1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

મન કી બાત: 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપની ખાસ તૈયારી, 4 લાખ કેન્દ્રો પર પ્રસારણ

આવતીકાલે પીએમ મોદી કરશે મન કી બાત 100મા એપિસોડને સફળ બનાવવા માટે ભાજપની ખાસ તૈયારી 4 લાખ કેન્દ્રો પર પ્રસારણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પ્રસારણ ‘મન કી બાત’ના 100મા એપિસોડને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ વિવિધ તૈયારીઓ કરી છે. ભાજપે દેશભરમાં દરેક વિધાનસભા મતવિસ્તારમાં સરેરાશ 100 સ્થળોએ આવી સુવિધાઓ બનાવી છે જ્યાં […]

‘મન કી બાત’ કાર્યક્રમથી રેડિયો શ્રોતાઓની સંખ્યામાં થયો વધારો: પ્રસાર ભારતીના સીઈઓ

દિલ્હી : પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગૌરવ દ્વિવેદીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમથી રેડિયો શ્રોતાઓની સંખ્યામાં વધારો થયો છે અને માધ્યમમાં ફરીથી રસ જાગ્યો છે. કાર્યક્રમ ‘મન કી બાત’ 3 ઓક્ટોબર 2014 ના રોજ શરૂ થયો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11:00 વાગ્યે ઓલ […]

વર્ષ 2019થી બંધ પડેલી Jet Airways ને મોટો ફટકો, સીઈઓ સંજીવ કપૂરે આપ્યું રાજીનામુ

જેટ એરવેસને ફટકો સીઈઓ સંજીવ કપૂરને આપ્યુું રાજીનામુ દિલ્હી- જેટ એરવેઝ કે જેણે વર્ષ 2019થી ઉડાન જ ભરી નથી, બંધ પડેલી એરવેસને હવે વધુ એક ફટકો પડ્યો છે જાણકારી પ્રમાણે જેટ એરવેઝના સીઈઓ સંજીવ કપૂરે બંધ થઈ ગયેલી એરલાઈનમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે વિતેલા  વર્ષે એપ્રિલમાં એરલાઈનમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર  તરીકે તેઓ […]

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ આજે સુનાવણી કરશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ 29 એપ્રિલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની “મોદી અટક” ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે ન આપવાના સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી અપીલ પર સુનાવણી કરશે. હાઈકોર્ટના નવા ન્યાયાધીશો આ અપીલની સુનાવણી કરશે. હાઈકોર્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કારણ યાદી મુજબ 29 એપ્રિલે રાહુલ ગાંધીની અપીલ પર જસ્ટિસ હેમંત પી. […]

SCO દેશોનો આતંકવાદ સામે સામૂહીક અવાજ , કહ્યું ‘આતંકવાદી ગતિવિધિઓ સામે કાર્યવાહી જરૂરી’

એસસીઓ દેશઓ આતંકદવાદ સામે એકજૂથ થયા કહ્યું  આતંકવાદ સામે કાર્યવાહી જરુરી દિલ્હીઃ- વિશઅવભરમાં હાલ મોટી સમસ્યાઓમાંની એક સમસ્યા આતંકવાગદી પ્રવૃત્તિઓની છે દરેક દેશ આતંકવાદ સામે કટ્ટરતાથી લડી રહ્યો છે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-એસસીઓના સભ્ય દેશોને આતંકવાદને ખતમ કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને મદદ અને નાણાં પૂરાં પાડનારાઓની જવાબદારી નક્કી કરવા સાથે મળીને […]

દિલ્હી-યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ,જાણો આજે ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી  

દિલ્હી : મે મહિનો શરૂ થવાનો છે પરંતુ ઉત્તર ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં હવામાન ખુશનુમા છે. જો કે એપ્રિલના છેલ્લા દિવસે અને મે મહિનાની શરૂઆતમાં આકરી ગરમી પડે છે, પરંતુ આ વખતે હવામાનનો મિજાજ બદલાયો છે. એપ્રિલના અંતિમ દિવસોમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ રાહતની શક્યતા છે. તો ચાલો […]

પીએમ મોદી આજથી બે દિવસની કર્ણાટકની મુલાકાતે – છ જાહેરસભાને સંબોધિત કરશે, બે રોડ શો પણ કરશે

દિલ્હીઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બીજેપી એડી ચોંટીનુિં જોર મતદાતાઓને રિઝવવામાં લગાવી રહી છએ ત્યારે આ શ્રેણીમાં પીએમ મોદી અનેક વખત કર્ણાટકની મુલાકાત લઈ ચૂક્યા છએ ત્યારે આજથી 2 દિવસની ફરી પીએમ મોદી કર્ણાટકની મુલાકાતે છે. આ ચૂંટણી 10 મેના રોજ યોજાનારી છે, વિધાનસભાની ચૂંટણી માટે પીએમ મોદી […]

PM મોદી કાશી તેલુગુ સંગમમના શ્રદ્ધાળુઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે

દિલ્હી : વારાણસીમાં કાશી તમિલ સંગમમ પછી વડા પ્રધાન શનિવારે કાશી તેલુગુ સંગમમના તીર્થયાત્રીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. માનસરોવર ઘાટ ખાતે સાંજે 6 થી 9 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન સાંજે 7 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી કાશી પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે. આ માહિતી શુક્રવારે કાંચી કામકોટી મઠમાં રાજ્યસભાના સાંસદ જીવીએલ નરસિમ્હાએ આપી હતી. પત્રકારો સાથે […]

ઉત્તરાખંડ સરકારે ચારધામ ભક્તો માટે આટલી ભાષાઓમાં એડવાઈઝરી જાહેર કરી

દહેરાદુન:ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાળુઓ માટે હિન્દી અને અંગ્રેજી સિવાય સાત વધુ ભારતીય ભાષાઓમાં આરોગ્ય માર્ગદર્શિકા જારી કરી છે. આરોગ્ય સચિવ આર. રાજેશ કુમારે કહ્યું, “અમે પહેલાથી જ હિન્દી અને અંગ્રેજીમાં માર્ગદર્શિકા જારી કરી ચુક્યા છે. હવે અમે આને વધુ સાત ભાષાઓમાં જારી કરી રહ્યા છીએ જેથી કરીને વિવિધ રાજ્યોમાંથી ચારધામ યાત્રા પર આવતા શ્રદ્ધાળુઓ તેને […]

અયોધ્યાઃ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં યોજાશે રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

લખનઉ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ રાત-દિવસ ઝડપથી ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ આ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થઈ જશે. તે જ સમયે, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, વર્ષોથી રામલલાના દર્શન કરવા માટે તડપતા ભક્તોની ઈચ્છા પૂરી થવાની છે. યોગી સરકારમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code