ફ્રાંસના રાષ્ટ્રપતિનો ભારત અને પીએમ મોદી પર વિશ્વાસ – કહ્યું, ‘રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવા પ્રેરણા આપી શકે છે
ફ્રાંસના રાષ્ટ્રપતિએ ભારત પર વિશ્વાસ જતાવ્યો કહ્યું ભારત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ઉકેલવાની પ્રેરણા આપીશકે છે દિલ્હીઃ- ભારત દેશ વિશઅવની સાથે કદમ મિલાવી રહ્યો છે વિશ્વની મહાસત્તા અમેરિકા હોય કે ફ્રાંસ હોય ભારતનું પલ્લુ ભારી બની રહ્યું છે ત્યારે હવે ફ્રાંસના રાષ્ટ્રપતિએ યુક્રેન અને રશિયાના યુદ્ધને ઉકેલવા માટે ભઆરતને પ્રેરણારુપ ગણાવ્યું છે.રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને […]


