PM મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ આપ્યો ઝટકો,જાહેર કર્યો આ રિપોર્ટ
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે, તેના એક મહિના પહેલા જ અમેરિકાએ ધાર્મિક લઘુમતીઓને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોમવારે ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની 20 થી વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટના સંદર્ભમાં અમેરિકાના એક […]


