આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ
આસામમાં ભૂકંપના આંચકા 3.2ની તીવ્રતા નોંધાઈ દિસપુર:આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,આસામના હોજાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આંચકા બપોરે 11:57 કલાકે અનુભવાયા હતા. હજુ ગઈકાલે જ આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર […]


