UNSC માં મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ. કહ્યું ફરી 9-11 જેવી સ્થિત નહી થવા દઈએ
વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધુ કહ્યું 9 11 કે 26 11 જેવા હુમલાો નહી થવા દઈએ દિલ્હીઃ- પાકિસ્તાન હંમેશાથી આતંકવાદને પ્રોત્સાહન આપતુ આવ્યું છે ત્યારે તાજેતરમાં યુએનએસસીમાં પાકિલસ્તાનને આપણા વિદેશમંત્રી એસ જયશંકરે આડેહાથ લીધુ હતુંભારતના વિદેશ મંત્રીએ આતંકવાદના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પર આકરા પ્રહારો કર્યા હતા.UNSC બ્રીફિંગમાં ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ એપ્રોચ ચેલેન્જ […]


