1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પ્રવાસી ભારતીય સમ્મેલનમાં આજે રાષ્ટ્રપતિ મુર્મુ 57 ભારતીય પ્રવાસીઓને પુરસ્કારથી સમ્માનિત કરશે

17મા પ્રવાસી ભારતીય દિવસ રાષ્ટ્રપતિ મુર્મુ ભારતીય પ્રવાસીઓને કરશે પુરસ્કારથી સમ્માનિત દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસે 17મા પ્રવાસી ભારતીય દિવસનું ઉદ્ધાટન કર્યું હતું જે વિદેશી ભારતીયો સાથે જોડાવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. “સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં” એક સ્મારક ટપાલ ટિકિટ સુરક્ષિત, કાનૂની, સુવ્યવસ્થિત અને કુશળ સ્થળાંતરના મહત્વને રેખાંકિત કરવા માટે […]

જાણો વિશ્વ હિન્દી દિવસ વિશે- વિશ્વભરમાં 10 જાન્યુઆરીએ શા માટે મનાવાઈ છે આ દિવસ

આજે છે વિશ્વ હિન્દી દિવસ  10 જાન્યુઆરીએ આ દિવસ મનાવાઈ છે ભારતમાં હિન્દી દિવસ આમ તો 14 સપ્ચટેમ્બરમાં રોજ ઉજવવામાં આવે છએ જો કે વિશ્વ હિન્દી દિવસ વિશે વાત કરીએ તો તે વિશ્વભરમાં 10 જાન્યુઆરી એટલે કે આજરોજ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દીભાષી લોકો લગભગ તમામ દેશોમાં સ્થાયી છે. ભારત ભાષાઓ અને લિપિઓથી સમૃદ્ધ દેશ […]

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર 

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી  હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે બની ઘટના  દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર  દિલ્હી:દિલ્હીથી ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં સોમવારે સાંજે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા બાદ પરત ફર્યું હતું. આ […]

દેશમાં ઘરેલુ હિંસાના વધતા કેસો – વર્ષ 2023 દરમિયાન મહિલા આયોગે 6 હજારથી વધુ કેસ નોંધાયા

દેશમાં ઘરેલું હિંસાના વધતા કેસો વિતેલા વર્ષ દરમિયાન 6,900 કેસ નોંધાયા દિલ્હીઃ- આજે ઘર ઘરમાં હિંસાનું પ્રમાણ વધતુ થયું છે,શિક્ષિત ઘધરોમાં પણ મહિલાઓ હિંસાનો શિકાર બનતી હોય છે જો કે ઘણા લોકો એવા પણ છે સમાજ અને લોકોના જરને કારણે ફરિયાદ નોંધાવતા નથી અને સહન કર્યે રાખે છે પણ જો સરકારી ચોપડે ચઢેલી આ પ્રકારની […]

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં […]

J-K: ગામડાના લોકોને આતંકવાદીઓ સામે લડવા માટે હથિયારોની તાલીમ આપવામાં આવશે

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનાર ‘CRPF’ ના બહાદુરો હવે ગ્રામ વિકાસ સમિતિ (VDC) ના આશ્રય હેઠળ ગ્રામવાસીઓને શસ્ત્રોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવશે. રાજ્યના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાસે પહેલેથી જ લાયસન્સવાળા હથિયારો છે.પુંછ-રાજૌરીમાં થયેલા મોટા આતંકવાદી હુમલા બાદ હવે જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં આ પ્લાનને અંજામ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.આ […]

પીએમ મોદીએ માલવાના ભોજનનો સ્વાદ ચાખ્યો,પ્રવાસી ભારતીયો સાથે લંચ લીધું  

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે 9મી જાન્યુઆરીએ ઈન્દોરમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં હાજરી આપી હતી.પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ ઈન્દોરના સ્વાદિષ્ટ ભોજનની પ્રશંસા કરી હતી, જ્યારે સંબોધન સમાપ્ત કર્યા પછી, તેમણે 70 દેશોના લગભગ 40 વિદેશી ભારતીયો સાથે લંચ લીધું હતું,જેઓ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા.પીએમ મોદીના લંચમાં માલવાની ઘણી સ્વાદિષ્ટ […]

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી,ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ ડલ્લાને આતંકી જાહેર કરાયો

દિલ્હી:ગૃહ મંત્રાલય (MHA) એ હવે અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડાલાને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે.તે મૂળ પંજાબના મોગાનો છે. હાલમાં તે કેનેડામાં રહે છે.તે ‘ખાલિસ્તાન ટાઈગર ફોર્સ’ (KTF) સાથે સંબંધિત છે. અર્શદીપ સિંહ વિરુદ્ધ પંજાબમાં ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે.પોલીસે અર્શ ડાલાને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર કર્યો છે.તેની સામે […]

કોરોનાના XBB-1.5 વેરિયન્ટનો નવો કેસ જોવા મળ્યો,અત્યાર સુધીમાં આઠ સંક્રમિત આ સ્વરૂપની ચપેટમાં આવ્યા

દિલ્હી:ભારતમાં કોરોના વાયરસના XBB 1.5 સ્વરૂપનો નવો કેસ મળી આવ્યો છે.હવે દેશમાં વાયરસના આ પ્રકારને લગતા કુલ કેસની સંખ્યા આઠ થઈ ગઈ છે.કોરોના વાયરસના XBB 1.5 સ્વરૂપને કારણે અમેરિકામાં સંક્રમણના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ ઓર્ગેનાઈઝેશન (INSACOG) એ જણાવ્યું હતું કે,છેલ્લા 24 કલાકમાં ઉત્તરાખંડમાં સંબંધિત પ્રકારનો એક નવો કેસ જોવા મળ્યો હતો, […]

અભિનેતા શાહીદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્જી’નું મોશન  પોસ્ટર રિલીઝ – સાઉથના સ્ટાર્સ પણ જવા મળ્યા

 શાહીદ કપૂરની વેબ સિરીઝનું મોશન પોસ્ટર રિલીઝ ફર્જીનું મોશન પોસ્ટરમાં સાઉથના સ્ટાર્સ જોવા મળ્યા એમેઝોન પ્રાઇમ વીડિયોની આગામી વેબ સીરિઝ ‘ફર્જી’  હાલ ચર્ચામાં છે. આ પહેલા આ સિરીઝનો ફર્સ્ટ લૂક પણ જારી કરવામાં આવ્યો હતો જેમાં શાહિદ કપૂર અને વિજય સેતુપતિનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.  ત્યારે હવે આ સીરિઝનું મોશન પોસ્ટર રિલીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code