1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશમાં કોરોનાના સક્રિય કેસો 2 હજારથી વધુ , છેલ્લા 24 કલાકમાં 170 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 170 કેસ નોંધાયા સક્રિય કેસોની સંખ્યા 2 હજારને પાર દિલ્હી –  ચીનમાં હાલ કોરોનાનો લોકો સામનો કરી રહ્યા છે દિવસેને દિવસે કોરોનાને લઈને અહીંની સ્થિતિ વિફરતી જોવા મળી રહી છે તેવી સ્થિતિમાં ભારત સરાકર પણ કોરોનાને લઈને એલર્ટ છે આવી સ્થિતિમાં દેશમાં કોરોનાના સક્રિય કેસો હાલ તો ઓછા જ છે છત્તા […]

બ્રાઝિલની સરકારી સંસ્થાઓમાં થયેલ તોડફોડ અને હંગામા પર પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા – જાણો શું કહ્યું

બ્રાઝિલ હિંસા પર પીએમ મોદીની પ્રતિક્રિયા કહ્યું આ ખૂબ ચિંચાનો વિષય છે દિલ્હીઃ- બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સેંકડો સમર્થકોએ વિતેલા દિવસને રવિવારને રોજ ભારે હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસ, રાષ્ટ્રપતિ મહેલ અને સુપ્રીમ કોર્ટ પર હુમલો કર્યો આ સહીત તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે  હવે પીએમ મોદીએ પણ આ હુમલાની નિંદા કરી છે. જાણકારી પ્રમાણે […]

G 20 ની અધ્યક્ષતાની આજે પ્રથમ બેઠક – કોલકાતોમાં 3 દિવસ સુધી ચાલશે GPFI વિચાર વિમર્શ

ભારત કરી રહ્યું છે આ વર્ષે જી 20ની અધ્યક્ષતા આજે આ બાબતની પ્રથમ બેઠક કોલકાતામાં યોજાશે કોલકાતાઃ- આ વર્ષ દરમિયાન ભઆરત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને સમગ્ર તૈયારીઓ પણ શરુ થી ચૂકી છે ત્યારે આજરોજ આ મામલે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ,જાણકારી પ્રમાણે  G-20ની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ થઈ […]

આવનારા 2 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે ઠંડીને લઈને હવામાન વિભાગે એલર્ટ આપ્યું

2 દિવસ સુધી ઉતત્રભારતમાં ઠંડીમાં રાહત નહી હવામાન વિભાગે ઠંડીને લઈને એલર્ટ જારી કર્યુ દિલ્હીઃ- દેશભરમાં ઠંડીએ માજા મૂકી છે ત્યારે આવનારા દિવસોમાં પણ ઉત્તરભારતમાં ઠંડીમાં કો ીરાહત મળશે નહી .હવામાન વુભાગે આગામી 48 કલાક સુધી ભારે ઠંડીને લઈને એલર્ટ જારી કર્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે હજી 2 દિવસ સુધી તીવ્ર ઠંડી યથાવત રહેશે. હવામાન વિભાગે […]

ભારત હવે ડ્રોન ગુરુ બનવાના મામલે વધી રહ્યું છે આગળ – 20 દેશોની ઈનોવેશન એડેપ્ટરની યાદીમાં ભારત 17મા સ્થાને

દિલ્હીઃ- ભારત દેશ દરેક મોર્ચે આગળ વધતો જઈ રહ્યો છે કેન્દ્ર સરકારના અથાગ પ્ર.ત્નો હેછળ ભારત હવે વિદેશને ટક્કર આપી રહ્યો છે ત્યારે હવે ડ્રોન વિકસાવવામના મામલે પણ 20 દેશોમાં ભારતે 17મુ સ્થાન પ્રાપ્પત કર્યું છે. એટલે એમ કહેવું ખોટૂ નથી કે ભારત ભવિષ્યમાં ડ્રોન ગુરુ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યું છે. દેશ જો […]

આજે પ્રવાસી ભારતીય દિવસમાં પીએમ મોદી આપશે હાજરી – ટ્વિટ કરીને આપી માહિતી

પીએમ  મોદી આજે પ્રવાસી ભારતીય દિવસમાં રહેશે હાજર એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે દિલ્હીઃ- પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી  આજરોજ ઈન્દોર ખાતે  17મા પ્રવાસી ભારતીય દિવસ પર હાજર રહેશે આ સાથે જ તેો આ અવસર પર માર્જિન પર સલામત અને કાનૂની સ્થળાંતરને સમર્પિત પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડશે, જે એક ફ્લેગશિપ ઇવેન્ટ છે જે વિદેશી ભારતીયો […]

UP-દિલ્હી સહિત આ રાજ્યોમાં ધુમ્મસથી રાહત નહીં,હવામાનને લઈને આવ્યું આ એલર્ટ

દિલ્હી:ઉત્તર ભારત તીવ્ર ઠંડીની ઝપેટમાં છે.સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોથી ધ્રૂજી રહ્યું છે, જ્યારે ધુમ્મસના કારણે વાહનોની ગતિ પર બ્રેક લાગી છે.દિલ્હીમાં શિયાળો સતત રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં પણ સ્થિતિ ખરાબ છે.હવામાન વિભાગે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને લઈને નવી ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે,ઈન્ડો […]

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપ રાત્રે 11.12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી.જોકે, આવેલા ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા 5 જાન્યુઆરીએ દિલ્હી-NCRમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ત્યારે પણ જમ્મુ-કાશ્મીરમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી.ત્યાં પણ લોકોએ ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા.આ ભૂકંપની […]

તમે પણ કહેશો, ઓહ શાનદાર શોર્ટ… એક હાથમાં ચાનો કપ, બીજા હાથમાં બેટ, શૉટ્સ મારતા એક વ્યક્તિનો જૂનો વીડિયો થયો વાયરલ

દેશમાં ક્રિકેટના ચાહકોની સંખ્યા કરોડોમાં છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક શાનદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિના એક હાથમાં ચાનો કપ જોવા મળે છે જ્યારે બીજા હાથમાં બેટ જોવા મળે છે અને આ વ્યક્તિ એવો શોર્ટ મારે છે કે સૌ કોંઈની આંખો ખુલીને ખુલી રહી જાય છે. આ વીડિયો IAS ઓફિસર […]

વિદેશમાં રહીને પણ ભારતીયો માતૃભૂમિ સાથે જોડાયેલા છે – પ્રવાસી ભારતીય દિવસ પર વિદેશ મંત્રી

ભારતીયો લિદેશમાં રહીને પણ માતૃભૂમિ સાથે જોડાયેલા પ્રવાસી દિવસ નિમ્મિતે વિદેશમંત્રીનું નિવેદન દિલ્હીઃ- પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની 17મી આવૃત્તિ આજથી એટલે કે રવિવારથી શરૂ થઈ છે. ત્રણ દિવસીય ઈવેન્ટમાં 70 દેશોમાંથી 3,500થી વધુ વિદેશી સભ્યો ભાગ લઈ રહ્યા છે. આ પરિષદને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને વિદેશ મંત્રી જયશંકરે સંબોધિત કરી હતી. મંત્રી એસ જયશંકરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code