1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7633 નવા કેસ નોંધાયા,11 લોકોના મોત

કોરોનાના કેસમાં વધારો 24 કલાકમાં 7633 નવા કેસ નોંધાયા 11 લોકોના નીપજ્યા મોત દિલ્હી :દેશમાં કોરોનાના કેસમાં વધઘટ થતી જોવા મળે છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે,ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વાત કરીએ તો દેશમાં સાત હજાર 633 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે નવા કેસોમાં ઘટાડો થયો છે, ત્યારે […]

પીએમ મોદી બે દિવસીય ગ્લોબલ બૌદ્ધ સમિટનું કરશે ઉદ્ઘાટન, ભગવાન બુદ્ધના અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવામાં ચીન નહી આપે હાજરી

પીએમ મોદી બે દિવસીય ગ્લોબલ બૌદ્ધ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવામાં ચીન નહી સામેલ થાય દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી   20-21 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં યોજાનારી વૈશ્વિક બૌદ્ધ સમિટને સંબોધિત કરશએ અને તેનો આરંભ કરાવશે, જો કે  વિશ્વને બૌદ્ધ જીવનની ફિલસૂફી સાથે જોડવા અને ભગવાન બુદ્ધના અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ […]

NSA અજીત ડોભાલે રશિયાના નાયબ વડા પ્રધાન સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે સોમવારે રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ મેન્તુરોવ સાથે મુલાકાત કરી અને ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. મેન્તુરોવે સોમવારથી ભારતની બે દિવસીય મુલાકાત શરૂ કરી હતી. આ દરમિયાન તેઓ વેપાર, સંસ્કૃતિ અને વિજ્ઞાન અને ટેકનોલોજી પર આંતર-સરકારી બેઠકોમાં ભાગ લેશે. ડોભાલ અને મેન્તુરોવ વચ્ચેની બેઠકની […]

ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખતા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે, નાણામંત્રી સીતારમણ

ભારત પોતાના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખશે – સીતારમણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખશે દિલ્હીઃ- ભારત હંમેશા પોતાના નાગરિકોનું હિત ઈચ્છે છે અને એટલે જ યુક્રેન પર કરેલા રશિયાએ હુમલા બાદ પણ ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ નથી કરી રહ્યું ત્યારે હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ વાત કરી છે,નાણામંત્રીએ વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી […]

અંબાણી,ટાટાને મળ્યા Appleના CEO કૂક,માધુરી દીક્ષિત સાથે ખાધું વડાપાવ

અંબાણી, ટાટાને મળ્યા Appleના CEO કૂક માધુરી દીક્ષિત સાથે ખાધું વડાપાવ કૂકે માધુરી દીક્ષિતનો માન્યો આભાર દિલ્હી : ભારતમાં Appleના પ્રથમ રિટેલ સ્ટોરના ઉદ્ઘાટન પહેલા કંપનીના CEO ટિમ કૂક સોમવારે મુંબઈ પહોંચ્યા હતા. કુકે તેમની મુલાકાતના પ્રથમ દિવસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલાની મુલાકાત લીધી હતી. એવું કહેવાય છે કે તેઓ ટાટા સન્સના ચેરમેન એન […]

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી 21 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશના પ્રવાસે,મશોબરામાં ટ્યૂલિપ ગાર્ડનનું કરશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 18 થી  21 એપ્રિલ સુધી હિમાચલ પ્રદેશના પ્રવાસે મશોબરામાં ટ્યૂલિપ ગાર્ડનનું કરશે દિલ્હીઃ- દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ય્વાર ન વાર દેશના અનેક રાજ્યોની મુલાકાત લેતા હોય છે તથઆ અનેક યોજનાઓની શરુઆત કે નવા પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરતા હોય છે ત્યારે આજ શ્રેણીમાં રાષ્ટ્રપતિ મુર્મુ આજે એટલે કે 18 એપ્રિલથી લઈને 21 એપ્રિલ સુધી […]

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત,ટ્વિટ કરીને આપી માહિતી  

 જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત ટ્વિટ કરીને આપી જાણકારી  તેમની આજે ભોપાલની મુલાકાત રદ કરવામાં આવી દિલ્હી : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. જોકે,તેઓ કોરોના પોઝિટિવ આવતા આજે તેમની ભોપાલની મુલાકાત રદ કરવામાં આવી છે.તેણે પોતાના ટ્વીટમાં કહ્યું કે ડોક્ટરોની સલાહ પર […]

પશ્વિમબંગાળમાં ગરમીના પ્રકોપને કારણે શાળાઓ અને કોલેજ 23 એપ્રિલ સુઘી બંધ, અભ્યાસક્રમને લઈને ચિંતા વ્યક્ત કરતા શિક્ષકો

પશ્વિમ બંગાળમાં ગરમીનો કહેર શાળાઓ કોલેજો 21 એપ્રિલ સુધી બંધ શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા જતાવી કોલકાતોઃ- દેશભરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે, કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો 40ને પાર પહોંચતા જીવન મુશ્કેલ બન્યું છે તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક સભામાં ગરમીના કારણએ 11 લોકોના મોત થયા હતા ત્યારે પશdવિમ બંગાNમાં પણ ગરમીએ કહેર ફેલાવ્યો છે જેને જોતા શાળાઓ […]

ગુજરાત સ્થાપના દિવસઃ માતૃભાષાનું ગૌરવ વધે તે માટે ‘ગુજરાતીમાં હસ્તાક્ષર’ અભિયાન શરૂ કરાશે

અમદાવાદઃ 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી અંગ્રેજો જતા રહ્યાં પરંતુ હજુ સુધી આપણા મનમાંથી અંગ્રેજ અને અંગ્રેજી ભાષા ગઈ નથી. હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાંથી ગુલામીની નિશાનીઓને દૂર કરવાની સાથે સ્વદેશીકરણ થઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, લત્તા મંગેશકરજી સહિતના મહાનુભાવો પોતાની માતૃભાષામાં હસ્તાક્ષર કરતા હતા. આમ આપણી […]

ભારતની મોબાઇલ ક્લિનિક પહેલની યુનિસેફે કરી પ્રશંસા, કહ્યું ‘વિશ્વને માર્ગ બતાવે છે’

દિલ્હીઃ- ભારત અનેક ક્ષએત્રમાં સતત આગળ વધતો દેશ બનતો જઈ રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે મેડિકલ સુવિધાની તો ભારત આ ક્ષેત્રમાં પર અનેક સેવાઓ વિકસાવી રહ્યો છે ત્યારે હવે  દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે ભારતે સક્રિયપણે ડિજિટલ પદ્ધતિઓ અપનાવી છેજેમાં  મોબાઈલ ક્લિનિક્સની સિસ્ટમ આખી દુનિયાને રસ્તો બતાવી શકે છે. ભારતની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code