વાતચીત કરવા બાબતે ભારતે પાકિસ્તાનને આપર્યો જવાબ – કહ્યું ,’પહેલા આતંકવાદ બંધ કરો’
પાકિસ્તાન સાથે વાતચીત કરવા બાબતે ભારતનો જવાબ ભારતે પારકિસ્તાનને કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો દિલ્હી- તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે વાતચીતની વિનંતી કરી હતી એક વખત નહી પરંતુ બે વખત તેમણે આ વાતચીત માટેની વાત કહી હતી. હવે પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ બાબતને લઈને વિદેશ […]


