1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી-NCRમાં પારો 40ને પાર,2 દિવસ પછી બદલાશે હવામાનની પેટર્ન,આ રાજ્યોમાં પડશે વરસાદ

દિલ્હી-NCRમાં પારો 40ને પાર 2 દિવસ પછી બદલાશે હવામાનની પેટર્ન આ રાજ્યોમાં પડશે વરસાદ દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં ગરમીએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઘણી જગ્યાએ તાપમાન 40ને પાર જોવા મળ્યું છે. કેટલીક જગ્યાએ તાપમાન 42 અને કેટલીક જગ્યાએ 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તે જ સમયે, દિલ્હી એનસીઆરમાં, શનિવારે તાપમાન 40 […]

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થવાના કારણે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ કરાઈ

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી સંખ્યાૈના અભાવે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના દર્શનની સેવા બંધ  લખનૌઃ- રામનગરી અયોધ્યામાં થોડા સમય અગાઉ હિલિકોપ્ટર સેવાનો આરંભ કરાયો હતો જદેથી કરીને ભક્તો મંદિર સુધી દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે જો કે યાત્રીઓની સંખ્યા ઘટતા આ સેવા બંધ કરવામાં આવી છે. અયોધ્યા આવતા પર્યટક રામ નગરીના દર્શન આકાશ માર્ગે કરી […]

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6 ની તીવ્રતા નોંધાઈ

મણિપુરમાં ભૂકંપના આંચકા 3.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં ઇમ્ફાલ: વિશ્વભરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે, ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં ભય ફેલાતો હોય છે.ત્યારે મણિપુરના નોનીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મણિપુરના નોનીમાં રવિવારે […]

કર્ણાટકના પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારને ટિકિટ ન મળતા નારાજ , ભાજપમાંથી આપ્યું રાજીનામું 

કર્ણાટકના પૂર્વ સીએમએ બીજેપીની પાર્ટી છોડી ટિકિટ ન મળતા નારાજ થયા અને રાજીનામુ આપ્યું દિલ્હીઃ- કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પડધા વાગી રહ્યા છએ આવી સ્થિતિમાં અનેક પાર્ટી પોતાનું જોર જનતાને રિઝવવામાં લગાવી રહી છે ત્યારે પાર્ટીઓમાં કેટલાક સભ્યને ટિકિટ ન મળતા નારાજગી પણ દર્શાવી છે આ શ્રેણીમાં બીજેપીના કર્ણાટકના પૂર્વ સીએમને ટિકિટ ન મળતા તેઓ પણ […]

માફિયા અતીક અહમદ અને ભાઈ અશરફની ગોળી મારીને હત્યા,મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા વખતે બની ઘટના

માફિયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા હોસ્પિટલ ચેકઅપ માટે લઈ જતા બની ઘટના લખનૌઃ- એક દિવસ અગાઉ માફિયા અતિક ના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે હવે માફિયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ બન્ને ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે […]

સૌરાષ્ટ્ર તમિલ સંગમઃ ગીર સોમનાથના તમિલ પરિવારોની ગરબે ઘૂમી નવ વર્ષની ઉજવણી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની નેમને સાકાર કરવા સોમનાથના સાન્નિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઈને સોમનાથ તમિલ સમાજમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. સોમનાથ તમિલ સમાજ પોતાના બંધુઓને આવકારવા થનગની રહ્યો છે. આ કાર્યક્રમ પૂર્વે 14 એપ્રિલના રોજ મૂળ તમિલ સૌરાષ્ટ્રિયન સમાજે પોતાના નવા વર્ષ ‘પૂથાંડુ વઝથુકલ’ની પરંપરાગત રીતે […]

શ્રદ્ધાકપૂર-રાજકુમાર રાવની ફિલ્મ’ સ્ત્રી 2′ ને લઈને મેકર્સે કરી જાહેરાત , જાણો ક્યારે થશે આ ફિલ્મ રિલીઝ

શ્રદ્ધાકપૂરની ફિલ્મ’ સ્ત્રી 2′ ને લઈને કરી જાહેરાત  જાણો ક્યારે આ  ફિલ્મ થશે રિલીઝ મંબઈઃ-અભિનેત્રી શ્રેદ્ધા કપૂર અને રાજ કૂમાર રાવની ફિલ્મ સ્ત્રી આજે પણ આપણાને યાદ છે આ ફિલ્મ સુર હિટ ગઈ હતી ત્યારે બાદ ફિલ્મના પાર્ટ 2 ને લઈને અનેક ચર્ચાઓ એ જોર પકડ્યું હતું   બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં હોરર ફિલ્મોના ક્રેઝને જોતા આ ફિલ્મનો […]

કર્ણાટક ચૂંટણી: સીએમ બસવરાજ બોમ્માઈએ શિગગાંવ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી,હુબલીમાં કરી વિશેષ પૂજા

બેંગલુરુ : કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈએ શનિવારે તેમના ગૃહ મતવિસ્તાર શિગગાંવથી આગામી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ મુખ્યમંત્રીએ જીતનો દાવો કર્યો છે. આ દરમિયાન તેમની સાથે ભાજપના અનેક મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેમના ઘરેલુ મતવિસ્તારમાં ઉમેદવારી પત્ર ભરતા પહેલા, બોમ્માઈએ સિદ્ધરુઢ મઠની મુલાકાત લીધી અને ભગવાનના આશીર્વાદ […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આવતીકાલે કોલારમાં જય ભારત સત્યાગ્રહ યાત્રાનો કરેશ આરંભ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી  કોલારમાં  રેલી યોજશે આવતી કાલે અહી જય ભારત સત્યાગ્રહ યાત્રાનો કરેશ આરંભ દિલ્હીઃ-  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કર્ણાટકના કોલારથી જય ભારત સત્યાગ્રહ યાત્રા શરૂ કરશે. વર્ષ 2019 માં, તે કોલારમાં રાહુલ ગાંધીએ મોદી અટક પર ટિપ્પણી કરી હતી, જેમની વિરુદ્ધ દાખલ કરાયેલ માનહાનિના કેસમાં સુરતની એક અદાલતના તાજેતરના ચુકાદા દ્વારા […]

સાઉદી એરલાઈન્સ ફ્લાઈટની હવામાં વિન્ડશિલ્ડ તૂટતા કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

સાઉદી એરલાઈન્સ ફ્લાઈટની કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ હવામાં વિન્ડશિલ્ડ તૂટતા તાત્કાલિક લેન્ડિંગ કરાયું દિલ્હીઃ- તાજેતરમાં વિમાનમાં ચેકનિરલ ખામીથી લઈને પક્ષી અથડાવાની કે કાચત તૂટવાની ઘટનાઓ ઘણી પ્રકાશમાં આવતી હોય છે ત્યારે આજરોજ બપોરે સાઉડી એરલાઈન્સની ફ્લાઈટનું હવામાં વિન્ડશિલ્ડ તૂટવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  સાઉદી એરલાઈન્સના કાર્ગો પ્લેનનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code