પીએમ મોદીની રેલીમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહેલા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી
પીએ મોદીની રેલીમાં ઘુસતા વ્યક્તિની ઘરપકડ નકલી પોલીસ બનીને ઘુસવાનો કર્યો હતો પ્રયાસ દિલ્હીઃ- પીએમ મોદી બે દિવસ પહેલા જ્યારે મહારાષ્ટ્રમાં રેલી યોજી રહ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિએ પોતાને સૈનિક બતાવીને રેલીમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો જો કે નકલી સૈનિક બનેલા શખ્સની પોલીસે ધરપકડ કરી છે. પીએમ મોદી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ પહોંચે તેના 90 […]


