદેવ એપ દ્વારા હજારો કરોડનું કૌભાંડ કરનાર સૌરભ ચંદ્રકાર દુબઈમાં નજરકેદ છે. ભારતની રેડ કોર્નર નોટિસ પછી યુએઈના અધિકારીઓએ સૌરભ ચંદ્રકારના ઠેકાણા પર તાળા લગાવી દીધા છે. ચંદ્રકાર મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના 2 મુખ્ય આરોપી માલિકો માંથી એક હતો. જે એક કથિત મની લોન્ડ્રિંગ મામલા સાથે જોડાયેલો છે. યુએઈના અધિકારીઓ હાલ તો તેના […]

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

તમિલનાડુમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ, લોકોને સલામત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી: તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. થૂથૂકુડી અને તિરૂનેલવેલીમાં જળતાંડવના પગલે લોકો પોતાના ઘરથી બહાર નથી નીકળી શક્તા. ત્યારે NDRFની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને રાહત સામગ્રીનું વિતરણ કરી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, બચાવ અભિયાન તેજીથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી 42 હજારથી […]

ભારત-બાંગ્લાદેશ સરહદેથી પ્રવેશ કરવાના માનવ તસ્કરી કેસમાં વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ માનવ તસ્કરી મામલામાં એનઆઈએ એ 11માં આરોપીની ધરપકડ કરી છે. આરોપી ભારત-બાંગ્લાદેશ સરહદેથી દેશમાં ઘુસ્યા હતા. કોચીમાં તેના ઠેકાણા પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ માનવ તસ્કરી મામલામાં 11માં આરોપીની ધરપકડ કરી છે. એજન્સીએ ગયા મહિને દેશવ્યાપી દરોડા પાડ્યા બાદ આ કેસનો પર્દાફાશ કર્યો હતો. એનઆઈએ એ ગયા […]

ભારતઃ સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત વિકાસ માટે 55 સ્થળોની ઓળખ કરાઈ

પર્યટન મંત્રાલયે સફળતાપૂર્વક 4 જી20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપનું આયોજન કર્યું હતું અને દેશમાં વિવિધ સ્થળોએ પ્રવાસન મંત્રીસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમકે, કચ્છનું રણ, સિલિગુડી/દાર્જિલિંગ, શ્રીનગર અને પણજી, ગોવા. સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકો હાંસલ કરવા માટેનાં સાધન તરીકે પ્રવાસન માટે જી20 રોડમેપને જી20નાં તમામ સભ્ય દેશો અને આમંત્રિત દેશોએ સંપૂર્ણપણે સમર્થન આપ્યું હતું. તેમાં એસડીજી હાંસલ કરવા માટે ગ્રીન ટૂરિઝમ, ડિજિટલાઇઝેશન, સ્કિલ્સ, ટૂરિઝમ એમએસએમઇ અને ડેસ્ટિનેશન મેનેજમેન્ટની પાંચ પ્રાથમિકતાઓ પર […]

ગુજરાત: કુલ 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર

અમદાવાદઃ રાજ્યમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ગુજરાતના ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. એટલા માટે જ, રાજ્યમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 40.77 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code