દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.6ની નોંધાઈ તીવ્રતા
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ લોકો ઘરની બહાર દોડી આવ્યા દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો. પાકિસ્તાનના […]


