રાજધાની દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં પહોંચી – એક્યૂઆઈ 400ને પાર
દિલ્હીની આબોહવા ખરાબ શ્રેણીમાં એક્યૂઆઈ 400ને પાર દિલ્હીઃ- દેશભરમાં કાતિલ ઠંડીનું જોર છે તો રાજધાની દિલ્હીમાં શીતલહેર અને ઠંડીએ માજા મૂકી છએ ,જેલે લઈને હવે હવા પણ પ્રદુષિત બનતી જોવા ણળી રહી છે, શનિવારથી જ દિલ્હીની હવામાં પ્રદુષમ વધતુ જોવા મળ્યું છે જે રવિવાર સુધી વધી ગયું હતું જેને લઈને એક્યૂઆઈ ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. […]


