1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચક્રવાત મોચા એ ખતરનાક રુપ ઘારણ કર્યું , આટલા રાજ્યોમાં કરશે અસર

ચક્રવાત મોકાએ ખતરનાક રુપ ઘારણ કર્યું આજે સાંજે ભયાનક રુપ ઘારણ કરશે દિલ્હીઃ- ચક્રવાત  મોચાએ ખતરનાક રુપ ઘારણ કર્યુ છે,  પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન ‘મોચા’ છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 8 કિમી આગળ વધતુ જઈ રહ્યુ છે. તે પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.આ સાથે જ આ 13 […]

સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો,જાણો શું છે કારણ

સચિન તેંડુલકરે કેસ દાખલ કર્યો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતો સામે કેસ  મુંબઈ : ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો હતો. ઈન્ટરનેટ પર ચાલી રહેલી નકલી જાહેરાતોમાં સચિનના નામ, ફોટો અને અવાજનો ઉપયોગ કરવાને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. તેંડુલકર વતી નોંધાયેલા કેસમાં એવું કહેવામાં […]

દેશમાં કોરોનામાં રાહત, છેલ્લા 24 કલાક માં 1300 થી ઓછા કેસ નોંધાયા

કોરોનામાં રાહત સક્રિય કેસોમાં પણ ઘટાડો દૈનિક નોધાતા કેસોનો આકંડો 1300થી પણ ઓછો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે દિવસેને દિવસે હવે કોરોનાના કેસની સંખ્યા ઘટતી જોવા મળઈ રહી છે તો કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા બમણી જોવા મળી રહી છે આ સાથે જ હવે સક્રિય કેસો પણ […]

જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેક્ટરમાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયા., સેનાએ સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ

જમ્મુ કાશ્મીરના ઉરીમાં સેનાએ ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ઘર્યુ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર સતત આતંકીઓની નજર પર રહેલું રાજ્ય છે,જો કે સેનાના જવાનો દિવસ રાત આતંકીઓના પ્રયત્નો પર નજર રાખઈ રહ્યા છે ત્યારે ફરી સેનાને ઘુસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ સેનાએ અટકાવ્યો છે. આ […]

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અપરાધ અને સુરક્ષા પર જી-20 બેઠકનું આયોજન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય જી-20 બેઠકનું આયોજન કરશે અપરાધ અને સુરક્ષા પર કરશે જી-20 બેઠકનું આયોજન મેટાવર્સ’ થીમ પર G-20 સમિટનું આયોજન કરશે દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલય 13 અને 14 જુલાઈના રોજ ‘ક્રાઈમ એન્ડ સિક્યુરિટી ઇન ધ એરા ઓફ નોન-ફંગિબલ ટોકન્સ (NFTs) અને મેટાવર્સ’ થીમ પર G-20 સમિટનું આયોજન કરશે. નોન-ફંગીબલ ટોકન્સ ડિજિટલ એસેટ અથવા […]

કર્ણાટકના બેંગલુરુમાં આજે સવારથી જ કલમ 144 લાગૂ , કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દારુના વેંચાણ પર પ્રતિબંધ

બેગંલુરુમાં મતગણતરીને લઈને ઘારા 144 લાગુ મોટી સંખ્યામાં સુરક્ષાદળો તૈનાત કરાયા બેંગલુરુઃ- આજરોજ સવારે 8 વાગ્યાથી જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે, બેંગલુરુ પોલીસે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી છે આ સાથએ જ મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી છે. બેંગલુરુ જિલ્લામાં 5 મતગણતરી કેન્દ્રો […]

નવા ઉપરાષ્ટ્રપતિ એન્ક્લેવની બારીઓ બુલેટપ્રૂફ હશે,CPWDએ ટેન્ડર મંગાવ્યા

નવા વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવની બારીઓ બુલેટપ્રૂફ હશે CPWDએ ટેન્ડર મંગાવ્યા અંદાજિત ખર્ચ 6.19 કરોડ રૂપિયા  દિલ્હી : નવા વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ‘બુલેટપ્રૂફ’ વિન્ડો અને અન્ય સુવિધાઓથી સજ્જ હશે અને તેનો અંદાજિત ખર્ચ 6.19 કરોડ રૂપિયા છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD) દ્વારા આમંત્રિત કરાયેલા ટેન્ડરમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કેન્દ્ર સરકારની મુખ્ય બાંધકામ એજન્સી […]

કેદીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારે 130 વર્ષ જૂના જેલ એક્ટમાં કર્યો ફેરફાર , મોડલ પ્રિઝન એક્ટ-2023 તૈયાર

દિલ્હીઃ- ગૃહ મંત્રાલય દ્વારા વ્યાપક આદર્શ કારીગર અધિનિયમ, 2023 અંતિમ સ્વરૂપે આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં સરકારને ઔપનિવેસિક યુગના જૂના જેલ એક્ટની સમીક્ષા અને સંશોધનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ત્યારે આ ન્યુ મોડલને અંતિમ સ્વરુપ અપાયું છે. ગૃહ મંત્રાલયે 130 વર્ષ જૂના જેલ એક્ટમાં ફેરફાર કરીને વ્યાપક ‘મોડલ […]

દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા,આટલા દર્દીના થયા મોત

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા    દિલ્હીમાં કોરોનાના 43 નવા કેસ   આટલા દર્દીના થયા મોત દિલ્હી : રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે વધુ બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 2.07 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા […]

DGCA એ એરઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો, સુરક્ષામાં બેદરકારીનો મામલો

દિલ્હીઃ-   એર ઈન્ડિયા પર દંડ થયો હોય તેવું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી ડીજીસીએ એટલે કે  એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શુક્રવારે એર ઈન્ડિયાને 30 લાખનો દંડ ફટકાર્યો છએ આ દંડ ફટકારવાનો મામલો સુરક્ષા સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની બેદરકારી બદલ એરલાઈન પર 30 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code