1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

બિહારમાં JDU થી અલગ પાર્ટી બનાવનાર ઉપેન્દ્ર કુશવાહાને કેન્દ્ર સરકારે Y પ્લસ કેટેગરીની સુરક્ષા ફાળવી

ઉપેન્દ્ર કુશાવાહને વાય પ્લસ સુરક્ષા ગૃહમંત્રાલયે આપી સુરક્ષાની મંજૂરી પટનાઃ- છેલ્લા ઘણા સમયથી બિહારના રાજકરણમાં ગરમાટો છવાયો છે મંત્રી ઉપેન્દ્ર કુશાવાહે જદેડીયુંથી અલગ થઈને પોતાની નવી પાર્ટીની રચના કરી છે જેને લઈને તેમની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારની રાજનીતિમાં ચાલેલા હંગામાં બાદ કેન્દ્રની સરકારે JDUથી અલગ થઈને પોતાની નવી પાર્ટી બનાવનાર […]

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 4.7 તીવ્રતા નોંઘાઈ

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચંકાઓ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 માપવામાં આવી દિલ્હીઃ- ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન વારંવાર ભૂકંપની ઝપેટમાં આવી રહ્યું છે તાજેતરમાં જ અનેક વખત ભૂકંપ આવ્યો છે આ પહેલા પણ ભૂકંપે અહી તબાહી મચાવી છે ત્યારે આજરોજ ગુરુવારે સવારે ફરી એક વખત અફઘાનિસ્તાનની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે આજે સવારે લગભગ 7 […]

ભારતીય સેના:કર્નલ ગીતા રાણાએ રચ્યો ઈતિહાસ,આ સિદ્ધિ મેળવનાર દેશની પ્રથમ મહિલા અધિકારી બની

દિલ્હી:ભારતીય સેનાના કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના કર્નલ ગીતા રાણાએ ઈતિહાસ રચ્યો છે.પૂર્વી લદ્દાખના ફોરવર્ડ ફ્રન્ટ પર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનારી તે ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી બની છે.નોંધનીય છે કે તાજેતરમાં ભારતીય સેનાએ મહિલા અધિકારીઓને કમાન્ડરની ભૂમિકા નિભાવવાની મંજૂરી આપી છે.જે બાદ કર્નલ ગીતા આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા અધિકારી બની છે.કર્નલ ગીતા […]

નાસા એ ઈસરોને સોપ્યો NISAR સેટેલાઈટ – વર્ષ 2024માં ઈસરો કરશે લોંચ, જાણો તેવની ખાસિયતો

નાસાએ ઈસરોને સોપ્યો નિસાર સેટેલાઈટ ઈસરો આવતા વર્ષે તેને લોંચ કરશે દિલ્હીઃ- અમેરિકાના નાસા એ ભારતના ઈસરોને નિસાર સેટેલાઈટ સોપ્યો જે હવે ઈસરો આવતા વર્ષે લોંચ કરવાની યોજના બનાવી રહ્યું છે. એર સેના સી-17 વિમાન બુધવારના રોજ  બેંગલુરુમાં  લેન્ડ થયું હતું, NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર (NISAR) ભારતીય અવકાશ એજન્સીને સોંપ્યું. અમેરિકા-ભારત સંબંધોમાં તેને સીમાચિહ્નરૂપ માનવામાં […]

છત્તીસગઢ:સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ,પાંચથી છ નક્સલવાદીઓ ઘાયલ

રાઇપુર:છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લાના ડબ્બામર્કા કેમ્પમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે.એન્કાઉન્ટરમાં પાંચથી છ નક્સલવાદીઓ ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, કોબરા, એસટીએફ, સીઆરપીએફની સંયુક્ત ટીમ ગુરુવારે સવારે લગભગ 6 વાગે ડબ્બામર્કા કેમ્પથી નક્સલ વિરોધી અભિયાન માટે સકલર તરફ ગઈ હતી. ઓપરેશન દરમિયાન સવારે સાત વાગ્યે સુરક્ષા દળો અને નક્સલવાદીઓની સંયુક્ત […]

દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો – પ્રથમ વખત આ મહિલા અધિકારી ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટની કમાન સંભાળશે

ભારતમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બની હવે એરફઓર્સમાં પણ મહિલાઓનો દબદબો શલિજા ધામીની ફ્ન્ટલાઈન કોમ્બેક્ટ યુનિટની કમાન સંભાળશે દિલ્હીઃ- દેશમાં સતત મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે મોદી સરકારના અથાગ પ્રયત્નથી હવે વાયુસેના અને થલસેનામાં પણ મહિલાઓની ભરતી થઈ રહી છે એવા સમયે હવે  ભારતીય વાયુસેનાએ પશ્ચિમી સેક્ટરમાં ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટને કમાન્ડ કરવા […]

ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની અમારી પાસે ઐતિહાસિક તક – ઓસ્ટ્રેલિયાના પીએેમ

  દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે વિતેલા દિવસે આવ્યા છએ તેમણ ેગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીઘી હતી અને હોળીના રંગોથી રંગાયા હતા તેમણે હોળઈનો પ્રવ મનાવ્યો હતો આ સાથે જ તેમણે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કરી હતી. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે વિતેલા દિવસે  જણાવ્યું હતું કે […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પંજાબના પ્રવાસે,સુવર્ણ મંદિરમાં કરશે દર્શન

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે પંજાબના પ્રવાસે જઈ રહ્યા છે.તે અહીં સુવર્ણ મંદિર સહિત અનેક સ્થળોની મુલાકાત લેશે.આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે.તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ મુર્મુ લગભગ 11 વાગે અમૃતસર એરપોર્ટ પહોંચશે.સીએમ માનની સાથે અન્ય લોકો એરપોર્ટ પર […]

પીએમ મોદીએ 21મી માર્ચના રોજ ઉત્તર પૂર્વમાં ભારત ગૌરવ ટ્રેનના આગામી લોકાર્પણ અંગે પ્રતિક્રિયા આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી માર્ચ 2023ના રોજ ઉત્તર-પૂર્વ માટે ભારત ગૌરવ ટ્રેનના આગામી લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરી છે.મોદીએ કહ્યું છે કે આ એક રસપ્રદ અને યાદગાર પ્રવાસ હશે, પૂર્વોત્તરને શોધવાની એક આકર્ષક તક હશે. ભારતીય રેલ્વેએ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરી: બિયોન્ડ ગુવાહાટી” ચલાવવાનું નક્કી કર્યું છે, જે ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી […]

નાગાલેન્ડના સીએમ બન્યા નેફિયુ રિયો,પીએમ મોદીની હાજરીમાં લીધા શપથ…શાહ-નડ્ડાએ પણ આપી હાજરી

કોહિમા:નાગાલેન્ડના નેફિયુ રિયોએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રી તરીકે પાંચમી ટર્મ માટે શપથ લીધા હતા. ગવર્નર લા ગણેશને કેપિટલ કલ્ચરલ હોલમાં કડક સુરક્ષા વચ્ચે નેફિયુ રિયોને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. અગાઉ 2018 માં, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code