બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકેત, અનેક કાર્યક્રમમાં લેશે ભાગ
જેપી નડ્ડા આજથી મહારાષ્ટ્રની મુલાકાતે 2 દિવસની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્મનો ભાગ બનશે દિલ્હીઃ- ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા આજથી દેશના રાજ્ય મહારાષ્ટ્રની મુલાકાતે છે તેઓ અહી 2 દિવસની મુકાતે આવી રહ્યા છેસભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે નડ્ડા કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથેની બેઠક સહિત મુંબઈમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ […]


