1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વંદે ભારત ટ્રેન પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના,6 કલાકની છે મુસાફરી, જુઓ રૂટ

બિહાર : વંદે ભારત એક્સપ્રેસની ટ્રાયલ રન સોમવાર એટલે કે આજરોજ પટના અને રાંચી વચ્ચે શરૂ થઈ ગઈ છે. જેને જોવા માટે રેલવે સ્ટેશને પહોંચેલા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્રાયલ રન બાદ ટૂંક સમયમાં જ વંદે ભારત ટ્રેન પટના-રાંચી વચ્ચે ચલાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ આજે પહેલીવાર પટનાથી રાંચી માટે રવાના થઈ. આ […]

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ATS એ 4 શંકાસ્પદની કરી ધરપકડ

પોરબંદરમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ 4 શંકાસ્પદની કરાઈ ધરપકડ અમદાવાદઃ-  ગુજરાતના પોરબંદરમાં આઈએસઆઈએડ આતંકી મોડ્યુએલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ હેઠળ 4 શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરાઈ છે. ગુજરાતના પોરબંદરમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું તે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવની છે. એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી પાડવામાં આવ્યા હોવાની માહિતી […]

નૌસેનાના પ્રમુખે સાઉદી અરેબિયન કેડેટ્સ સાથે કરી વાતચીત

દિલ્હી : રક્ષા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે દક્ષિણી નૌસેના કમાન,કોચીમાં સમુદ્રી પ્રશિક્ષણ લઈ રહેલ કિંગ ફહદ નોસેના એકેડમી,સઉદી અરબના કેડેટોની સાથે વાતચીત કરી.રોયલ સાઉદી નેવલ ફોર્સના 55 કેડેટ્સ 5 સૂચનાત્મક સ્ટાફ સાથે ભારતીય નૌસેનાના પોત પ્રશિક્ષણના ભાગરૂપે પ્રથમ સ્ક્વોડ્રન જહાજો, INS તીર અને આઈ.એન.એસ. સુજાતા સાથે જોડાયેલ છે. […]

પીએમ મોદીના નેતૃત્વમાં 2024ની ચૂંટણીમાં ભાજપને 350થી વધુ બેઠકો મળશેઃ જાવડેકર

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભાના સભ્ય પ્રકાશ જાવડેકરે શુક્રવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં 350થી વધુ બેઠકો મેળવશે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની સંયુક્ત સંખ્યા 400 થી વધુ હશે. તેમણે મોદી સરકારની નવ વર્ષની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને મીડિયાને સંબોધતા કહ્યું કે આ સરકારે ભારતને […]

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા – સાંબા સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોર ઠાર મરાયો

જમ્મુ કાશ્મીરના BSF જવાનોને મળી સફળતા સેનાના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોર ઠાર માર્યો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે. આતકવાદીઓની નાપાક ઈરાદાઓ પર સેનાના જવાનોની સખ્ત જનર રહેતી હોય છે ત્યારે જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં એક પાકિસ્તાની  ઘુસણખોરને ઠાર માર્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સએ […]

ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા  IPS વિજય કુમાર – સીએમ યોગીનો આદેશ

 IPS વિજય કુમાર  ઉત્તરપ્રદેશના કાર્યકારી DGP બન્યા મુખ્યમંત્રી યોગીએ આદેશ આપ્યો લખનૌઃ – ઉત્તરપ્રદેશના  નવા કાર્યકારી DGP તરીકે 1988 બેચના આઈપીએસ એવા  વિજય કુમારને  નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ DG વિજિલન્સ, DG CBCID સાથે કાર્યકારી DGPનો વધારાનો હવાલો સંભાળતા જોવા મળશે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે આદેશ જારી કર્યા છે. ચર્ચા હતી કે લોકસભા […]

કુસ્તીબાજોના સમર્થનમાં 4 જૂને સોનીપતમાં મહાપંચાયત,ઈન્ડિયા ગેટ પર સુરક્ષા વધારાય

દિલ્હી : કુસ્તીબાજોના મુદ્દે ખેડૂત સંગઠનો તેમના સમર્થનમાં આવ્યા છે. ખેડૂત સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 4 જૂને સોનીપતમાં મહાપંચાયત થશે, જેમાં મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને RLD ચીફ જયંત ચૌધરી પણ ભાગ લેશે. બીજી તરફ કુસ્તીબાજોની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ઈન્ડિયા ગેટ પર સુરક્ષા વધારી દીધી છે. મહાપંચાયતમાં ગુરનામ સિંહ ચઢની સહિત […]

જુલાઈમાં SCOની બેઠક ડિજિટલ રીતે યોજાશે,PM મોદી કરશે અધ્યક્ષતા

જુલાઈમાં SCOની બેઠક ડિજિટલ રીતે યોજાશે PM મોદી કરશે અધ્યક્ષતા દિલ્હી :  ભારત 4 જુલાઈએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વાર્ષિક શિખર સંમેલનનું ડિજિટલ રીતે આયોજન કરશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ જાહેરાત કરી. જો કે, તેમણે કોન્ફરન્સ ડિજિટલી યોજવાનું કારણ જણાવ્યું ન હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને, સમિટને ડિજિટલ રીતે યોજવાના […]

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની  જાહેરાત, બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલીને હવે વીર સાવરકર સેતુ કરાશે

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય મુંબઈના સી લીંકને વીર સાવરકર તરીકે ઓળખાશે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે એક મહત્વના નિર્ણયની વિતેલા દિવસે જાહેરાત કરી થે જે પ્રમાણે તેમણે કહ્યું કે પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે હિન્દુત્વને ધ્યાનમાં રાખીને વીડી સાવરકરના નામ પર […]

દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ, કેટલાક રાજ્યમાં હવામાન વિભાગે આપ્યું એલર્ટ

દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદ કેલાક રાજ્યો માટે હવામન વિભાગે એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને વિતેલી રાત્રે ગુજરાતના કેટલા શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. એટલું જ નહી અનેક વિસ્તારમાં વરસાદ સાખે કરા પણ પડ્યા હતા, સાથે વાજગીજ સાથે વરસાદે માજા મૂકી હતી,તો વળઈ દેશના ઉત્તર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code