1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

લઘુમતીઓને રહેવા માટે ભારત બન્યો સૌથી શ્રેષ્ઠ દેશ – આ મામલે UAE ને પણ પછાળ્યું

અલ્પસંખ્યકો માટે ભારત બેસ્ટ દેશ આ  બાબતમાં યુએઈપણ પાછળ દિલ્હીઃ- ભારત દેશમાં અલ્પસંખ્યકો શાંતિથી રહી શકે છે કેન્દ્રની સરકાર અલ્પસંખ્યકો માટે અનેક સારા પગલાઓ લઈ રહી છે, પીએમ મોદીના અથાગ પ્ર.ત્નો હેઠળ સૌ કોઈ  હળીમળીને રહેતા હોય છે ત્યારે હવે વિશ્વ સ્તરે પણ લઘુમતિઓને રહેવા માટે ભારત શ્રેષ્ઠ દેશ તરીકે આગળ જોવા મળે છે. યુએઈ […]

આગ્રામાં મેટ્રો સેવા 2024ની શરૂઆતમાં શરૂ થશે:મુખ્યમંત્રી આદિત્યનાથ

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું કે,આગ્રામાં 2024ની શરૂઆતમાં મેટ્રો સેવા શરૂ થઈ જશે.તેઓ ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલ માટે ભૂગર્ભ કાર્યનું ઉદ્ઘાટન કરી રહ્યા હતા.પત્રકારો સાથે વાત કરતા આદિત્યનાથે કહ્યું કે, “છ કિલોમીટરનો પ્રાધાન્યતા કોરિડોર ટાર્ગેટ કરતા છ મહિના પહેલા પૂર્ણ થશે અને વર્ષ 2024ની શરૂઆતમાં આગ્રાના […]

ભારત-ફ્રાન્સ-યુએઈ સહકાર પર પેરિસમાં મળેલી બેઠકમાં વિદેશ સચિવ ક્વાત્રાએ ભાગ લીધો

ભારત-ફ્રાન્સ-યુએઈ સહકાર પર પેરિસમાં મળી  બેઠક વિદેશ સચિવ ક્વાત્રાએ ભાગ લીધો દિલ્હીઃ- વિદેશ સચીવ  વિનય મોહન ક્વાત્રા 5 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાતે છે. ત્યારે તેમણે પેરિસમાં ત્રિપક્ષીય માળખા હેઠળ સંરક્ષણ, ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રોમાં ભારત, ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સહકાર અંગે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો.  ભારત અને ફ્રાન્સે સોમવારે પરમાણુ […]

એસ.જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે કરી મુલાકાત, રોકાણ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલી સાથે વેપાર અને રોકાણ સહિતના વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.મેલાની જોલી બે દિવસ ભારત મુલાકાતે છે. જયશંકરે મંત્રણા પહેલા ટ્વીટ કર્યું, “કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીનું આજે હૈદરાબાદ હાઉસમાં સ્વાગત છે.રચનાત્મક ચર્ચા માટે ઉત્સાહિત છું. અહીં એક થિંક-ટેંકમાં આપેલા ભાષણમાં જોલીએ કહ્યું […]

ભારતે ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો તુર્કી મોકલ્યો – તુર્કીમાં ભૂંકપથી સર્જાયો વિનાશ

ભારતે તુર્કીને ભૂકંપ રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો મોકલ્યો તુર્કીમાં ભૂકંપથી વિનાશ દિલ્હીઃ તુર્કીમાં આવેલા ભૂકંપથી વિનાશ સર્જાયો છે અંદાજે 4 હજારથી વધુ લોકોના જીવ ગયા છએ ત્યારે હાલ પણ ઘણા લોકો કાટમાણમાં દબાયા છએ તો કેટલાક મૃતદેહો કાઢવામાં મુશ્કેલીઓ સર્જાય રહી છએ આવી સ્થિતિમાં ભારત તુર્કીની મદદે આગળ આવ્યું છે. જાણકારી પ્રમાણે ભારત દ્રારા ભૂકંપ […]

દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક,PM મોદીની અધ્યક્ષતામાં બનશે રણનીતિ

દિલ્હી:સંસદ સત્ર દરમિયાન યોજાનારી સાપ્તાહિક સંસદીય દળની બેઠક મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે.જેમાં બજેટ સહિત વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ગૃહમાં વિપક્ષના હોબાળા વચ્ચે કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવાની રણનીતિ ઘડવામાં આવશે.બેઠકમાં મોદી પાર્ટીના સાંસદોને પણ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં તાજેતરમાં પસાર થયેલા કેન્દ્રીય બજેટ 2023-24 સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા […]

કેન્દ્રએ હજયાત્રા કરનારાઓને આપી મોટી રાહત – આ વર્ષે હજ માટેની અરજી કરવા માટે નહી ભરવી પડે ફી,મહિલાઓ મહેરમ વિના કરી શકશે હજ

હજયાત્રાને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય હજયાત્રાના આવેદન મફ્તમાં રહેશે ફી ભરવી પડશે નહી આ વર્ષે સાઉદીની સરકાર દ્રારા હજયાત્રાને લઈને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે  તો ભારતની સરકારે પણ હજયાત્રાને લઈને નવી પોલિસી રજૂ કરી છે જેનો ફઆયદો મહિલાઓને પણ ણળવા જઈ રહ્યો છે. ખાસ કરીને હજયાત્રા માટેની વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે તો […]

હવે Whatsapp દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો: ભારતીય રેલવેની નવી સેવા શરૂ

દિલ્હી:ભારતીય રેલવેના PSU, IRCTC એ રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે. ગ્રાહક માટે ઇન્ટરેક્ટિવ ટુ વે કમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે WhatsApp નંબર +91-8750001323 રજૂ કરાયો છે. AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓના તમામ પ્રશ્નોને હેન્ડલ કરવા અને તેમના માટે ભોજન બુક કરવા માટે, પસંદ કરેલ ટ્રેનો અને મુસાફરો પર અમલમાં મૂકાયેલ ઈ-કેટરિંગ સેવાઓ માટે WhatsApp સેવા […]

પીએમ મોદીએ ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી,11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20% ઇથેનોલવાળા પેટ્રોલનું વેચાણ શરુ

દિલ્હી:પીએમ મોદીએ ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરી,11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20% ઇથેનોલવાળા પેટ્રોલનું વેચાણ શરુ દેશના 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પસંદગીના પેટ્રોલ પંપો પર સોમવારથી 20 ટકા ઇથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલનું છૂટક વેચાણ શરૂ થયું છે.ઉત્સર્જન ઘટાડવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે બાયો-ફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, સરકાર પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણને ઝડપથી ટ્રેક […]

ભારત તુર્કીને મોકલાવશે મદદ – મેડિકલ સેવા પણ રવાના કરશે

ભારત તુર્કીની વ્હારે આવ્યું મેડિકલ સેવા અહીથી મોકલાવશે દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તુર્કીમાં ભૂકંપ પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે. પીએમ મોદી કર્ણાટકના બેંગલુરુમાં બેંગલુરુ, કર્ણાટકમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે તુર્કીને મદદ કરવાની વાત કહી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે તુર્કી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code