શ્રીનગરમાંથી લશ્કરના આતંકવાદીના સહયોગીની કરાઈ ધરપકડ – 10 લાખ રોકડા અને ડ્રગ્સ પણ ઝડપાયું
શ્રીનગરમાં આતંકવાદીનો સહયોગી ઝડપાયો 10 લાખ રુપિયા અને ડ્રગ્સ પણ ઝપ્ત શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં અવાર નવાર સતત આતંકીઓ અશાંતિ ફેલાવતા રહેતા હોય છે ,કેટલાક લોકો આતંકવાદીઓને સહયોગ પણ આપતા હોય છે આવા લોકો સામે પોલીસ તથા સેના લાલ આઁખ કરીને ઓપરેશન ચલવે છે અને તેની ઝડપી પાડે છે ત્યારે લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી સહાયકની […]


