1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા,વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા  

દિલ્હી:બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યસભામાં મોટી માહિતી આપી.જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની ભારતીય નાગરિકતા છોડીને કોઈ અન્ય દેશની નાગરિકતા લીધી છે.પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આ વાત કહી. જયશંકરે કહ્યું કે 2011થી અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.તેમાંથી […]

શું તમે જાણો છો જાયફળના તેલ વિશે, જાણો તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ 

જાયફળના તેલ જાણો ફાયદાઓ સ્વાસ્થ્ય માટે આ તેલ ગુણકારી જાયફળનું તેલ એક ઔષધીય તેલ છે જે આયુર્વેદ ચિકિત્સામાં ખૂબ જ લોકપ્રિય છે. જાયફળના તેલના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે સામાન્ય રીતે આ તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે.  જાયફળનું તેલ મુખ્યત્વે ઔષધીય ઉપયોગ માટે વપરાય છે. જોકે જાયફળનું તેલ બનાવવાની પદ્ધતિ […]

PM મોદીને ‘ભારત રત્ન’ આપવાની માંગ લોકસભામાં ઉઠી,જાણો બીજેપીના કયા સાંસદે ઉઠાવી માંગ

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગુમાન સિંહ ડામોરે ગુરુવારે લોકસભામાં કહ્યું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારત રત્ન’ આપવો જોઈએ.ડામોરે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આ માંગ કરી છે. ભાજપના સાંસદે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસીઓ અને ગરીબોના કલ્યાણ માટે […]

તમારા વાળને સુંદર બનાવાની સાથે ખોળો દૂર કરે છે છાસ, દહીં અને કાળી માટી જેવા કુદરતી તત્વો ,જાણીલો કઈ રીતે કરવો ઉપયોગ

વાળ માટે દંહી બેસ્ટ ઓપ્શન છાસ અને માટી પણ વાળને સુંદર બનાવે છે દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે સુંદર દેખાઈ આ માટે તે દરેક રીતે પોતાનો ખ્યાલ રાખે છે, જો કે વાળની વાત આવે ત્યારે મોંધા ખર્ચ અને પાલરના ઘક્કાઓ ખાવા પડે છએ જો કે આજે કુદરતી તત્વોમાંથી વાળને સુંદર નરમ અને ખઓળોને પણ […]

સસંદમાં પીએમ મોદીએ કરેલી વાતોના કેટલાક અંશો – પીએમ મોદીનો ઘારદાર જવાબ,જેટલું કિચડ ઉછાળશો તેટલું જ કમળ ખિલશે

પીએમ મોદીએ સંસંદમાં આપ્યો જવાબ કહ્યું જેટલું કિચડ ઉછાળશો એટલું કમળ ખીલશે દિલ્હીઃ- આજરોજ ગુરુવારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન  રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે 31 જાન્યુઆરીએ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરી હતી.ત્યારે પીએમ મોદીએ વિપક્ષ સામે ઘારદાર જવાબ આપીને બોલતી બંધ […]

પીએમ મોદી રવિવારે રાજસ્થાનની લેશે મુલાકાત,દૌસામાં અનેક વિકાસ યોજનાઓનું કરશે ઉદ્દઘાટન

દિલ્હી:વડાપ્રધાન રાજસ્થાન, કર્ણાટક અને ત્રિપુરાની મુલાકાતે જવાના છે.આ મહિનામાં વડાપ્રધાનની ચૂંટણી રાજ્ય કર્ણાટકની આ બીજી મુલાકાત છે.પીએમ ત્રિપુરામાં ચૂંટણી સભાને પણ સંબોધિત કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરી, રવિવારના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે.બપોરે 3 કલાકે દૌસામાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે.તેનાથી દિલ્હી અને જયપુરની મુસાફરી […]

સેનાનું છઠ્ઠું વિમાન 135 ટન રાહત સામગ્રી સાથે અસરગ્રસ્ત લોકોની મદદ માટે તુર્કી પહોંચ્યું

સેનાનું વધુ એક રાહત સામગ્રી વાળું વિમાન તુર્કી પહોંચ્યું તુર્કીની મદદે આવ્યું ભારત દિલ્હીઃ-  તુર્કીમાં રવિવારે આવેલા ભૂંકપથી વિનાશ સર્જાયો છે હજારો લોકોના મોત થયા છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તુર્કીને દરેક રીતે મદદ કરવાનું આહવાન કર્યું હતું અને આ પહેલા એક વિમાન એનડીઆરએફની ટીમ અને ડોક્ટરની ટીમ સાથે તુર્કી મોકલવામાં આવ્યું ત્યારે વધુ […]

આસામ રાજ્ય સરકારની બાળલગ્ન સામે કાર્યવાહી -ધરપકડ કરાયેલા આરોપીઓમાં 70થી વધુ મહિલાઓનો પણ સમાવેશ

બાળ લગ્ન સામે આસામ સરકાર સખ્ત બાળ લગ્નના ગુનાઓમાં મહિલાઓની પણ સંડોવણી અત્યાર સુધી 78 મહિલાઓની પણ ધરકપડ ગુહાવટીઃ- આસામ સરકારે  ફેબ્રુઆરીના આરંભથી જ બાળક લગ્ન કરાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા હતા જે હેઠળ 2 હજાર 500થી પણ વધુ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ પમ કરવામાં આવી છએ જો કે આ બાળ લગ્નના […]

યુપી સરકારે સોશિયલ મીડિયાને લઈને નવી નીતિ લાગુ કરી, પોલીસકર્મીઓ ઓન ડ્યુટી નહીં વાપરી શકે સોશિયલ મીડિયા

ઉત્તરપ્રદેશની નવી પોલિસી પોલીસ કર્મીઓ ઓન ડ્યૂટી સો.મીડિયા યૂઝ નહી કરી શકે લખનૌઃ-  દેશભરના રાજ્યો પોતાના રાજ્યની હિત માટે અનેક નવી નિતી અપનાવી રહ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશની સરકારે હવે સોશિયલ મીડિયાને લઈને નવી નિતી જાહેર કરી છે.ઉત્તરપ્રદેશની સરાકાર સોશિયલ મીડિયાને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે.આ સાથે જ સત્તાવાર અને ખાનગી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર  કોઈ […]

ભારતમાં ટ્વિટર પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ શરૂ – બ્લુ ટિક માટે દર મહિને ખર્ચવા પડશે 900 રૂપિયા

 ટ્વિટર પેઈડ સબસ્ક્રિપ્શન  સર્વિસ હવે ભારતમાં શરૂ  બ્લુ ટિક માટે દર મહિને ખર્ચવા પડશે 900 રૂપિયા દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યું છે ત્યારે આજે સવારથી ટ્વિટર વપરાશકર્તાઓને ટ્વિટમાં સમસ્યાઓ આવી રહી હતી જો કે હવે ટ્વિટરની બ્લૂટિક સર્વિસ ભારતમાં શરુ થઈ ચૂકી છે. માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે  ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code