1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પંજાબના તરન તારન પોસીલ સ્ટેશન પર રોકેટ વડે હુમલો કરવાની ઘટના – પોલીસ તપાસ હાથ ઘરી

પંજાબમાં રોકેટ હુમલાની ઘટના તરનતારન પોલીસ સ્ટેશન સરહાલી સ્થિત સાંઝ કેન્દ્ર પર હુમલો ચંદિગઢઃ- પંજાબના તરનતારનમાંથી રોકેટ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર તરનતારન પોલીસ સ્ટેશન સરહાલી સ્થિત સાંઝ કેન્દ્ર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવાની ઘટના બની છે. પ્રાપ્ત વધુ વિગત પ્રમાણેસરહાલી પોલીસ સ્ટેશન અમૃતસર-ભટિંડા નેશનલ હાઈવે પર આવેલું છે. ત્યા આ રોકેટ […]

રાજસ્થાન, છત્તીસગઢ સહીતના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાયો વધારો – દેશના 4 પ્રમુખ શહેરોના ભાવ યથાવત

રાજસ્થાનમાં પેટ્રોલના ભાવમાં નોંધાયો વઘારો સાથે જ છત્તીસગઢમાં પેટ્રોલના પણ ભાવ વધ્યા ઉદયપુરઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ 100 રુપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હાલ પણ કેટચલાક રાજ્યોમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્ય ોછે ત્યારે રાજસ્થાન અને છતત્ીસગઢ જેવા ઉત્તરના રાજ્યોને ફરી એક વાર મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

તમિલનાડુમાં ચક્રવાત ‘મૈડુસ’એ આપી દસ્તક,ભારે વરસાદ વચ્ચે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ચેન્નાઈ:ચક્રવાતી તોફાન ‘મૈડુસ’ તમિલનાડુ પહોંચી ગયું છે.વાવાઝોડાએ શુક્રવારે મોડી રાત્રે મામલ્લાપુરમ નજીક લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો.બગડતા હવામાનને કારણે શુક્રવારે ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડતી લગભગ 16 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક ટ્વીટમાં જણાવ્યું છે કે,ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર 13 ડોમેસ્ટિક અને 3 ઈન્ટરનેશનલ […]

એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરે તે પહેલા જ ફાટ્યું ટાયર – કાઠમંડુથી દિલ્હી જતી 173 લોકોથી ભરેલી ફ્લાઈટમાં બની ઘટના

એરઈન્ડિયાનું વિમાનનું ફાટ્યું ટાયર કાઠમંડુથી દિલ્હી જતી ફ્લાઈટની ઘટના દિલ્હીઃ- છેલ્લા ઘણા મહિનાઓથી વિમાનમાં ખામી સર્જવાના કારણે બનતી ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યાર ઈન્ડિયાના વિમાનમાં ખામી સર્જવાની અનેક વખત ઘટના બની છે ત્યારે વિતેલા દિવસે પણ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકઓફ કરતા પહેલા જ ટાયર ફાટવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કાઠમંડુથી નવી […]

મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા,33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી ધ્રૂજી 

મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા 33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી ધ્રૂજી કોઈ જાનહાનિ કે નુકસાન નહીં દિલ્હી:મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.33 મિનિટની અંદર ત્રણ રાજ્યોમાં ધરતી ધ્રુજી હતી.ભૂકંપના આંચકા સૌ પ્રથમ મણિપુરના ચંદેલમાં રાત્રે 11.28 વાગ્યે અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી.તેનું કેન્દ્ર 93 કિમીની ઊંડાઈએ હતું. […]

દૂન યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મૂએ વિદ્યાર્થીઓને જ્ઞાનના મોતી પીરસ્યા – કહ્યું ‘માતૃભુમિ,માતૃભાષા અને મા નું કરવું જોઈએ સમ્માન’,

રાષ્ટ્રપતિ મુર્મૂએ દિક્ષાંત સનમારોહમાં આપી હાજરી દૂન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપ્યું જ્ઞાન દિલ્હી: દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિતેલા દિવસને શુક્રવારે ઉત્તરાખંડેની દૂન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં  હાજરી આપી હતી આ સાથે જ તેમણે આ સમારોહમાં કુલ 36 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી આપીને સન્માનિત કર્યા હતા.ઉલ્લેખનીય છે કે આ સમારોહમાં વર્ષ 2021ના સ્નાતક, માસ્ટર્સ અને પીએચડીના 669 વિદ્યાર્થીઓને ડિગ્રી […]

સીએમ માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા,આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.સીએમ માનએ જણાવ્યું હતું કે,બેઠક દરમિયાન પેડિંગ આર.ડી.એફ. બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ અમિત શાહે આગળ સરહદ પર ખેડૂતો દ્વારા ખેતીના મુદ્દા પર વાત કરી.તેમણે સરહદ પર કાંટાળી તારનું અંતર ઘટાડવાની માંગ કરી હતી.જ્યારે […]

કૃષિ ઉડાન યોજના 2.0 હેઠળ ગુજરાતના 3 સહિત 58 એરપોર્ટ આવરી લેવાયા

દિલ્હી:કૃષિ ઉડાન યોજના 2.0ની જાહેરાત 27 ઓક્ટોબર 2021ના રોજ કરવામાં આવી હતી, જેમાં હાલની જોગવાઈઓને વધારીને મુખ્યત્વે પહાડી વિસ્તારો, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાંથી નાશ પામેલા ખાદ્ય ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. હવાઈ પરિવહન દ્વારા કૃષિ પેદાશોની ચળવળને સરળ બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ભારતીય માલવાહક અને […]

ચક્રવાત મૈડુસને લઈને રેડ એલર્ટ,તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદની આશંકા,શાળા-કોલેજ બંધ

ચેન્નાઈ:દેશના દક્ષિણ ભાગમાં ચક્રવાત ‘મૈડુસ’નો ખતરો તોળાઈ રહ્યો છે.ચક્રવાત આજે ચેન્નાઈના કિનારે ત્રાટકવાની શક્યતા છે.આ અંગે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ રાજ્યોના અનેક જિલ્લાઓમાં આજે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના એલર્ટ બાદ તમિલનાડુના 10 […]

જામનગર ઉત્તર સીટથી બીજેપીના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજય ઘોષિત

જામનગર સીટ પર રિવાબા જાડેજા ઘોષિત જામનગરમાં બીજેપીની ભવ્ય જીત જામનગરઃ- ગુજરાતની જનતાની નજર આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. સૌ કોઈ આજે પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજેપી 150થી પણ વધુ સીટોથી આગળ વધી રહી છે, ગુજરાત ભાજપનું ગઢ ગણાય છે તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તેની પુરેપુરી શક્યતાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code