1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન , ફરીયાદ દાખલ કરાઈ

મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરાઈ દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીની જે રીતે લોક પ્રિયતા વધી રહી છે તેજ રીતે તેમના વિરોધીઓ પણ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં આરટીઆઈના કાર્યકર્તા એ તાજેતરમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન આપવાની ઘટના સામે આવી છે જો કે આ કાર્યકર્તા સામે પોલીસ […]

આજે કર્ણાટક માં કેબિનેટ વિસ્તરણ, 24 ધારાસભ્યો મંત્રીપદના શપથ ગ્રહણ કરશે 

કર્ણાચકમાં કેબિનેટ વિસ્તરણ  24 મંત્રીઓ આજે લેશે શપથ બેગલૂરૂઃ- કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ આજે અહી મંત્રીઓનો શપથ સમારોહ યોજાવાનો છે , કર્ણાટકમાં સરકાર રચ્યાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે વિતેલા દિવસના રોજ 24 ધારાસભ્યોની યાદી બહાર પાડી છે જેઓ આજે મંત્રી તરીકે શપથ લેશે. જાણકારી પ્રમાણે કર્ણાટકમાં આજરોજ શનિવારે બપોરે કેબિનેટનું વિસ્તરણ થશે […]

શીખોના પવિત્ર ધામ હેમકુંડ સાહેબની યાત્રામાં અડચણ, બરફવર્ષાને કારણે હાલ પુરતી યાત્રાની નોંધણી પર રોક લગાવાઈ

હેમકુંડ સાહેબની યાત્રાની નોંધણી પર આવતીકાલ સુધી રોક બરફવર્ષાને કારણે યાત્રીઓને યાત્રા કરતા રોકાયા વહિવટ તંત્રએ રસ્તા પરથી બરફ હટાવવાનું કાર્ય શરુ કર્યું દિલ્હીઃ-શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ  હેમકુંડ કે જે ચામોલી જિલ્લામાં સ્થિત છે. આ જગ્યા લગભગ 15 હજાર ફૂટની ઊંચાઇએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલી છે. અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહે […]

કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જવાબ આપી બોલતી કરી બંધ

જમ્મુ કાશ્મીરમાં જી 20ની બેઠકથી પાકિસ્તાનને પેટમાં દુખ્યું ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પાકની બોલતી બંધ કરી દિલ્હીઃ- ભારત આ વર્ષે જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશના 200 જેટલા શહેરોમાં જી 20ના અલગ અલગ જૂથની બેઠકો યોજાઈ રહી છએ જેમાં જમ્મુ કાશ્મીરમાં પણ આ બેઠક યોજાઈ રહી છે જો કે આ વાત ચીન અને […]

TMC, AAP પાર્ટીનો નવી સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ઘોષણા, 28 મેના રોજ કરશે હંગામો

ટીએમસી અને આપ પાર્ટી સસંદ ભવનના ઉદ્ધાટનનો કરશે બહિષ્કાર 28મેના રોજ પીેમ મોદીના ઉદ્ધાટન કાર્યક્રમમાં કરશે હંગામો દિલ્હીઃ- દેશના નવુ સસંદભવન બનીને તૈયાર છે.હવે પ્રધાનમંત્રી મોદી દ્રારા તેનું 28 મેના રોજ ઉદ્ધાટન કરવાનું છે ત્યારે વિરોધ પાર્ટી પીએમ મોદીના હસ્તે થતા આ ઉધ્ટાનનો સખ્ત વિરોધ કરી રહ્યું છે તેમના મત પ્રમાણે આ ઉદ્ધાટન દેશના રાષ્ટ્રપતિ […]

વડાપ્રધાનના સત્તામાં 9 વર્ષ પૂર્ણ થવા પર રાજસ્થાનમાં યોજાશે ભવ્ય રેલીઃ અજમેરમાં રેલી દરમિયાન પીએમ મોદી રહેશે હાજર

પીએમ મોદીના સત્તામાં પુરા થશે 9 વર્ષ રાજસ્થાનના અજમેરમાં ભવ્ય રેલીનું આયોજન પીએમ મોદી યોજશે ભવ્ય રેલી દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાને 9 વર્ષ પુરા થવા જઈ રહ્યો છે આ ખાસ અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્રારા અનેક આયોજન કરવામાં આવ્યું છે આ સહીત અનેક કા્ક્રમો અને અભિયાન પણ ચલાવવામાં આવશે, દેશના જૂદા […]

કફ સિરપને લઈને કેન્દ્રનો નવો નિયમ 1લી જૂનથી થશે લાગુ – દેશની બહાર મોકલતા પહેલા સરકારી લેબમાં ટેસ્ટમાંથી થવું પડશે પસાર

હવે કફ સિરપને લઈને કેન્દ્ર બની સખ્ત વિદેશમાં દવા સપ્લાય કરતા પહેલા સરકારી લેબમાં કરાવવો પડશે ટેસ્ટ દિલ્હીઃ- કફ સિરપને લઈને પહેલા ઘણો વિવાદ સર્જાયો હતો અનેક બાળકોના મોત બાદ કેન્દ્રની સરાર ભારતમાં બનતી કફ સિરપને લઈને સખ્ત બની હતી ત્યારે હવે સરાક આ કફ સિરપને લઈને નવો નિયમ લાગૂ કરી રહી છે જે 1લી […]

NIA એ જૈશ એ મોહમ્મદના આતંકીને દબોચ્યો, આતંકવાદી મોહમ્મદ ઉબેદ મલિક જમ્મુ અને કાશ્મીરમાં મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ

NIA એ જૈશ એ મોહમ્મદના આતંકીની દબોચ્યો આ  જમ્મુ અને કાશ્મીરમાં મોટા ષડયંત્રને આપવાનો હતો અંજામ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના ફિરાકમાં હોય છે જો કે સુરક્ષા એજન્સીઓ અને સેના સાથે મળીને તેઓના નાપાક ઈરાદાઓ પણ ફારી ફેરવી રહ્યા છે આજરોજ સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ તત્પરતા સાથે એક […]

તમારા પાર્ટી લૂકને આકર્ષક બનાવે છે લોંગ ગાઉનની આ ફેશન, તમે પણ ટ્રાય કરો અને પાર્ટીમાં દેખાવો શાનદાર

પાર્ટીમાં આકર્ષ દેખાવ આપે છે લોંગ ગાઉન આજકાલ માર્કેટમાં લોંગ ગાઉનમાં અવનવી ડિઝઆઈન ઉપલબ્ધ  હાલ ઉનાળો ચાલી રહ્યો છે આવી સિઝનમાં જો રાત્રે પાર્ટીમાં જવાનું હોય તો આપણે એવા કપડાની પસંદગી કરીે છીએ કે જેમા ગરમી ન લાગે અને આપણાને આરામદાયક અનુભવ થાય, જો તમે પણ પાર્ટીના શઓખીન છો તો યુવતીઓએ લોંગ ગાઉન કેરી કરવા […]

PMએ આજે ​​નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું

PMએ આજે ​​ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા દિલ્હીઃ-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 47માં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તેમણે કહ્યું છે કે ભારત અમૃત મહોત્સવ દરમિયાન સમૃદ્ધ વારસાની જાળવણી સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code