1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનો અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનું વધ્યું પ્રમાણ

ચીન સાથેના તણાવ ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનોનો બહિષ્કાર 58 ટકા ભારતના લોકોએ કર્કયો બહિષ્કાર દિલ્હીઃ- છેલ્લા કેટલાક વર્ષથી ચીન અને ભારતના સંબંધોમાં તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીન અને ભારતના સેનિકો સાથે અથડામણ સર્જાય હતી.ત્યાર બાદ જો કે ભારતના લોકોએ ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે. દેશમાં ચાઈનીઝ […]

ચીનને વધુ એક ઝટકો હવે વિદેશની કંપનીઓ માટે ભારત બની રહ્યું છે આકર્ષણ – Appleનું મનપસંદ ઉત્પાદન કેન્દ્ર પણ ભારત

હવે ભારત પર એપલનો વધતો વિશ્વાસ ભારત નિર્માણ માટે મનપસંદ કેન્દ્ર બન્યું  દિલ્હીઃ- કેન્દ્રમાં જ્યારથી પીએમ મોદીની સરકાર બની છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો સુધરતા જોવા મળા રહ્યા છે. આ જ શ્રેણીમાં અનેક ઉત્દાન કરતી મોટી કંપનીઓ પણ ભારતક પર વિશઅવાસ કરી રહી છે અને ભારત પણ આ કંપનીઓને પોતાના દેશમાં આમંત્રીત કરી રહી […]

દિલ્હી-યુપીથી બિહાર સુધી ગાઢ ધુમ્મસ છવાયુ,ઉત્તર ભારતમાં શીતલહેર એલર્ટ

દિલ્હી:ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હી, યુપી, બિહાર, પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં આજે (મંગળવાર) 20 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર […]

સરકારી ટ્વિટર અકાઉન્ટમાં ગ્રે વેરિફાઈડ ટિક – PM મોદી સહિત વિશ્વના નેતાઓના અકાઉન્ટસના માર્ક બદલાયા

સરકારી લોકોના ટ્વિટર એકાઉન્ટનું માર્ક બદલાયું  પીએમ મોદી સહીતના નેતાઓમાં એકાઉન્ટમાં ગ્રે માર્ક દિલ્હીઃ- ટ્વિટરની માલિકી જ્યારથી ટેસ્લાના સીઈઓ એલન સમ્કે સંભાળી છે ત્યારેથી ટચ્વિટરમાં બ્લુમાર્કને લઈને અનેક વિવાદ ચાલ્યો, આ સહીત ટ્વિટર અનેક રીતે ચર્ચામાં આવ્યું જો કે અને મથામણ બાદ હવે છેવટે ટ્વિટરે સરકારી ખાતાઓમાં ગ્રે ટીક લાગુ કરી દીઘુ છે.જો કે હજી […]

ડીવાય ચંદ્રચુડ CJI બન્યા પછી SCની અદભૂત ગતિ,29 દિવસમાં 6,844 કેસનો નિકાલ કર્યો

દિલ્હી:ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.આ પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6,844 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ જ સુનાવણી ઝડપી કરવાનો મેસેજ આપ્યો હતો.CJIએ પોતે આનો હવાલો સંભાળ્યો હતો અને બાકીની બેન્ચોની સુનાવણી ટૂંક સમયમાં કરવાની વાત કરી હતી.તેની અસર એક મહિનામાં જ જોવા મળી હતી. તેમણે […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર

આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર શ્રીનગર:જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે.અવારનવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી અને એનકાઉન્ટર કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર  જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. […]

ભારતની કોરોના રસીકરણમાં નવી સિદ્ધી – વેક્સિનેશનનો આકંડો હવે 200 કરોડને પાર

વેક્સિનેશનનો આકંડો 200 કરોડને પાર ભારતે વધુ સિદ્ધી હાંસલ કરી દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષ જેટલા સમયગાળાથી કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે ત્યારે ત્યારે કોરોના વિરોધી વેક્સિનને  મહત્વનો ભાગ ભજવો છે,થોડાૈ જ સમયમાં ભારતે વેક્સિન બાબતે ઊચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ હતું ભારત સિવાયના દેશઓને વેક્સિન આપવામાં પમ દેશ આગળ હતો ત્યારે હવે વેક્સિનેશન […]

Google ની ટ્રાન્જેક્શન સર્ચ ફીચરની જાહેરાત – CEO સુંદર પીચાઈ ભારતની મુલાકાતે

ગૂગલ પે માં હવે સર્ચ ફઇચર આવશે ભારત આવેલા સુંદર પીઆઈએ કરી જાહેરાત દિલ્હીઃ-  ગુગલ પોતાના ફિચરને લઈને જાણીતું છે વિશ્વભરમાં સૌથી વધુ સર્ચ થતું આ સર્ચ એન્જિનમાં ઘણા ફેરફારો આવી રહ્યા છે ત્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ આજરોજ સોમવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજીત કંપનીની વાર્ષિક ગૂગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં  આવ્યા છે, જે […]

ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે તિબેટના બૌદ્ધ નેતા દલાઈ લામાનું નિવેદન  -કહ્યું ‘ચીન પાછા ફરવાનો કોઈ અર્થ નથી,હું ભારતને કરું છું પસંદ’

દલાઈ લામા નું નિવેદન ચીન પાછા ફરવાનો કોઈ સવાલ નથી કહ્યું હું ભારતને કરું છું પસંદ દિલ્હીઃ- ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે  તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ દલાઈ લામાની પ્રતિક્રિયા પણ સામે આવી .આ સરહદી સંઘર્ષની વચ્ચે બૌદ્ધ સાધુઓ […]

દિલ્હીમાં આજે કેટલીક માંગોને લઈને ખેડૂતોની રેલી – સરકાર સામે વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં આજે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન કેન્દ્ર સામે કરશે વિરોધ દિલ્હીઃ આજ રોજ દિલ્હી ખાતેના  રામલીલા મેદાનમાં ખેડૂતો દ્રારા સરકાર સામે વિરોધ રેલી યોજાવા જઈ રહી છઠે.ભારતીય કિસાન સંઘ પોતાની માંગણીઓને લઈને આજે વિરોધ નોંધાવશે છે. ખેડૂતોનું આ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધિત છે.જાણકારી પ્રમાણે ભારતીય કિસાન સંઘનું આ પ્રદર્શન અનેક માંગણીઓને લઈને છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code