લો બોલો ….જે પત્નીના મર્ડર કેસમાં આરોપી પતિ એ ભોગવી 7 વર્ષની જેલ, પતિ જેલમાંથી મૂક્ત થયો તો પત્ની જીવીત નીકળી
જે પત્નિની હત્યામાં પતિએ જેલ ભોગવી તે પત્ની જીવતી નીકળી પોલીસે ઘટનાની જાણ થતા પત્નિની પર કરી કાર્યવાહી કોઈ વ્યક્તિ ગુનો કરે અને તેની સજા ભોગવે અને પછી તેને ખબર પડે કે તેણે જે સજા ભોગવી છે તે ગુનો તેણે કર્યો જ નથી,ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો એહસાસ થાય છે,આવી જ એક […]


