1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશમાં સક્રિય કેસનો આંકડો 65 હજારને પાર,નવા સંક્રમિત કેસોમાં ઘટાડો,કોવિડથી 16 લોકોના મોત 

દિલ્હી : ભારતમાં બે મહિનાથી વધુ સમય પછી સક્રિય કેસોમાં આજે ઘટાડો નોંધાયો છે. જ્યારે દરરોજ કોરોનાના નવા કેસનો ગ્રાફ બદલાઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ સોમવારે સાત હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, સક્રિય કેસ ઘટીને 65,683 થઈ ગયા છે. સરકારી ડેટા અનુસાર, રવિવારે દેશમાં કોવિડના 10,112 નવા પોઝિટિવ […]

ભારતીય સર્કસના પિતા તરીકે ઓળખાતા જેમિની શંકરનનું અવસાન,99 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિલ્હી : ભારતીય સર્કસના પિતા તરીકે ઓળખાતા જેમિની શંકરન હવે આપણી વચ્ચે નથી. જેમિની શંકરને 99 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. વય સંબંધિત બિમારીઓને કારણે છેલ્લા કેટલાક દિવસોથી કન્નુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા શંકરનનું રવિવારે રાત્રે અવસાન થયું હતું. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ભારતીય સર્કસને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ […]

155 દેશોના પવિત્ર જળથી રામલલાનો થયો જલાભિષેક

લખનઉ : ભગવાન શ્રી રામની નગરી અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરનો જલાભિષેક મંત્રોચ્ચાર વચ્ચે 155 દેશોની પવિત્ર નદીઓ અને તળાવોમાંથી લાવવામાં આવેલ જળથી કરવામાં આવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના પ્રાંત મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું કે દિલ્હી સ્ટડી ગ્રૂપના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિજય જોલીના નેતૃત્વમાં દુનિયાના સાત મહાદ્વીપોના 155 દેશોના પવિત્ર જળથી અયોધ્યામાં […]

ચારધામ યાત્રા માટે 13 લાખ લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન

દહેરાદુન : ઉત્તરાખંડમાં ભક્તોની આસ્થાના કેન્દ્ર ગંગોત્રી, યમુનોત્રીના દ્વાર ખુલવાની સાથે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. અલકનંદાના કિનારે બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દ્વાર પણ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે, તો બીજી તરફ મંદાકિનીના કિનારે ભગવાન વિષ્ણુના વૈકુંઠ ધામ તરીકે ઓળખાતા બદ્રીનાથના દ્વાર પણ કિનારે ખુલવા જઈ રહ્યા છે..ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ રવાના […]

Jio યુઝર્સે રચ્યો ઈતિહાસ,એક મહિનામાં 10 બિલિયન GB ડેટાનો કર્યો ઉપયોગ,ભારતમાં પહેલીવાર બન્યો રેકોર્ડ

મુંબઈ : જિયો યુઝર્સે એક મહિનામાં 10 એક્સાબાઈટ એટલે કે 10 બિલિયન જીબી ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ આંકડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2016માં જ્યારે રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો, તે સમયે સમગ્ર દેશમાં ઉપલબ્ધ તમામ નેટવર્ક્સ પર ડેટાનો વપરાશ માત્ર 4.6 એક્સાબાઈટ હતો અને […]

દિલ્હીમાં કોરોનાએ પકડી રફતાર,948 નવા કેસ સામે આવ્યા,આટલા દર્દીઓના થયા મોત

દિલ્હી : રાષ્ટ્રીય રાજધાનીમાં રવિવારે કોરોના વાયરસ સંક્રમણ ના 948 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, શહેરમાં વધુ બે દર્દીઓએ કોવિડ -19 માં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી મળી છે. માહિતી અનુસાર, દિલ્હીમાં કોવિડ-19થી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 20,33,372 થઈ ગઈ છે. મૃતકોનો કુલ આંકડો […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણી:રાહુલ ગાંધી 27 એપ્રિલે ઉડુપીની લેશે મુલાકાત

કર્ણાટક વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધી 27 એપ્રિલે ઉડુપીની લેશે મુલાકાત માછીમાર સમુદાયને સંબોધિત કરશે દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 10મી મેના કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચાર માટે 27 એપ્રિલે ઉડુપી પહોંચશે. ઉડુપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક કુમાર કોડાવુરે શુક્રવારે આ માહિતી આપી હતી. અહીં પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું કે રાહુલ 27 એપ્રિલે જિલ્લાના […]

PM મોદી સમાવેશી વિકાસ પર અભિયાન શરૂ કરશે,વેબસાઇટ અને સ્માર્ટફોન એપ પણ કરશે લોન્ચ   

PM મોદી સમાવેશી વિકાસ પર અભિયાન શરૂ કરશે વેબસાઇટ અને સ્માર્ટફોન એપ પણ કરશે લોન્ચ    દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સમાવેશી વિકાસ પર નવ અભિયાનો શરૂ કરશે. તે ‘સમાવેશી વિકાસ’ પર એક વેબસાઇટ અને સ્માર્ટફોન એપ્લિકેશન પણ લોન્ચ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે સોમવારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના […]

શું તમે પોતાની બીમારીથી સુરક્ષીત રહેવા આ દવા તો નથી ખાતાને? વિદેશોમાં છે આ દવા પર પ્રતિબંધ

દિલ્હી :   આપણા દેશમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હવે ખુબ સામાન્ય થઈ ગઈ છે. અમુક ઉંમર પછી લોકો આ બીમારીઓને દવાઓ લેવાનું શરૂ કરી દે છે પણ મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે તેઓ જે દવા ખાઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે. આ બાબતે હાલમાં જ વિશ્વાસ ભાંભુરકર નામના અરજદાર દ્વારા જનહિતમાં […]

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ એલનમ મસ્કની ચિંતા વધારી, ટ્વિટરનો વિકલ્પ વિકસાવ્યો જેમાં ફ્રી રહેશે બ્લુ ટિક

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સી એ એલનમ મસ્કની ચિંતા વધારી  ટ્વિટરનો વિકલ્પ વિકસાવ્યો જેમાં ફ્રી રહેશે બ્લુ ટિક દિલ્હીઃ-  જ્યારથી ટ્વિટરની ભાગીદારી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચાઓમાં છે, વેરિફાઈડ એકાઉન્ટ માટે એલન મસ્ક દ્રારા હવે પૈસા વસુલવામાં આવી રહ્યા છે, 21 એપ્રિલથી ફઅરી સેવા બંધ કરતા જ ટ્વિટરે અનેક મહાન હસ્તીઓ કે જેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code